icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
PDPRASHANT DHIVRE12 Oct 2025, 03:31 pm

दिवाली खरीदारी के लिए सूरत का चौथा बाजार रंग में रंगा, भीड़ से गुलजार

Surat, Gujarat:એંકર:સુરત: પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરત શહેરના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. શહેરના જાણીતા અને ઐતિહાસિક ચૌટા બજારમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યાં લોકો દિવાળીની ખરીદી કરવા માટે મોટીના જોડાઓ ઉમટી પડ્યા છે. ચૌટા બજાર, જે એક જ સ્થળે તમામ પ્રકારની વસ્તુઓ મળી રહેવા માટે જાણીતું છે. ત્યાં હાલમાં ખરીખ્યાતાઓનો જબરદસ્ત ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો કપડાં, જ્વેલરી, કટલરી અને ઘર સજાવટની વિવિધ વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને, આ બજાર મહિલાઓ માટેનું ખરીદીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. મહિલાઓ કપડાં, કટલરી, અને જ્વેલરી સહિતની વસ્તુઓ અહીં ઓછા દરે અરહતી મળી આવતા મોટો પ્રમાણમાં ખરીદી કરવા માટે આવી રહી છે. પરિણામે, બજારમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લાઈવ, પ્રશांत ઢીવરે બજારની તમામ દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓના ચહેરા પર પણ ગ્રાહકોની આ ભીડને કારણે ખુશીનો માહોલ છે. કારણ કે દિવાળીના તહેવારને લઈને તેમના ધંધામાં સારા ઉછાળો આવ્યો છે. એકંદરે, સુરતનું ચૌટા બજાર દિવાળીના રંગે રંગાઈ ગયું છે અને ખરીદીનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રશાંત ઢીવરે - સુરત
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

खरज जमीन विवाद में भाजपा सरकार पर गंभीर आरोप, 4 करोड़ सોદे पर FIR

Gandhinagar, Gujarat: ગાંધીનગર ખરોજ જમીન વિવાદમાં રાજકીય ઘમસાણ, જગદીશ ઠાકોરના ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો ખરોજ જમીન વિવાદમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ જમીનના સોદાને લઈને ખેડૂતો પર દબાણ કરાયું હોવાનો આક્ષેપ રૂ. 4 કરોડના જમીન સોદાને લઈને વિવાદ હોવાનો જગદીશ ઠાકોરનો दावा ખેડૂતોએ ધમકાવી જમીનના દસ્તાવેજમાં સહી કરાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ FIRમાં નામ આવતાં જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર કર્યા આકરા પરહાર મારા 40-45 વર્ષના જાહેર જીવનમાં એક પણ દાગ હોય તો શોધીને લાવો போலீસ કાયદાકીય રીતે બોલાવશે તો Hendrix અને હાજર થવાની જગદીશ ઠાકોરની તૈયારી આ લડાઈમાં જિજ્ઞેશ ઠાકોર હારવાનો નથી, થાકવાનો નથી ભાજપ સરકાર પર વિરોધીઓને ડરાવવા અને દબાણ કરવાની રાજનીતિનો આરોપ લડાઈ તમે શરૂ કરી છે, હવે પૂરી અમે કરીશું — જગદીશ ઠાકોર
0
0
Report

