Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत के मौसम ने बदला रुख, उमस के बाद बारिश ने शहर तरबतर कर दिया
CPCHETAN PATEL
Oct 18, 2025 18:30:23
Surat, Gujarat
સુરત બ્રેક સુરતના વાતાવરણ માં પલટો ભારે ઉકરાટ બાદ વરસાદ જોવા મળ્યો વેસુ, સචિન વિસ્તારમાં વરસાદ ભારે ઉકરાટ બાદ વાતાવરણ માં ઠડક પ્રસરી
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Oct 19, 2025 07:04:58
Ahmedabad, Gujarat:एंकर: अहमदाबाद के वटवा क्षेत्र में नाबालिग के साथ अपहरण और दुष्कर्म के मामले में एक आरोपी की गिरफ्तारी की गई है। पुलिस ने अधिक जांच शुरू कर दी है। उल्लेखनीय है कि आरोपी ने पीड़िता को 100 रुपये देकर باغीचे में घूमने के लिए ललचाया और घर ले जाकर उसके साथ शारीरिक दुष्कर्म किया। अधिकारी ने बताया कि आरोपी प्रफुल बেচन ठाकुर उर्फ प्रिंस को वटवा पुलिस ने उत्तर प्रदेश के बद्की भठिया स्थित अपने घर से गिरफ्तार किया है। पूरी घटना के अनुसार, 12 वर्षीय पीड़िता स्कूल से घर लौट रही थी तभी आरोपी ने उसे पैसे देकर साथ चलने को कहा और उसे अपने घर ले गया जहाँ दुष्कर्म हुआ। घटना की जानकारी मिलते ही परिवार ने वटवा थाने में रिपोर्ट दर्ज कराई। प्रारम्भिक पूछताछ में सामने आया कि आरोपी 100 रुपये देकर पीड़िता को कुछ वस्तुएँ किनवाने के लिए घर लाया था। माता ने पूछताछ के दौरान पूरे घटनाक्रम की जानकारी दी और बताया कि आरोपी ने 100 रुपये भी दिए थे। परिवार की सूचना पर पुलिस ने आरोपी को गिरफ्तार किया और आगे की जांच जारी है। शाख का नाम: प्रफुल बetchन ठाकुर उर्फ प्रिंस। बाइट: एस ए करमूर, PI, वटवा पुलिस स्टेशन।
2
comment0
Report
KLKANHAIYA LAL SHARMA
Oct 19, 2025 02:33:29
Mathura, Uttar Pradesh:मथुरा-धान लेकर आए उग्र किसानों ने अनाज मंडी के गेट तोड़े -पुलिस चौकी के सामने किसान जबरन सब्जी मंडी का गेट तोड़कर घुसे -रात्रि दो बजे से धान की ट्रॉलियों को प्रवेश के लिए खोला जाना था गेट -मध्य रात्रि से ही लगने लगी धान से लदे वाहनों की कतार -किसानों ने गार्ड़ से की बदसलूकी, गेट तोड़कर मंडी में घुसे -तीन दिन से मंडी में धान की लोडिंग का नहीं हो पा रहा है काम -सड़क पर धान की नीलामी के चलते वाहनों की लोडिंग का काम हो रहा प्रभावित -सड़क पर धान खोलकर नीलामी करने वाले आढ़तियों के आगे बेबस हो गया है मंडी प्रशासन -सड़क पर धान नीलामी करने वाले 22 आढ़तियों को नोटिस, फिर भी सड़क पर बिखरा है धान -अनाज मंडी 5 दिन के लिए बंद, अब 24 अक्टूबर को होगा कारोबार -मंडी सचिव ने पीएसी, पुलिस फोर्स की मांग की
5
comment0
Report
SKSantosh Kumar
Oct 19, 2025 02:33:09
Noida, Uttar Pradesh:उत्तर प्रदेश: बुलंदशहर के थाना खुर्जा देहात इलाके में नेशनल हाईवे-34 पर एक बस में आग लगी। CFO प्रमोद कुमार शर्मा ने कहा, "हमें रात करीब 9:15 बजे एक बस में आग लगने की सूचना मिली। यह बस दिल्ली से हाथरस की ओर जा रही थी। आग को बुझा दिया गया है। कोई हताहत नहीं हुआ है..." बस में अलीगढ़, हाथरस व अन्य जनपदों में जाने वाले यात्री थे। चालक के अनुसार जब नेशनल हाईवे 34 पर धरपा कट के पास पहुंचे तो अचानक इंजन में से धुंआ उठने लगा तो उन्होंने बस को सड़क किनारे पर रोक लिया। इसके बाद सभी लोगों को नीचे उतरने को बोल दिया। कुछ देर में इंजन में आग की लपटेंं बाहर उठने लगीं तो चालक बाहर कूद गया और यात्रियों को उतारने में जुट गया।
