Back
कठोर बिजली दफ्तर के क्लार्क ने 70 हजार रिश्वत मांगी; एसीबी ने गिरफ्तार किया
CPCHETAN PATEL
Dec 04, 2025 09:21:18
Surat, Gujarat
કઠોર દ.ગુ. વીજ કચેરીનો સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રાક્ટરે કોમર્શિયલ વિજ કનેક્શન મેળવવા માટે ૭૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી કર્યો હતો. એસીબીના છટકામાં બેને કામરેજ ટોલનાકાની બાજુમાં સ્વાગત નર્સરીમાં લાંચના રૂપિયા લેતા ઝડપાઈ ગયા હતા.
સુરત કઠોર સબ ડિવિઝન સમાવીષ્ટ વિસ્તારની પોતાની માલિકીની જગ્યામાં કોમર્શિયલ વિજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો તથા પુરાવાઓ કઠોર સબ ડિવિઝન કચેરી ખાતે ફરીયાદી દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારે જે કોમર્શિયલ વિજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે કઠોર સબ ડિવિઝનમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સંતોષ ભગવાન સોનવણે તથા લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાએ ફરીયાદી પાસે ૭૦ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી. ફરીયાદી પાસે પુરતા પેપરો હતા. જેથી તેઓ લાંચ આપવા માંગતા ન હતા. જેથી લાંચીયા સિનિયર કલાર્ક અને લેબર કોન્ટ્રેક્ટરને પાથ ભણાવવા એસીબીનો સંપર્ક કર્યો હતો. હરકતમાં આવેલી સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ આર.કે. સોલંકીએ પોતાની ટીમ સાથે છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સિનિયર કલાર્કે લાંચની ૭૦ હજાર રૂપિયાની_Rકમ લેવા લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો. એસીબીએ કામરેજ ટોલનાકા પાસે સ્વાગત નર્સરીમાં લાંચની રકમ લેવાં આવેલા સિનિયર કલાર્ક સંતોષ ભગવાન સોનવણે અને લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલીયાને આબાદ ઝડપી પાડયા હતા. અને લાંચની ૭૦ હજાર રૂપિયા રીકવર કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 04, 2025 10:00:390
Report
GPGaurav Patel
FollowDec 04, 2025 09:35:0674
Report
AKAshok Kumar
FollowDec 04, 2025 09:24:09103
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:21:43174
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:21:2976
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:21:02160
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 09:20:0132
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:19:46139
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:3470
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 09:19:25112
Report
URUday Ranjan
FollowDec 04, 2025 09:19:1565
Report
AKArpan Kaydawala
FollowDec 04, 2025 09:19:05171
Report
HBHimanshu Bhatt
FollowDec 04, 2025 09:18:55118
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 04, 2025 09:18:04100
Report