icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

हाईकोर्ट ने आश्रम की 45 वर्ष से कब्जे की जमीन खाली कराने का आदेश

Ahmedabad, Gujarat:અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આશારામ આશ્રમનો મામલો આશ્રમની જમીન પાછી લેવાના કલેક્ટરે કર્યો હતો આદેશ આશ્રમે જમીન આપતી વખતે સરકારેળ મૂકી આવેલી શરતો ભંગ કર્યાનું કલેક્ટરનું કહેવું કલેક્ટરના હુકમને આશ્રમે હાઈકೋರ್ಟ್ માં પડકાર્યો હતો હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો જેથી આશ્રમે ડબલ જજેની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો *ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી* હાઇિકોર્ટે નોંધ્યું કે આશ્રમે નિયમોનો ભંગ કર્યો. વારંવાર નિયમોનો ભંગ નદીની જમીન પણ પચાવી રેગ્યુલરાઇઝેશન નદીની જમીનનું થઈ શકે નહી આશ્રમે સ્ટે માંગી કહ્યું 45 વર્ષ કરતા વધુ સમયથી આ જમીન અમારી કબ્જામાં હાઇકોર્ટે कहा જમીન ખાલી કરો તો સ્ટે આપીએ આશ્રમે કહ્યું કે બાહેંધરી આપીએ તો સુપ્રીમાં આદેશ મુજબ અપીલ થઈ શકે નહીં હાઇકોર્ટે કહ્યું આશ્રમે સ્ટે માંગ્યો છે, 4 અઠવાડિયા માટે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે *જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે * *આથી હાઈકોર્ટ સ્ટે આપતી નથી*
0
0
Report
Advertisement

राजकोट में गैस सिलिंडर संकट से कांग्रेस कार्यालय में लकड़ी के चूल्हे पर रसोई

Rajkot, Gujarat:રાજકોટ - મિડલ ઇસ્ટના યુદ્ધની અસર ચૂંટણીમાં પણ જોવા મળી... RMC ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું અનોખું રસોડું.... વોર્ડ નં 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવા, મેહુલ પટેલ, પુષ્પા કટારિયા અને પ્રીતિ દેસાઈના કાર્યાલયમાં ચૂલો ચાલુ કર્યો. . ગેસ સિલિન્ડર ન મળતા કાર્યાલયમાં રસોડું કરવા ચુલો માંડ્યો... લાકડા થી કાર્યાલયમાં ચૂલો કરી રસોઈ બનાવવા_mજબુર... ગેસ સિલિન્ડર ન મળતા હોવાથી સામાન્ય જનતા પણ પરેશાન હોવાનો આરોપ... ટિકટેક - કોંગ્રેસ ઉમેદવાર રણજીત મૂંધવા, મેહુલ મકવાણા, પુષ્પા કટારીયા અને પ્રીતિબેન દેસાઈ સાથે ગૌરવ દવે
0
0
Report
Advertisement

भरूच में 5 वर्षीय मासूम के साथ दुष्कर्म; आरोपी गिरफ्तार

Bharuch, Gujarat:ભરૂચ : વાલિયામાં 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ: ચોકલેટની લાલચે અપહરણ કરનાર આરોપી ઝડપાયો એન્કર : ଭરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જ્યાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને પકડી પાડ્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં રોષ અને ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. વી ઓ : 01 ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીની બાળકીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ બાળકોને ચોકલેટ અને ખાવાની વસ્તુઓ આપવાની લાલચ આપી પોતાના સાથે લઈ ગયો હતો. બાદમાં ગામની સીમ વિસ્તારમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા બાદ બળાત્કાર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળેલો હતો. બનાવ અંગે વાલિયા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી. પોલીસારે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. લોકલ પોલીસ સાથે એલસીબી અને એસ.ઓ.જીની કુલ 6થી 7 ટીમો તહેનાત કરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે આiisેનાએ આરોપી સુધી પહોંચી લેવા સફળતા મેળવી છે. તપાસ દરમ્યાન આરોપીની ઓળખ માંડવી તાલુકાના વાગનેરા ગામના રહેવાસી 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામીત તરીકે થઈ હતી. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈટ : અજયકુમાર મીણા - ASP ઝઘડિયા વી ઓ : 02 પોલીસ દ્વારા બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા हैं. આ આરોપી કાયદેસરની સજા મળે તે માટે મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં આક્રમ સાથે બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી પકડી પાડવામાં આવ્યો હોવા છતાં, આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક હોવાનું સ્પષ્ટ થાય છે. બાઈટ : અજયકુમાર મીણા - ASP ઝઘડિયા વી ઓ : 03 હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે આવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવે અને સમાજમાં સુરક્ષા નો માહોલ ઉભો કરવામાં આવે જેથી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય. વાસુ પરમાર ઝી મીડિયા ભરૂચ
0
0
Report