6
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 19, 2025 02:32:45
Rajkot, Gujarat:એંકર પ્રકાશ અને ઉત્સાહનું પર્વ દિવાળીના ઉજવણીનું કાઉનડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાનો પર ખરીદીનું માહોલ જામી રહ્યો છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ ફટાકડાના સ્ટોલો લગાવવામાં આવ્યા છે. फટਾਕડામાં પણ ઘણી જ અવનવી વેરાયટીઓ આવી છે. અવનવી વેરાઈટીઓ વચ્ચે લોકો પ્રદૂષણ ન ફેલાય તેવા ફટાકડા લેવાનું પસંદ કરી રહ્યા છે. વિઓ 1 આ વર્ષે ફટાકડાના ભાવમાં પણ ૨૦ થી ૨૫ ટકા જેટલો વધારો થયો છે. ૧૫૦૦ કરતા પણ વધુ વેરાયટીઓ ફટાકડાની માર્કેટમાં આવી છે. મોટાભાગના ફટાકડાઓ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી બની આવતા હોય છે. પહેલાના સમયમાં માત્ર થોડી જ આઈટમો ફટાકડામાં જોવા મળતી હતી પરંતુ posljed બે થી ચાર વર્ષથી ફટાકડા ની અંદર પણ અવનવી વેરાઈટીઓ જોવા મળતી હોય છે વિઓ ૨ દર વર્ષે જેમ ફટાકડાઓની અંદર જુદી જુદી વેરાઈટીઓ જોવા મળશે.એમ આ વર્ષે પણ માર્કેટમાં ઘણી જ જુદી જુદી વેરાઈટીઓ ફટાકડાની જોવા મળી રહી છે. વેરાઈટીઓની વાત કરીએ તો ગિટાર, તલવાર ,ત્રિશુલ ઘણી જ અવનવી વેરાયટીો ફટાકડાની અંદર આવી છે. ફટાકડાની વેરાઈટી હોય એવી આવી છે કે જાણે જોતા તમને એમ જ લાગે કે આ કોઈ રમકડું છે.પરંતુ તે જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી શંભુ જેવી આગ નીકળતી હોય છે. વિઓ ૩ ફાયર સેફટીને લઈને પણ સ્ટોલ ધારકો સતર્ક દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થતા ની સાથે જ શહેરમાં જે રીતના ઠેઠ જગ્યાએ ફટાકડાના સ્ટોલો લગાવવામાં આવ્યા છે આ ફટાકડાના સ્ટોલને લઈને પણ આરએમસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી જે ગાઈડલાઈન મુજબ તમામ ફટાકડાઓ સ્કૂલ ધારોકોએ ફરજિયાત ફાયર એનઓસી લેવી અને સ્ટોલની અંદર ફાયર ઍક્સિગ્યુટર મૂકવા ત્યારે ફટાકડાના સ્ટોલમાં ફાયર સેફટીને લઈને ફાયર એકગશયુટર પણ જોવા મળી રહ્યા છે. વિઓ ૪ યુવાનો મહિલાઓ માટે જે રીતના માર્કેટમાં અવનવા ફટાકડાઓ આવ્યા છે તે જ રીતે બાળકો માટે તો અનેક પ્રકારના ફટાકડા બજારમાં જોવા મળી રહ્યા છે. ચાંદલીયા,ફુલજર,શંભુ લવિંગિયા, ભમરચકડી, દેરાણી જેઠાણી, તારાંમંડળ રોકેટ લક્ષ્મી બૉમ્બ જેવી અનેક વેરાઇટીઓ માર્કેટમાં જોવાઈ રહી है . આકાશમાં જોઈ તારાંન્દ્ર રચતા ફટાકડાઓ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. दिवાળી નિમિતે રાજકોટ વાસીઓ કરોડો રૂપિયાના ફટાકડાઓ ફોડતા હોય છે. રૂપિયા 10 થી શરૂ કરીને રૂપિયા 5000 સુધીના ફટાકડાઓ માર્કેટમાં મળી રહે છે જે ફટાકડાઓ મોટાભાગે ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશમાંથી આવતા હોય છે .