गांधीनगर में काठियावाड भवन का उद्घाटन; 80 छात्रों के लिए आधुनिक सुविधाओं के साथ

Gandhinagar, Gujarat:ગાંધીનગરમાં કાઠિયાવાડ ભવનના લોકાર્પણનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાઠિયાવાડ ભવનનું લોકાર્પણ કાઠી દરબાર સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક સુવિધાઓ મળશે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટની પહેલા‌છ યુવાનોને શિક્ષણ અને કારકિર્દી માટે મળશે નવું પ્લેટફોર્મ આશરે 7થી 8 કરોડના ખર્ચે તૈયાર કરાયું કાઠિયાવાડ ભવન એકસાથે 80 વિદ્યાર્થીઓને કોચિંગ, રહેવા અને જમવાની સુવિધા આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, લાઈબ્રેરી અને હોસ્ટેલની વ્યવસ્થા GPSC, UPSC, વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3, PSI અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરાવાશે પ્રથમ בેચ માટે 600થી વધુ યુવાનોનું રજિસ્ટ્રેશન, 224 ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી મેરિટના આધારે 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી 25 ઓક્ટોબરથી કોચિંગ શરૂ કરવાનું આયોજન ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અગાઉના પ્રયાસોમાં 26 વિદ્યાર્થીને સરકારી નોકરી મળી ભવિષ્યમાં સમાજની દીકરીઓ માટે પણ અલગ સંકુલ બનાવવાની યોજના MUખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્પીચ* કાઠિયાવાડ ભવનના લોકાર્પણ પ્રસંગે યુવા સશક્તિકરણ અને શિક્ષણ પર ભાર કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા કાઠી સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને સુવિધા મળશે IAS, IPS, GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે કાઠી સમાજનો શૌર્ય, સ્વાભિમમાન, દાન, ધર્મ અને ભક્તિનો વારસો યાદ કરાયો જોગીદાસ ખુમાણ, દાન મહારાજ, વિશામણ baboે અને દાદા ખાચર જેવા મહાનુભાવોના યોગદાનનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રomodીના વિકસિત ભારતના સંકલ્પમાં યુવા શક્તિની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને યુવા_sashaktiકરણને દેશના વિકાસનો આધાર ગણાવ્યો નવી શિક્ષણ નીતિ, ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજી આધારિત તાલીમનું મહત્ત્વ રજૂ કરાયું કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટના જણાવ્યા મુજબ, અગાઉના બેચના 26 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી સમાજના સહયોગથી યુવાનોને આગળ વધવાની તક મળે તેવો સંદેશ આપવામાં આવ્યો પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ અને વંચિતોને પ્રાથમિકતા આપવા અપીલ
0
0
Report
Advertisement

अहमदाबाद क्राइम ब्रांच-Surat पुलिस की संयुक्त कार्रवाई में करोड़ों के ड्रग्स पकड़े गए

Ahmedabad, Gujarat:અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલ કરોડોના ડ્રગ્સનો મામલો રામોલ સમયમાંથી ड्रગ્સ કેસમાં 3 આરોપીની ધરપકડ મોહમ્મદ ઈમરાન અલવી, ક્ફીલ અહેમદ અને તિફેલ નોખેજ ઝડપાયા ત્રણેય આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના 12 દિવસના રિમાન્ડની કરી માંગ ડ્રગ્સના જથ્થા અને નેટવર્ક અંગે વધુ પૂછપરછ માટે રિمان્ડની માંગ કોર્ટે ત્રણેય આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજુર કર્યા ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ માટે આરોપીઓને સાથે રાખી રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં તપાસ જરૂરી ડ્રગ્સની ખરીદી અને વેચાણ માટે આરોપીઓને નાણાકીય મદદ કોણ કરતું હતું તે અંગે તપાસ જરૂરી આરોપીઓના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરશે ક્રાઇમ બ્રાંચ આરોપીઓ ભારત અને વિદેશમાંથી ડ્રગ્સનો જથ્થો મંગાવી રહ્યા હોવાની આશંકા અમદાવાદ સહિત ગુજરાત, દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોટા પાયે ડ્રગ્સ સપ્લાય કરાતું હોવાની તપાસ ડ્રગ્સનો જથ્થો ભારતમાં કેવી રીતે અને કોના માધ્યમથી ઘૂસાડાયો તેની તપાસ ગુજરાતમાં જથ્થો મંગાવનાર વ્યક્તિ અંગે તપાસ કરવા સારું આરોપીઓની હાજરી જરૂરી રાજસ્થાનના મેફેડ્રોન સપ્લાયર અને હેરોઇનનો જથ્થો આપવા આવેલા શખ્સની તપાસ આફઘાનિસ્તાનથી ડ્રગ્સ મોકલનાર વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા઼ સાથેના કનેક્શનની તપાસ મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન અને સપ્લાય કરતા અન્ય લોકો સાથે સંપર્ક છે કે કેમ તેની તપાસ ગુજરાતની વિવિધ એજન્સીઓ સાથે સંકલનમાં રહી ડ્રગ્સ માફિયા, સપ્લાયર અને પેડલરો સામે વધુ તપાસ થશે કોર્ટે ત્રણેય આરોપીઓના 31 ઓક્ટોબર સુધી રિમાન્ડ મંજુર કર્યા
0
0
Report

