icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
URUday Ranjan31 Jul 2025, 07:33 am

હત્યા બાદ આરોપીની ઝડપ, વાહન હટાવવાના ઝઘડા બની ગયા હત્યાનો કારણ!

Ahmedabad, Gujarat:Slug :3007ZK_LIVE_AHD_MURDER_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed : 3007ZK_LIVE_AHD_MURDER_AROPI Date : 29 - 07 - 2024 Format : PKG & WEB FTP 3107ZK_AHD_MURDER_AROPI એન્કર : સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં પાન પાર્લર પાસે રહેલા વાહન હટાવવા બાબતે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસતા આરોપીએ ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી..જે મામલે સાણંદ જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વીઓ : 1 અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઇડીસી પાસે આવેલા ચરલ ગામ ખાતે 29 જુલાઈ એ વહેલી સવારે એક ટ્રક ડ્રાઇવરની હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ટ્રકમાં સવાર ક્લીનર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી મહેશ વાઘેલા નામના હત્યારા ની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. પોલીસે હત્યા અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, 29 જુલાઈના રોજ સવારે ચરલ ગામ પાસે ચા પીવા ઉભા રહેલા ટ્રક ડ્રાઇવરે એકટીવા અને રીક્ષા હટાવવાનું કહેતા આરોપી મહેશ વાઘેલાએ તકરાર કરી હતી.જે તકરાર બાદ મહિપાલ યાદવ નામના ટ્રક ડ્રાઇવર નો પીછો કરી આરોપીએ ટ્રક ઉભી રખાવી છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી.જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. બાઈટ : જે આર ઝાલા - પીઆઈ , સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટે. વીઓ : 2 પકડાયેલા આરોપીની પૂછપરછ દરમ્યાન સામે પોલીસને એવી પણ હકીકત જાણવા મળી હતી કે, આરોપી મહેશ વાઘેલા મૂળ સાણંદના ખીચા ગામનો વતની છે અને ચરલ ગામ ખાતે પાન પાર્લર ચલાવે છે. તે પાન પાર્લર ની બહાર રહેલા વાહન હટાવવા બાબતે મૃતક મહિપાલ યાદવ અને તેની સાથે રહેલા ભગવાનભાઈ મીણા સાથે તેની તકરાર થઈ હતી. જે બાદ ટ્રક ચાલક નો પીછો કરી અંદાજિત ૧૦૦ મીટર દૂર ખુલ્લી જગ્યામાં ટ્રક ઉભી રખાવી તેની સાથે માથાકૂટ કરી હતી. જે બનાવ ઇજાગ્રસ્ત ભગવાનભાઈ મીણા અને મૃતક પર છરી વડે હુમલો કરતા મહિપાલ યાદવનું મૃત્યુ થયું હતું. હત્યા બાદ આરોપી હીરાપુર ગામ ખાતે છુપાયો હોવાની હકીકત મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. બાઈટ : જે આર ઝાલા - પીઆઈ , સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટે. વીઓ : 3 હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી મહેશ અગાઉ પણ 2022 માં ટ્રેક્ટર અને ડાંગર ચોરીના ગુનામાં સંડોવાયેલ છે.ઉપરાંત 2023 માં મારામારી અને લૂંટના ગુનામા પણ ધરપકડ થઈ હતી.માટે પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળનું કારણ માત્ર વાહન હટાવવાનું છે કે અન્ય કોઈ, ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

सांतलपुर में बाढ़ पीड़ितों के लिए जिलाधिकारी पहुँचे, 50 से अधिक परिवार सुरक्षित जगह पहुंचे

Patan, Gujarat:સાંતલપુરમાં પૂરની સ્થિતિ વચ્ચે અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા જિલ્લા કલેક્ટર ૩ દિવસથી ભૂખ્યા-તરસ્યા ફસાયેલા ૫૦થી વધુ પરિવારો ની મુલાકાતે પહોંચ્યા કલેકટર પ્રશાંત જીલોવા ૫૦થી વધુ લોકોને rac દ્વારાbb? બ્શુદ્ધ રેસ્ક્યુ કરી બાબરા પ્રાથમિક શાળામાં આશ્રય અપાયો. 6 થી 7 ગામ હજુ પણ સંપર્ક વિહોણા હોવાનું કલેક્ટરે જણાવ્યું અસરગ્રસ્ત પરિવારોએ ફૂડ પેકેટ અને બાળકોના કપડાંનું કરાયું વિતરણ. ઉત્તરસના ડેમમાંથી પાણી આવતા નારાયણપુરા પારા ગામ ચારેય તરફથી પાણીમાં ઘેરાયું હતું વારાહીમાં NDRF અને SDRFની ટીમ તૈનાત
0
0
Report