आणंद में बीजेपी अध्यक्ष ने बुद्धिजीवियों के बीच संवाद कर दिया

Anand, Gujarat:આણંદ મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને આણંદ ખાતે ડી.એન હાઈસ્કુલcampસમાં પ્રાર્થના મંદિર ખાતે આયોજિત સામાજિક અને બૌધ્ધિક આગેવાનો સાથેની બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્ય્યક્ષ એક નવા સ્વરૂપમાં જોવા મળ્યા હતા, તેઓએ મંચ પરથી ભાષણ આપવાના બદલે એક પ્રોફેસરની જેમ શ્રોતાઓની વચ્ચે જઈને વાર્તાલાપ કર્યો હતો. વીઓ. ભાજપના પ્રદેશ અધ્ય્ય્યક્ષ જગદીશ વિશ્વકર્મા કોલેજમાં ક્લાસ લેતા હોય એ રીતે બૌદ્ધિક આગેવાનોની વચ્ચે જઈને શા માટે ભાજપને મત આપવો જોઈએ, ભાજપે શું કર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કર્યું છે તેવા સવાલો કરી બૌદ્ધિકો પાસેથી જવાબો મેળવ્યા હતા, અને કહ્યું હતું કે તમે ભાજપને મત આપવાના છો. પણ તમે વધુમાં વધુ મતદાન કરાવજો તે માટે અપીલ કરી હતી. તેઓએ બિન હરીફ ચૂંટાયેલા ભાજપના ઉંમેદવારોનું સન્માન કર્યું હતું. બાઈટ. સંજય પટેલ (પ્રમુખ- જિલ્લા ભાજપ) બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ
0
0
Report
Advertisement

आसारवा वार्ड में भाजपा के उम्मीदवार प्रचार के बिना लौटे, निवासियों ने विरोध जताया

Ahmedabad, Gujarat:અસારવા વોર્ડમાં ભાજપના ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું. પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના સોસાયટીમાં પ્રવેશબંધી કરવામાં આવી. ગંદા પાણી અને ગટરની સમસ્યા મુદ્દે રહીશોએ કરેલી રજૂઆટની અવગણના કારણે પ્રવેશબંધી તત્કાળીન કોર્પોરેટર અનુ પટેલે રહીશોને 'વોટની જરૂર નથી' કહી ટોણો માર્યો હતો. ભાજપે અનુ પટેલને રિપીટ કરતા કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ. સ્થાનિકોએ 'ભાજપ ભગાવો' ના નારા લગાવીને તમામ ચાર ઉમેદવારોને પરત કાઢ્યા. વોર્ડ ઉપપ્રમુખની સમજાવટ છતાં લોકોએ એકપણ ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશવા દીધા નહીં.
0
0
Report
Advertisement