सूरत के CA छात्रों ने सितंबर-2026 इंटरमीडिएट में रिकॉर्ड सफलता हासिल की

Surat, Gujarat:સુરતના CA વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર-2026 ઇન્ટરમીડિએટ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી ICAI દ્વારા સપ્ટેંબર-2026 સત્રની CA ઇન્ટરમીડિએટ પરીક્ષાનું પરિણામ જાહેર સુરતના પ્રેમ અગ્રવાલે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ત્રીજો ક્રમ મેળવી શહેરનું ગૌરવ વધાર્યું ટોપ-30માં સુરતના પાંચ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો ମોક્ષ પરેશ જૈને AIR-12 મેળવી સુરતમાં બીજું સ્થાન હાંસલ કર્યું મિત જીગ્નેશ દુધાતે AIR-22 મેળવી સુરતમાં ત્રીજો ક્રમ મેળવ્યો દ્વિતાલી રૂપાંગ ખાનસાહેબે AIR-26 સાથે સુરતમાં ચોથો સ્થાન મેળવ્યું પ્રાચી કિશનલાલ બોહરાએ AIR-28 મેળવી સુરતમાં પાંચમો ક્રમ હાંસલ કર્યો સુરતમાં બંને ગ્રૂપની પરીક્ષા આપનારા 1,067 વિદ્યાર્થીોમાંથી 250 વિદ્યાર્થીઓ સફળ થયા પરિણામ જાહેર થતાં જ સફળ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોભીમાં ખુશીનો માહોલ છવાયો
0
0
Report