पाटन के संतलपुर में 17 इंच भारी बारिश से बाढ़, गाँव संपर्क टूटे, बचाव जारी

Patan, Gujarat:રાધનપુર અને સાંતલપુર પંથકમાં અતિભારે વરસાદ: સાંતલપુર પંથકમાં ૧૭ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.બાબરા, બાવેડા અને પરસુંદ સહિતના ગામો પાણીમાં: રહેવા પામ્યા છે ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા ગામ લોકો સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોદરા ગામ પાસે પલટી ખાધેલી ગાડીનું DySP દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યારે માર્ગો ની સલામતી અને પાણીના નિકાલ માટે જેસીબી-લોડરની મદદ લેવાઈ રહી છે. ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર સમક્ષ સર્વે કરી તાત્કાલિક સહાય અને કેશડોલ ચૂકવવાની રજૂઆત કરવામાં આવશે. બાઈટ 1 લવિંગજી ઠાકોર ધારાસભ્ય પાટણના સાંતલપુરમાં 17 ઇંચ વરસાદ વિનાશ વેર્યો સાંતલપુરના 7 થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છાણસરા, પરસુંદ, નળીયા,નવાગામ, વાઘપુરા, રાણીસર સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા MLA લવિંગજી ઠાકોરે સંપર્ક વિહોણા ગામની મુલાકાત લીધી ગામડાઓને જોડતો માર્ગ બંધ થતા સંપર્ક વિહોણા બન્યા MLA,કલેકટર દ્વારા સંપર્ક વિહોણા ગામની જાણ કરવામાં આવી છે આ વિસ્તાર માં મદદ માટે NDRF,SDRF ટીમો ને પણ જાણ કરવા તંત્ર ને જાણવામાં આવી છે બાઈટ 2 લવિંગબી ઠાકોર Mla રાધનપુર
0
0
Report
Advertisement

सूरत के सायण-ओलपाड़ में बाढ़, पूर्व मंत्री के दौरे से राहत कार्य तेजी

Surat, Gujarat:સુરત જિલ્લાના ઓलપાડના સાયણમાં ફરી વાર જળબંબાજાર, સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાયું. પૂર્વમંત્રી હાલ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, અધિકારીઓને સાથે રાખી ને પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપી હતી, ગેરકાયદેસર નાળા આર.સી.સી. દબાણ દૂર કરવા આર.એન્ડ.બી ને સૂચના આપી. વરસાદ ખૂબજ વધુ છે પાણી અવરોધાય રહ્યું છે જેને કારણે પરિસ્થિતિ_destroy થયેલ છે. પુરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપી છે: મુકેશ પટેલ.BAT માં ફેરવાયેલા સાયણ ગામના આકાશી દ્રસ્ય સામે આવ્યા, આકાશી દ્રસ્યમાં સાયણ ગામની ચારેકોર પાણીજ પાણીજ. બીજી તરફ પૂરગ્રસ્ત પરીવારોએ અધિકારી સામે કામગીરી બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. વોક થ્રુ, વન ટુ વન : ધારાસભ્ય મુકેશ પટેલ સાથે. બાઈટ :- અટૂલ પટેલ (પૂરગ્રસ્ત - સાયણ ગામ) બાઈટ :- રીના બેન ટેલર (પૂરગ્રસ્ત - સાયણ ગામ) વોક થ્રુ :- સંદીપ વસાવા (સાયણ બ્રિજ)
0
0
Report
Advertisement
Advertisement

भावनगर में कैंडल मार्च के दौरान कांग्रेस-पुलिस धक्का-मुक्की, कई गिरफ्तार छोड़े गए

Bhavnagar, Gujarat:भावनगर ભાવનગર शहरમાં કેન્ડલ માર્ચ દરમિયાન പോലീസ് અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ. કોંગ્રેસ દ્વારા પેપર લીક મામલે વિરોધ સાથે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેન્ડલ માર્ચ ના વિરોધ કાર્યક્રમ માટે એકઠા થયેલા કોંગ્રેસ કાર્યકરો અને پولیس વચ્ચે ઘર્ષણ થયું હતું. યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળ સહિતના કાર્યકરો જશોનાથ સર્કલ ખાતે એકઠા થયા હતા. કાર્યક્રમ શરૂ કરતા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. જયારે બાદમાં प्रहरीले અટકાયત કરેલ તમામ કોંગ્રેસના કાર્યકરોને મુક્ત કર્યા હતા
0
0
Report

