Back
सूरत ट्रैफिक विभाग ने हॉर्न ध्वनि प्रदुषण पर जागरूकता अभियान शुरू किया, जुर्माने 500 से 5000 रुपये
CPCHETAN PATEL
Dec 04, 2025 09:17:37
Surat, Gujarat
જો આપ સુરત शहरમાં ફરી રહ્યા છો અને ટ્રાફિક સિગ્નલ ઉપર થી હોર્ન વગાડી રહ્યા છો તો ચેતના ઉપયોગ કરો કારણ કે સુરત ટ્રાફિક વિભાગ પણ તમને દંડ આપી શકે છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા વધતા જતા નોઈસ પર્લ્યુশনને ઓછું કરવા માટે એક અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યો associ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર જોર સોર થી હોન વગાડનાર વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દંડ ની રકમ રૂ 500 થી લઇને રૂ 5000 સુધીનો છે.
સુરત પોલીસ દ્વારા હાલ Navaide સાઇડમાંથી વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સૌ પ્રથમ વાર ધ્વનિ પ્રદુષણ કરનાર સામે લાલ આંખ કરી છે. ઘણી વાર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો જેઓ પાછળ ઉભા હોવા કારણે આગળ જવા અથવા ટર્ન મારવા માટે હોર્ન ઝંપવતા જોવા મળે છે, જેથી ધ્વનિ પ્રદુષણ ઊભું થતું હોય છે.于是 આ પ્રકારના વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પહેલો અવેલનેસ અને ત્યારબાદ રૂ 500 થી 5 ಸಾವಿರ સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત પોલીસ દ્વારા लगाए ગયેલા સીસીટીવી કેમેરા પણ આવી વાહન ચાલકોને કડક દેખરેખમાં રાખશે.
તો જે લોકો જોરશોર થી હોર્ન વગાડી રહ્યા છે તે શું કહે રહ્યા ہیں, સાંભળીએ.
બાઈટ..વાહન ચાલકો
વન ટુ વન..ટ્રાફિક PSI
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowDec 04, 2025 09:35:0639
Report
AKAshok Kumar
FollowDec 04, 2025 09:24:0953
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:21:43122
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:21:2925
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:21:1897
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:21:0298
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:20:0126
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:19:4675
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:3416
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:2539
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:19:1539
Report
AKArpan Kaydawala
FollowDec 04, 2025 09:19:0576
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:18:5536
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 04, 2025 09:18:0483
Report