भाजपा ने सूरत नगर निगम चुनाव के लिए विकास संकल्प पत्र लॉन्च किया

Surat, Gujarat:સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભાજપ દ્વારા શહેરના વિકાસ માટેનું 'સંકલ્પ પત્ર' વિધિવત રીતે રજૂ કરવામાં આવ્યું હતો. રાજ્યના मંત્રિ કનુ દેસાઈના હસ્તે આ મેનિફેસ્ટો લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ શહેર અધ્યક્ષ પરેશ પટેલ, પક્ષના મહામંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપે સુરતના તમામ 30 વોર્ડની 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને વિકાસના કામોના જોરે ફરી સત્તા મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં મનપા દ્વારા KG થી ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ હવે ભાજપે KG થી લઈ કોલેજ સુધીનું ભણતર પૂરું પાડવાનો મહત્વનો સંકલ્પ કર્યો છે. સુરતના ટ્રાફિકનો ભારણ ઘટાડવા માટે બારડોલીને સેટેલાઇટ સિટી તરીકે વિકસાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. શહેરીજનો માટે આરોગ્યલક્ષી નવો યોજનાઓ અને પાયાની સુવિધાઓમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
0
0
Report

गुजरात में AIMIM के प्रवेश से मुस्लिम वोट बंटने की आशंका

Ahmedabad, Gujarat:રાજકારણમાં મતમાં ભાલગા પાડો અને વિજય મેળવોની નિતિ છેલ્લે કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે. દેશમાં મુસ્લીમ મતદારોમાં ભાગલા પડવાની સ્થિતિએ ભાજપ સામે લડી રહેલ પક્ષને નુકસાન થતું હોવાની પેટર્ન બની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં AIMIM એ મુસ્લિમ મતદારોના પ્રભુત્વ વાળી બેઠકો પર 239 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. મુસ્લિમ મતોના વિભાજનથી ભૂતકાળમાં કોંગ્રેસને નુકસાન થઈ ચૂқи છે. થોડા દિવસો અગાઉ AIMIM ના પ્રમુખ અસદ્દદ્દીન ઓવૈસી અમદાવાદ આવ્યા ત્યારે જાહેરાત કરી કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM મુસ્લિમ મતદારો વાળી બેઠકો પર સમગ્ર રાજ્યમાં 500 થી વધારે ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતીેથી તેઓ માત્ર 239 ઉમેદવાર સુધી પહોચી શક્યા. ઉમેદવાર ભલે ઓછા રહ્યા પણ તે કોંગ્રેસના પરંપરાગત મતમાં ભાગલા પાડશે એ નક્કી છે.2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદમાં 7, ગોધરામાં મેયર,omodasaમાં AIMIM ના વિપક્ષમાં તેમજ ભરૂચમાં બે બેઠકો જીત્યા હતા. 2021 માં ટૂંકા ગાળામાં પ્રથમવાર ચૂંટણી લડતા આ પરિણામ મેળવ્યું હતું. આ વખતે AIMIM ના ગુજરાત પ્રમુખ સાબીર કાબલી વાળાનો કેહેવું છે કે પાંચ વર્ષનો અનુભવ અને પાર્ટીનું વિસ્તરણ થતા ભાજપ સામે સીધી ટક્કર MIM ની રહેશે. મુસ્લિમ સમાજનો ઉપયોગ કોંગ્રેસે માત્ર મત માટે કર્યો છે. એમના પ્રશ્નો અંગે અવાજ ના ઉઠાવ્યો હોવાથી મુસ્લિમ મતદાતાઓ AIMIM ને પસંદ કરશે. વધુમાં કહેવુ છે કે AIMIM જે સ્થળે નથી લડ્યુ ત્યાં પણ કોંગ્રેસની હાર થઇ છે. AIMIM ના પ્રવેશથી કોંગ્રેસને મુખ્યત્વે મુસ્લિમ વોટ બેંકમાં વિભાજન અને પરંપરાગત બેઠકો ગુમાવવાનું મોટું નુકસાન થઈ ચૂક્યુ છે .પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતો વહેંચાઈ જવાથી કોંગ્રેસના ઉમેદવારોની હારની શક્યતા વધી જાય છે. 2021ની ચૂંટણીમાં અમદાવાદના જમાલપુર અને મકતમપુરા જેવા કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં AIMIM એ પેનલ જીતીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. આ સિવાય ખાડિયા ઉપરાંતના અનેક વોર્ડમાં MIM ને કારણે જીત શક્ય બની ના હતી. આ વખતે MIM કેટલાક ઉમેદવારો સાથે ચૂંટણી જંગમાં છે ત્યારે વધારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર મનપા ના મુસ્લિમ પ્રભુત્વ વાળા વોર્ડમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. જો અમદાવાદની જ વાત કરવામાં આવે તો MIM ના કારણે જમાલપુર, Baherampura, Gomatipur, Shahpur, Langha, Dariapur, Bapunagar, Vatva, Makampura, Danielimdā, Sarkhej સહિતના વોર્ડમાં MIM મહત્વનો ફેક્ટર સાબિત થઈ શકે છે. કોંગ્રેસના मुस्लिम અને દરીયાપુરના પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ધીમાં ધીમે મુસ્લિમ સમાજ ઓવૈιοςે અને એમની પાર્ટી AIMIM ને સમજી રહ્યો છે. મુસ્લિમો સારી રીતે સમજી રહ્યા છે કે MIM ભાજપને ફાયદો કરાવવા માટે આવી રહ્યું છે. જે ઔવેસીને સાંભળવા લોકો કિડિયારાની જેમ ઉભરાતા હતા ત્યાં હવે মাত্র ગણ્યા ગાઁઠા લોકોએ સભામાં જોવા મળે છે ખુલ્લી પડી ગયેલી મીમ નો ફાયદો કાંગ્રેસને થશે મુસ્લિમ મતોના ભાગલા કોંગ્રેસને નુકસાન કરે એ સ્પષ્ટ છે ત્યારે AIMIM યુનિફોર્મ સિવિલ કોડ سمیتના મુદ્દે આક્રમક છે જ્યારે ગુજરાત રાજકીય પક્ષોના મુસ્લિમ નેતાઓ જ UCC અંગે રસ્તા પર ઉતરતા જોવા મળે છે. મુસ્લિમ હકો માટેની AIMIM ની હાર્ડ લાઇન સામે કોંગ્રેસે પરંપરાગત મતદારોને જાળવી રાખવાનો ટાસ્ક પૂર્ણ કરવાની ચેલેન્જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહેશે એવું લાગી રહ્યુ છે
0
0
Report

