Back
सूरत साइबर क्राइम सेल ने लोन फर्जीवाड़ा: प्रोसेसिंग फीस लेकर ठगी
CPCHETAN PATEL
Jan 29, 2026 15:32:45
Surat, Gujarat
સુરત :- લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી લઇ છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
સુરત шаҳр સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી
પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ
નમન મનસુખભાઈ ચૌહાણ ફરાર
આરોપી લોન અપાવવાના નામે લોકો પાસેથી પ્રોસેસિંગ ફી લેતા
લોન ન અપાવી છેતરપીંડી કરતા
કોલ સેન્ટરનો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા પર્દાફાશ
પર્વત પાટીયા વિસ્તારમાં આવેલી EPIC FINANCIAL સર્વિસ માં દરોડા
CHAUHAN BROTHERS FINANCIAL SERVICE નામની ઓફિસ چلાવીતો
આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો આપી લોન માટે લોકોનો સંપર્ક કરતા હતા.
કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર લોન અપાવવાની લાલચ આપતા
રૂ.૫૯૯ થી રૂ.૯૬૯ સુધીની પ્રોસેસિંગ ફી લઈ છેતરપીંડી
જુલાઈ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં રૂ.૧૦ લાખથી વધુની છેતરપીંડી
સાયબર ક્રાઇમ સેલ દ્વારા રેડ દરમિયાન પ્રવિણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરી
જ્યારે નમન મનસુખભાઈ ચૌણ ફરાર થતા વોન્ટેડ
৩ મોબાઈલ
૧ લેપટોપ
૩૭ નોટબુક
૫ સિમકાર્ડ
દસ્તાવેજો સહિત કુલ રૂ.૫૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત
આરોપી સામે IT એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયો
પોલીસની અપીલ RBI દ્વારા માન્ય એપ્સ જ ડાઉનલોડ કરો
સોશિયલ મીડિયાની લાલચજનક લોન અને રોકાણની જાહેરાતોથી દૂર રહો
પ્રોસેસિંગ ફી માંગે તેવા કોલથી સાવધાન રહો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 29, 2026 17:15:590
Report
PTPremal Trivedi
FollowJan 29, 2026 16:07:360
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 29, 2026 15:45:140
Report
DRDarshal Raval
FollowJan 29, 2026 15:32:210
Report
AKAshok Kumar
FollowJan 29, 2026 15:32:090
Report
GDGaurav Dave
FollowJan 29, 2026 15:31:310
Report
GDGaurav Dave
FollowJan 29, 2026 13:31:400
Report
PDPRASHANT DHIVRE
FollowJan 29, 2026 13:15:310
Report
ARAlkesh Rao
FollowJan 29, 2026 12:17:240
Report
RMRaghuvir Makwana
FollowJan 29, 2026 12:00:520
Report
BPBurhan pathan
FollowJan 29, 2026 11:22:080
Report
RTRAJENDRA THACKER
FollowJan 29, 2026 11:20:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:19:190
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:18:390
Report