वड़ोदरा में 3 करोड़ के रोड की गुणवत्ता पर सवाल, विधायक ने जांच मांगी

Dabhoi, Gujarat:હાઇલાઇટ્સ બ્રેકિંગ વડોદરા રૂલર વાઘોડિયા વાઘોડિયા થી આંકડિયાપુરાના નવીન ડામર રોડની નબળી કામગીરી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી રોડનું સેમ્પલિંગ કરાયું સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ થી આંકડિયા પુરા ગામને જોડતા નવીન રોડનું ચાલી રહ્યું છે કામ રોડની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાને આવ્યા ગુણવત્તાની ચકાસણી માટે રિપોર્ટ કરવા શરૂ કરાઇ કાર્યવાહી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોડની ગુણવત્તાને લઈને મુખ્યમંત્રીને લખશે પત્ર ગુણવત્તામાં ખામી દેખાય તો એજન્સી ઉપર તત્કાલ એક્શન લેવાના ધારાસભ્યની માગ 3 કરોડ રૂપિયાનો રોડ ગામડાના લોકોને કોઈ ફાયદો નહીં આકડીયાપુરા અને ફલોળ ગામના લોકોને રસ્તાથી વંચિત એંકર: વડોદરાના વાઘોડિયામાં 15 દિવસ પૂર્વે જ બનેલા રોડ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઘટના સ્થળે પહોંચી રોડના સેમ્પલ લેવડાયા તેમજ એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે એટલું જ નહીં ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રોડ ગામડાના લોકોને બિનઉપયોગી બનતા અધિકારીઓની અન આવડતનું ઉદાહરણ બન્યું છે વિઓ 1 સરકાર દ્વારા છેવાળાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે માટે વધુ પડતું ધ્યાન આપી કરોડ રૂપિયાનો ખર્ચે નવીન રોડ રસ્તા બનાવી રહ્યા છે તેવામાં વડોદરાના વાઘોડિયા ખાતે ત્રણ કરોડ રૂપિયાના खर्चે ૩ કિલોમીટરનો રસ્તો 15 દિવસમાં જ ભ્રistosાચારના આક્ષેપોમાં થઈ રહ્યા છે વિગત અનુસાર વાઘોડિયા ના નવી જીઆઇડીસી થી આંકડિયા પુરા અને ફલોળ ગામનો રસ્તો છેલ્લાં ઘણા વર્ષો થી પગદંડી હતો અને ગામના લોકોને વાઘોડિયા જીઆઇડીસી માં જવા માટે અનેક તકલીફો પડતી હતી જેને લઈને ગામના સરપંચ અને ગામ લોકો દ્વારાWhole meu બિલડિંગ... બાઈટ 1 ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય વાઘોડિયા વિઓ 2 tyારે બાદggregate... બાઈક 2 મંગળભાઈ રાઠોડિયા વિઓ 3 બીજી બાજુ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ડેપ્યુટી સીએમ હર સંઘવી તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સરકાર સુધી રોડના ભ્રષ્ટાચાર મુદ્દે વાત પહોંચાડવાની ખાતરી આપી છે ત્યારે જોવાનું એ રહ્યું કે હવે રોડના સેમ્પલ નો રિપોર્ટ ક્યારે આવે છે સાથે સાથે આગમી સમયના અંદર એજન્સી અને અધિકારીઓ ઉપર પગલાં લેવાય છે એ આવનારા સમયમાં ખબર પડી શકશે બાઈટ 3 મહેન્દ્ર વસાવા ગ્રામજન 4 વોક થ્રુ જેમાં ઘટના અરે રિયાલિટી ચેક બતાવ્યું છે ગુણવત્તા ઉપર મટીરીઅલ ઉપર અને રસ્તો ક્યાં જાય છે તે બતાવ્યું છે
0
0
Report
Advertisement

गुजरात ड्रग्स सिंडिकेट पर पुलिस का बड़ा एक्शन: 25.5 करोड़ के हिरोइन-एमडी पकड़े गए

Ahmedabad, Gujarat:ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનો આંતરરાજ્ય સિન્ડિકેટ સામે સુરત અને અમદાવાદ ক্রાઇમ બ્રાન્ચે અત્યાર સુધીનો સૌથી મોટો આઘાત કર્યો છે. સાલા વર્ષના આધારે ઝડપી તપાસ બાદ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પરથી ૨૫.૫ કરોડ રૂપિયાની કિંમતના હેરોઈન અને એમ.ડી. ડ્રગ્સ સાથે દિલ્હى અને મેરઠના ત્રણ જાણીતા માફિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ Afghanistanથી ડ્રગ્સ લાવી ગુજરાત સહિત દેશના ૭ થી ૮ રાજ્યોમાં સપ્લાય કરતી હતી. સંયુક્ત ઓપરેશનમાં ૨૫.૫ કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ થઇ છે. હીરોઈનના કુલ માત્રા ૪,૫૩૧.૨૨૦ ગ્રામ જેની કિંમત આશરે રૂ. ૨૨.૬૫ કરોડ અને એમ.ડી. ડ્રગ્સ ૨,૪૯૭.૪૯૦ ગ્રામ જેની કિંમત રૂ. ૨.૯૯ કરોડ હોવાનું જણાવાયું છે. ડ્રગ્સ ચોકલેટ, ઇન્સ્ટન્ટ ડ્રિંક અને રેઇઝન્ટ્સના પેકેટોમાં છુપાવી ايرانિક રીતે લાવવામાં આવતાં હતા. મુખ્ય આરોપી કફીલ અહેમદ ઉર્ફે જયવેદ અન્સારી, બીજો આરોપી તિફલે નૌખેઝ અને ત્રણેયની ઓળખમાં રહેલ મોહમ્મદ ઇમરાન ઉर्फે રાજા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કૌભાંડના પુલ્સે બેનામી મિલકતો અને ક્રિપ્ટો કરન્સી દ્વારા વેપાર કરતી બાબતોના મુદ્દે તપાસ જોરદાર બનાવવાનું જણાવ્યું છે. आरोपीઓ өмнેતર ડ્રગ્સ સુપ્લાય નેટવર્કમાં મોટા સ્થળો સાથે જોડાયેલ હોવાનો આ આંકડા બતાવે છે અને તપાસ આગળ વધી રહી છે.
0
0
Report
Advertisement

