Back
दहेज मांगने पर टीडीओ के घर में कलह: CCTV फुटेज वायरल
JDJAYESHBHAI DOSHI
Jan 29, 2026 15:45:14
Gujarat
LOCATION-NARMADA
નર્મદા જિલ્લા નો ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને તેની પત્ની વચ્ચે તો ખટરાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વર્ષ 2025 માં લગ્ન થયા હતા. 5 જ મહિના માં લગ્ન જીવન માં ભંગાણ પડ્યું હતું. પત્ની પ્રિયંકા નો આક્ષેપ છે કે પતિ જગદીશ સોની એ તેમની પાસે દહેજ ની માંગણી કરી અને જગદીશ સોની ના બીજા સ્ત્રી સાથે અફેર છે આ બાબત બહાર આવતા પત્ની પ્રિયંકા ઘર છોડી ને જતી રહી છે અને પોતાના વતન રાજસ્થાન માં પતિ જગદીશ સોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે-members ભરવામાં આ કેટલાંક પાંચ ફિલ્મો સહિતની વિગતો પણ મુકવામાં આવી છે. દિવાળી દરમિયાન 20/10/2025 ના રોજ કી પત્ની પ્રિયંકા અને તેના સાસુ જશોદાબેન સોની વચ્ચે બોલાચાલી થઈ હતી જેની અરજી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી પણ રાજપીપલા પોલીસ સ્ટેશન માં હોત્વા નહીં થવાને કારણે પાત્ર હતી તો રાજસ્થાન ના ધોલપુર ખાતે 15-1-2026 ના રોજ જગદીશ સોની વિરુદ્ધ_FIR નોંધાવી હતી જેમાં જગદીશ સોનીના માતા જશોદાબેન સોની એ પણ રાજપીપલા પોલીસ સ્ટેશન માં પ્રિયંકા સોની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. ટીડીઓ પતિzna ભરતીમાં TDO ની માતાએ જશોદાબેન નો FIR નોંધાવી છે અને આ બાબતે આજ તા.માં TDO સોની પોતાના ઘર માં થયેલ પત્ની અને માતા સાથે ના CCTV વીડિયો વાયરલ કર્યા. ટીડીઓ જગદીશ સોનીની પત્ની પ્રિયંકા વિરુદ્ધ ફરિયાદ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ત્યાં આવીને રૂમનો દરવાજો જોરથી બંધ કરી હુમલો કર્યો અને બેડ ઉપર બેઠા હતા ત્યારે આવી 'આજે તો તને પતાવી દઈશ' એવું કહ્યું. પ્રિયંકા એ કહ્યું પૈસાનો બધો હિસાબ મારું પતિ કમાય છે તો મને મળવો જોઇએ. તોTai કર્યા બાદ, પ્રિયંકાએ ટીડીઓની માતા જશોદાબેન ને ધક્કો માર્યો તથા બેડ ઉપર સુવડાવી દીધા હતા, ત્યાર બાદ છાતીના ભાગે બોલી ગળુ દબાવી અને માથાના ભાગે જોરજોરથી ઢીકા માર્યા. ટીડીઓ ના પત્ની પ્રિયંકાએ ટીડીઓ ની માતા જશોદાબેનનો ડાબો હાથ અને ડાબી હાથની ટચલી પકડ કરી નાચી નાંખી હતી. અગાઉ આ બાબતે લેખિત નોંધણી કરવામાં આવી હતી. ગાળો બોલી જાનથી મારી નાંખવાની دھમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાવી. આ ఘటన 20/10/2025 ની છે. ટીડીઓ દ્વારા પુરાવા સીસીટીવી કેમેરા અને મેડિકલ પ્ર Although, આ બાબતે નર્મદા જિલ્લા ના DYSP રાજેન્દ્ર દેવધા એ પણ મીડિયા ને જણાવ્યું અને TDO ની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય તેવી જાહેરાત કરી.
બાઈટ...રાજેન્દ્ર દેવધા (dysp નર્મદા)
બાઈટ...પ્રિયંકા સોની (tdo પત્ની)
બાઈટ...જશોદા સોની (tdo ના માતા )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowJan 29, 2026 17:15:590
Report
PTPremal Trivedi
FollowJan 29, 2026 16:07:360
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 15:32:450
Report
DRDarshal Raval
FollowJan 29, 2026 15:32:210
Report
AKAshok Kumar
FollowJan 29, 2026 15:32:090
Report
GDGaurav Dave
FollowJan 29, 2026 15:31:310
Report
GDGaurav Dave
FollowJan 29, 2026 13:31:400
Report
PDPRASHANT DHIVRE
FollowJan 29, 2026 13:15:310
Report
ARAlkesh Rao
FollowJan 29, 2026 12:17:240
Report
RMRaghuvir Makwana
FollowJan 29, 2026 12:00:520
Report
BPBurhan pathan
FollowJan 29, 2026 11:22:080
Report
RTRAJENDRA THACKER
FollowJan 29, 2026 11:20:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:19:190
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowJan 29, 2026 11:18:390
Report