Back
राजकोट में UGC विरोध: सवर्ण नेताओं की बैठक, 2012 नियम लागू करने की मांग
GDGaurav Dave
Jan 29, 2026 15:31:31
Rajkot, Gujarat
એન્કર - રાજકોટમાં નાગર બોર્ડિંગ ખાતે UGC ના વિરોધને લઈને સવર્ણ સમાજની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં સવર્ણ સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા.પાટીદાર,બ્રાહ્મણ અને ક્ષત્રિય,લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુકલ અને ક્ષત્રિય સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા સહિતના અગ્રણીઓની બેઠક હાજર રહ્યા હતા. દિનેશ બાંભણિયા અને મિલન શુકલ એ ભવિષ્યને લઈને રણનીતિ ઘડવામાં આવી હોવાનુ જણાવ્યું હતું. જે કોઈ પક્ષ સમાજ સાથે સવર્ણ સાથે અન્યાય करेगा અને તેની વિરોધ કરશે તો ભવિષ્યમાં સવર્ણ સમાજ પણ તેની વિરોધ મતદાન કરતા અચકાશે નહીં ..સવર્ણ સમાજના આગેવાનોએ UGC લઈને સુપ્રીમ કોર્ટે આપેલ સ્ટેનું પણ સ્વાગત કર્યું હતું . હવે UGC ફોર્મમાં ફેરફાર કરી આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે . તે પછી આગેવાનો આગળની רણનીતિ અપનાવશે તેઓ નિવેદન આપ્યું હતું.. UGC ના વિરોધને લઈને રાજકોટમાં સવर्ण સમાજની મહત્વની બેઠક મળી. આગેવાનોએ જણાવ્યું હતું કે, સવર્ણ સમાજની આજે મીટીંગ મળી અને સમાજના ઉતકર્ષ માટે ચર્ચાઓ કરવામાં આવી છે. સવર્ણ સમાજના અલગ અલગ પ્રશ્નોને લઈને ચર્ચાઓ રાજકોટ ની મીટિંગમાં કરવામાં આવી છે. મિટિંગમાં સૌરાષ્ટ્ર ના સવર્ણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 109 જ્ઞાતિઓ બિન અનામત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણયને સવર્ણ સમાજ આવકારે છે. સવર્ણ વિદ્યાર્થીઓ અને યુવાનો અંન્યાય થાય તેને ક્યારેય સાખી નહિ લઈએ. બેઠકને લઇને દિનેશ બાંભણિયાનું નિવેદન, યુજીસીને લઇને સુપ્રિમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ, જો કે આ કાયદાનું પાલન ન થાય એવી અમારી માંગ છે.
યુજીસીની ૨૦૧૨ના નિયમ મુજબ લાગુ થાય તેવી અમારી માંગ છે. કોઇપણ સમાજને અન્યાય ન થાય તે સરકારોએ જોવું જોઈએ.
વર્ગવિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સુવર્ણ સમાજ próprios હકો માટે લડત ચલાવશે,રાજ્ય વ્યાપી એક કમિટી રચના કરશે જે આગામી દિવસોમાં પોતાના હકો પ્રમાણે કામગીરી કરશે. બિન અનામત વર્ગમાં શામેલ તમામ ગ્નાતિ અમારી સાથે છે. રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણી મિલન શુક્લનું નિવેદન, સુપ્રિમ કોર્ટના ચુકાદાને અમે આવકારીએ છીએ, કોઇ વિધાર્થીએ પોતાની જાતિને કારણે જેલમાં જવું પડે તે અમે ક્યારેય ચલાવી શકે નહીં. રાજકોટના ક્ષत्रિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન આપતા કહ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો પછી સમજોના વાડા દુર થવા જોઈએ. પરંતુ યુજીસીના કાયદાને આધારે વર્ગ વિગ્રહ ઉદ્ધભવ થાય તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે દુઃખદ છે. અમારો આ વિરોધ છે.
બાઈટ - દિનેશ બાંભણિયા (પાટીદાર અગ્રણી)
બાઈટ - મિલન શુકલ ( બ્રહ્મ સમાજ અગ્રણી)
બાઈટ - ટીકુભા જાડેજા ( ક્ષત્રિય સમાજ અગ્રણી)
બાઈટ - વરુણ પટેલ (પાટીદાર સમાજ અગ્રણી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 29, 2026 17:15:590
Report
PTPremal Trivedi
FollowJan 29, 2026 16:07:360
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 29, 2026 15:45:140
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 15:32:450
Report
DRDarshal Raval
FollowJan 29, 2026 15:32:210
Report
AKAshok Kumar
FollowJan 29, 2026 15:32:090
Report
GDGaurav Dave
FollowJan 29, 2026 13:31:400
Report
PDPRASHANT DHIVRE
FollowJan 29, 2026 13:15:310
Report
ARAlkesh Rao
FollowJan 29, 2026 12:17:240
Report
RMRaghuvir Makwana
FollowJan 29, 2026 12:00:520
Report
BPBurhan pathan
FollowJan 29, 2026 11:22:080
Report
RTRAJENDRA THACKER
FollowJan 29, 2026 11:20:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:19:190
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:18:390
Report