चुनाव में असामाजिक तत्वों के डराने-धमकाने: कांग्रेस प्रवक्ता के दावे, मेहसाणा में शिकायतें

Ahmedabad, Gujarat:પાર્થિવરાજ કઠવાડીયા પ્રવક્તા કોંગ્રેસ ચૂંટણીમાં અસામાજિકતત્વોના આતંક અંગે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન ભાજપને પોતાના કાર્યકરો પર વિશ્વાસ ના હોવાથી ગુંડાઓને ઉતારવા પડી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારના ઘરે કેટલાક તત્વો સ્કોર્પિયો ગાડી લઈને ધમકી આપવા પહોચ્યા હતા ફોર્મ પરત ના ખેંચ્યું તો જોવા જેવી થશે એવું ઉમેદવારના પત્નીને ધમકી અપાઈ હતી મહેસાણામાં આવી અનેક ફરિયાદો સામે આવી રહી છે પોલીસ અને ચૂંટણીપંચ સરકારના નુમauiનદા છે કે ભાજપના એ સ્પષ્ટ કરવું પડશે આવી પ્રવૃત્તિ કરતા અધિકારીઓને વિનંતી કે ભાજપના ખેસ પહેરી લો ભાજપનું કામ કરવું હોય તો ભાજપના ખેસ પહેરો, ખાખીને લજવવાનું બંધ કરો મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રોહિતસિંહ વાઘેલાની અરજી ફરિયાદમાં કન્વર્ટ નથી થઈ ગુજરાતની જનતા ગુંડાઓ અને ભાજપને જરૂર જવાબ આપશે
0
0
Report
Advertisement
Advertisement
Back to top