4
comment0
Report
SBShilu Bhagvanji
Oct 18, 2025 18:30:47
Porbandar, Gujarat:પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે ત્યારે મંત્રી બન્યા પોરબંદર પહોંચેલા મોઢવાડીયાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટથી લઈને સુદામાચોક સુધી બાઇક અને કાર રેલી યોજાઇ હતી. સુદામાછોકમા નાગરિકોને સંબોધન બાદ કૃષ્ણ સખા સुदામા મંદિર ખાતે પહોંચી મોઢવાડીયાએ આશિર્વાદ મેળવ્યા હતા. કેબિનેટ મંત્રીના શપથ લીધા બાદ પ્રથમ વખત પોરબંદર પહોંચેલા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાનું પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા જિલ્લાની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિજનોએ ફુલહાર કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રિત તરીકે કેબિનેટમાં स्थान મળ્યું છે ત્યારે તેમના ધર્મપત્ની તથા પુત્રી સહિત સૌ મનાઈ ખુશ હતા. હિરા મોઢવાડીયા અર્જુન મોઢવાડીયાની પત્ની દિશા મોઢવાડીયા અર્જુન મોઢવાડીયાની પુત્રી
14
comment0
Report
AKArpan Kaydawala
Oct 18, 2025 15:30:33
Navi Mumbai, Maharashtra:અમદાવાદ પદ ગ્રહણ કરતા જ નાયબ મુખ્યમંત્રી એક્ષનમાં દિવસે બેઠકો ધમધમાટ બાદ સાંજે પોહંચ્છ્યા ગીતા મંદિર એસટી ડેપો ખાતે વાહનવ્યવહાર મંત્રી તરીકે હર્ષ સંઘવી પહોંચ્યા ગીતા મંદિર એસટી ડેપો ખાતે દિવાળીની નિમિતે સંચાલનમાં મુકાયેલી એક્સ્ટ્રા બસની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હર્ષ સંઘવીના આગમન પહેલા પોલીસ અને એસટી ડેપોનો સ્ટાફ આકાએક સક્રિય જોવાયો ડેપો બહાર દૈનિક ઊભી રહેતી રીક્સાઓને હટાવી તો અંદરની તરફ દિવ્યાંગ મુસાફરો માટેની વહીલ ચેર એકાએક લાવીને સફાઈ કરી દેવાઈ બસ ડેપોએ મુસાફરો સાથે વાતચિત કરી અમદાવાદ થી દાહોદ જનારી બસમાં ચઢી મુસાફરો સાથે વાતચીત કરી પરત ફરતા તેઓએ શૌચાલયની પણ વિઝીટ કરી દિવાળીએ સૌ કોઈ પરિવાર સાથે પસંદગીના સ્થળે જઇ શકે એ માટે 4200 બસની વ્યવસ્થા કરી છે રાજ્ય તમામ એસટી સ્ટેન્ડ પર મુસાફરો માટેની તમામ વ્યવસ્થા સુધારાઈ છે આજે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધા બાદની પ્રથમ બેઠકમાં એસટી વિભાગના સેંકડો કર્મચારીઓ માટે મહત્વનો પહેલો નિર્ણય કર્યો જેમાં તહેવાર નિમિતે એડવાન્સ તરીકે પહેલા 5000 આપતા હતા પણ આ વર્ષે 10000 આપવાનું નક્કી કર્યું આગામી 26 તારીખથી જળ બચાવ ઝુંબાશ ઉજ્જવાયેલ નળની તપાસ કરવામાં આવશે
9
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top