Back
सूरत ओवरब्रिज के पिलर में बड़ी दरार; मरम्मत गुणवत्ता पर शक, यातायात जोखिम
CPCHETAN PATEL
Dec 05, 2025 13:41:21
Surat, Gujarat
સુરત :- અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા એક પિલરમાં મોટી તિરાડો દેખાઈ
કોઈ વાહન ભટકાતા પીલર માં પોપડા પણ ઉખડ્યા
લોખંડના સળિયા ખુલ્લા દેખાવાની ગંભીર ઘટના બની
આ પિલરની તિરાડો એટલી મોટી છે કે અંદરનું કોંક્રીટ તૂટી ગયું
અગાઉ કરવામાં આવેલા રિપેરિંગ कार्यની ગુણવત્તા પર શંકા.
સ્થાનિકોના માનવા પ્રમાણે આ રિપેરિંગ કામગીરી માત્ર ઉપરછલ્લી હતી
આ ઓવરબ્રિજ સુરતના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક હોવાથી, તેની જર્જરિત હાલત હજારો વાહનચાલકો માટે જોખમી.
આ બ્રિજ 2016માં BRTS પ્રોજેક્ટ અંતર્ગત 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો
સામાન્ય રીતે 20થી 25 વર્ષની આયુષ્યમર્યાદા સામે, આ બ્રિજનું માત્ર 9 વર્ષના ટૂંકા ગાળામાં જ 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવું પડ્યું હતું.
જો સમયસર કામગીરી ન થાય તો દુર્ઘટના પણ સર્જાઈ તેવી ભીતિ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:520
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 17:15:390
Report
SVSANDEEP VASAVA
FollowMar 11, 2026 17:15:200
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:510
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:390
Report
DMDURGESH MEHTA
FollowMar 11, 2026 16:16:250
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 11, 2026 15:15:280
Report
DPDhaval Parekh
FollowMar 11, 2026 15:15:150
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 11, 2026 13:47:350
Report
PAParakh Agarawal
FollowMar 11, 2026 13:30:410
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 13:22:260
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:37:570
Report
DRDarshal Raval
FollowMar 11, 2026 12:37:320
Report
VPVasu Parmar
FollowMar 11, 2026 12:16:090
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 11, 2026 11:50:090
Report