सुरत के आमली डेम के तीन दरवाज़े खुले, गांवों में अलर्ट जारी

Surat, Gujarat:સુરત জেলার જળાશયોમાં ભરપૂર પાણી ની આવક, આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા, આમલી ડેમ નું પાણી વારેહ નદી માંથી તાપી નદીમાં જાય છે, માંડવી ના આમલી ડેમમાં પાણીની આવક સવારે 1.30 વાગે 2028 ક્યુસેક છે, તેની સામે રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે ડેમના 3 દરવાજા ને ખોલવામાં આવ્યા છે, કુલ પાણી નો આઉટફ્લો 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ કેચમેન્ટ ની આસપાસ આવેલા ૧૫ થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા, લિમધા, અંધારવાડી, ગોડસંબા, અમલસાડી, દેવીгири, ગંગાપુર, આમલી સહિતના ગામોને એલર્ટ, ડેમ મા પાણીની ભારે આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી
0
0
Report
Advertisement

Mandvi के Limbda गांव में पुल टूटने से ग्रामीणों को परिवहन में कठिनाई; सरकार से जवाबदेही की मांग

Surat, Gujarat:સુરત જિલ્લાના માંડવી તાલુકાના લીમધા ગામમાં વિકાસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા ہوئے છે. પટેલ ફળિયાને સ્ટેશન ફળિયા સાથે જોડતું પુલ અચાનક તથા બે ભાગમાં તૂટી પડતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સિદ્ધાંત વૈકલ્પિક રીતે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ માટે અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે આશરે ચાર વર્ષ પહેલાં બનેલા આ પુલમાં શરૂઆતથી જ ગંભીર ખામીઓ હતી અને હવે આખરે પુલ તૂટી પડ્યો છે. વિડિઓમાં સ્થાનિકોના મુજબ આશરે ચાર વર્ષ પહેલાં પુલનું નિર્માણ થયેલ પરંતુ પુલ સાથે જોડાતો રોડ આજે પણ પુરા થયા ન હતા. મીડિયા ટીમની સ્થળ പരിശോധന દરમિયાન પુલના નિર્માણમાં ઘણી ક્ષતિઓ બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના આક્ષેપ છે કે પુલમાં માત્ર ૮ એમ.એમ.ના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પુલ અને રોડના લેવલમાં તફાવત હોવાથી પુલનો યોગ્ય ઉપયોગ ન થઈ શકતો હતો. સ્થાનિકોનું કહેવું છે કે પુલ બનેલના બીજા ವರ್ಷથી જ તિરાડો પડવા લાગી હતી. સમયસર સમારકામ કે તપાસ ન આવે ત્યારે પુલ વચ્ચેથી તૂટી ગયો. હાલ ગ્રામજનોોએ જાતે જ રફ મટીરીયલ નાખીને અવરજવર માટે આભિયાનો વ્યવસ્થા ઉભી કરી છે. પુલ તૂટી પડ્યા બાદ જવાબદારીને લઈને ગૂંચવણ સર્જાઈ છે; માર્ગ અને મકાન વિભાગ તથા સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાથી પુલ બનાવનાર એજન્સી તથા સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે. ગ્રામજનો hopes કે સરકાર દ્વારા તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય. લિમધા ગામમાં ચાર વર્ષ જૂનો પુલ તૂટી પડતાં વિકાસકાર્યોની ગુણવત્તા પર સવાલો ઉઘરાયા છે. હવે ગ્રામજનો સરકાર અને જવાબદાર વિભાગો પર નજર રાખી રહ્યા છે કે આ મામલે તપાસ થાય અને ગામને સુરક્ષિત નવો પુલ ક્યારે મળે.
0
0
Report

अहमदाबाद के इंद्रप्रस्थ टॉवर में भारी बारिश से बेसमेंट में पानी, दुकानों को नुकसान