गुजरात यूनिवर्सिटी विवाद: कैमिस्ट्री लैब नहीं बनने से विद्यार्थी बवाल

Ahmedabad, Gujarat:*Z 24 કલાક EXCLUSIVE* રાજ્યની સૌથી મોટી યુનિવરસીટીgateway GUJARAT UNIVERSITY વિશે ફરી विवादોમાં યુનિવર્સિટીના M. Sc. વિભાગના વિદ્યાર્થીઓ માટે કેમિસ્ટ્રીની લેબ ન બનતા હોવાના કારણે બળાપો ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના HODએ બાળકવારે તણાવાત્મક નિવેદન આપ્યું યુનિવર્સિટીના વૉટ્સએપ ગ્રુપની ચેટ થઇ વાયરલ ઇંચાર્જ વાઈસ ચાન્સલરે પોતાના બંગલાનું રીનોવેશન શરુ કરતા પ્રોફેસર અકડાયા વિદ્યાર્થીઓ માટેની કેમેસ્ટ્રી લેબની રીનોવેશન માટેની ફાઇલ ત્રણ વખત ખોવાઈ ગઈ વારંવાર HOD ફાઇલ લઇ જતા હોવા છતાં તેમને વેઇટિંગ એરિયામાં બેસાડી રાખવાના આક્ષેપ આક્ષેપો સામે ઈંચાર્જ વાઇસ ચાન્સલરે આવ્યાના ત્રણ જ મહિનામાં તેમના બંગલાના રીનોવેશનની ફાઇલ મંજૂર થઇ ગઈ જો બંગલાનું રીનોવેશન જરૂરી હોય તો બાળકો માટેની કેમેસ્ટ્રી લેબની નહી? એવો HODનો વૈદ્યકસવાલ ખુરશી પર બેસી પગાર લો છો, સુવિધા લો છો તે જવાબ આપો તેવી પ્રોફેસરે કરવા માંગ વોકથરુ
0
0
Report
Advertisement

गुजरात कांग्रेस ने फोटो-वीडियोग्राफी मुद्दे पर सरकार पर हमला, भर्ती-शिक्षा सुधार की मांग

Ahmedabad, Gujarat:અમદાવાદ શાળા પ્રવેશ સમયે fotografi-vidiyografii मुदдેએ સરકારના પરિપત્ર સામે કોંગ્રેસનો વિરોધ શિક્ષણની નિષ્ફળતા છુપાવવા સરકારનો પ્રયાસ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ શિક્ષકોની 40 હજાર જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં સરકાર નિષ્ફળ હોવાનો આક્ષેપ શાળાઓમાં વર્ગખંડોની અછત અને વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે પણ કામગીરી નથી કરવામાં આવી ગુજરાતની 14,565 શાળાઓમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોંપવા અને બાળકોને રાજકીય કાર્યક્રમોમાં લઈ જવા સામે સવાલો શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, શિક્ષકોની ભરતી અને વર્ગખંડોની સુવિધા માટે તાત્કાલિક પગલાં ભરવાની કોંગ્રેસની માગણી બાઈટ મનીષ દોશી પ્રવક્તા કોંગ્રેસ
0
0
Report
Advertisement
Advertisement
Back to top