Ahmedabad, Gujarat:अहमदाबाद में भारी बारिश के बीच इंद्रप्रस्थ टॉवर की बेसमेंट में पानी घुस गया। ड्राइव इन रोड पर स्थित इंद्रप्रस्थ टावर में पहली बार बेसमेंट में पानी भरा गया। बेसमेंट में पानी भरने से 45 से अधिक दुकानों में नुकसान हुआ। व्यापारियों ने पानी निकालने के लिए खुद पंप चलाया। 15 घंटे लगातार पंप चलाने के बाद पानी निकाला गया, जिसके दृश्य सामने आए। एक साथ 45 से अधिक दुकानों में लाखों रुपये के नुकसान का अनुमान है। नुकसान के बारे में 24 घंटे के भीतर व्यापारियों से बात की गई। ज़ेरोक्रॉस (झेरोکس) और स्टेशनरी दुकानों के बारे में खास बातचीत। 23 जुलाई 15 मिनट में बेसमेंट में पानी फिर से घुस गया। दुकानों में पानी घुसने से एक दुकान में लगभग 10 लाख रुपये का नुकसान बताया गया और सरकार से सहायता की मांग की गई। ज़ेरोक्रॉस मशीनों के सामान को नुकसान भी हुआ। एक दुकानदार ने 25 लाख की लोन लेकर व्यापार शुरू किया था, अब उसे नुकसान से चिंता है। इंद्रप्रस्थ मार्केट में किराना और फूड डिस्ट्रीब्यूटर की दुकानों में नुकसान हुआ। राधिका डिस्ट्रीब्यूटर के FMCG डिस्ट्रीब्यूटर्स के सामान पानी में डूबे। बारिश के समय अचानक पानी आ गया, जिससे समय पर माल निकालना संभव नहीं हो सका और नुकसान हुआ। एक व्यापारी ने लगभग आठ लाख रुपये के नुकसान की बात कही। 25 साल का व्यापार वर्षा के कारण पहली बार दुकानों में पानी घुसा। अब व्यापार फिर कब शुरू होगा कहने व्यापारी चिंतित हैं। इंद्रप्रस्थ टावऱ में कपड़ा दुकानों में भी पानी घुसा; ट्रांसफॉर्म फेशन शॉप में 50 प्रतिशत माल नुकसान हुआ। आगाह करने के एक दिन पहले व्यापारी ने कुछ माल को कोने पर रखा ताकि बच सके। अर्ध-आधे दुकान के नीचे रहे कपड़ा माल को नुकसान झेलना पड़ा। अचानक बारिश होने के कारण ड्रेनेज लाइन ब्लॉक हो जाने से पानी भरा। व्यापारी ने तंत्र से मदद की मांग की। इंद्रप्रस्थ टावर में मोबाइल शॉप में भी नुकसान। एक से अधिक 5 मोबाइल शॉप पानी में डूब गए। नुकसान का अनुमान लाखों रुपये का है। सरकार से सहायता की मांग। वर्षा के पानी इंडप्रस्थ टॉवर वापस बहकर आया; बेसमेंट में पानी भरने से जय योगेश्वर पंप सर्विस शॉप भी पानी में डूब गई; शॉप में इलेक्ट्रिक मोटर पानी में डूबने से नुकसान हुआ; फर्नीचर के अलावा मशीनरी का नुकसान लगभग 2 लाख का अनुमान है; दुकान संचालक ने प्रशासन से मदद मांगी।
0
0
Report

सूरत पुलिस ने वाहनचोरी के दो आरोपियों को गिरफ्तार किया, 8 मोटरसाइकिलें बरामद

Surat, Gujarat:સુરત બ્રેક ચોકબજાર પોલીસની મોટી સફળતા સર્વેલન્સ ટીમે વાહનચોરીના ગુનાઓમાં મોટી સફળતા મેળવી બે વાહનચોર આરોપીઓની ધરપકડ કરીને કુલ 8 ચોરીના મોટરસાયકલો કબજે કરવામાં આવ્યા છે. પૂછાયેલા આરોપીઓના નામ સુનિલ પ્રેમજીભાઈ આંબળિયા અને રાહુલ પ્રકાશભાઈ સોલંકી છે. આરોપીઓ પાસેથી કુલ ₹1.70 લાખની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે વાહનચોરીના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરી કરાયેલા વાહનો સુરતના વિવિધ વિસ્તારો ઉપરાંત બોટાદ જિલ્લામાંથી પણ મળ્યા છે. આરોપીઓને વાહનો જિલ્લા બ્રિજ નીચે અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખ્યા હતા. બાતમીના આધારે સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં અનેક વાહનચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા.
0
0
Report
Advertisement
Advertisement
Back to top