Back
सूरत साइबर क्राइम सेल ने डिजिटल अरेस्ट के नाम पर बुजुर्ग के साथ करोड़ों की ठगी पकड़ी
PDPRASHANT DHIVRE
Feb 08, 2026 08:33:47
Surat, Gujarat
એંકર:સુરત: શહેરમાં સિનિયર સિટીઝંસને નિશાન બનાવી '''ડિજિટલ એરેસ્ટ'''ના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકી વિરુદ્ધ સુરત સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. પોલીસ આ ગુનામાં સંડોવાયેલા વધુ एक આરોપી, જીગ્નેશ સુનિલકુમાર શાહને અમદાવાદથી દબોચી લીધો છે. વીઓ:1 એપ્રિલ ૨૦૨૫માં ઠગબાજોએ સુરતના એક વયોવૃદ્ધ નાગરિકને નિશાન બનાવ્યા હતા.ઠગબાજોએ CBI ઓફિસર બની વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો.વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા કે '''નરેશ ગોયલ કેસ'''માં તેમના આધાર કાર્ડનો ઉપયોગ થયો છે અને તેમના પર મની લોન્ડરિંગનો ગંભીર કેસ છે. ડિજિટલ એરેસ્ટ: ડર બતાવી વૃદ્ધને સતત એક અઠવાડિયા સુધી વીડિયો કોલ પર નજરકેદ (ડિજિટલ એરેસ્ટ) રાખવામાં આવ્યા હતા. બાઈટ: વિશાખા જૈન (સુરત શહેર પોલીસ ડીસીપી) વીओ:2 માણસિક દબાણ હેઠળ લાવી ઠગબાજોએ વૃદ્ધ પાસેથી ૨૨ લાખથી વધુની રકમ અલગ-અલગ બેંક खातામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ અગાઉ પોલીસે અમદાવાદથી કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમ્યાન જીગ્નેશ શાહનું નામ સામે આવ્યું હતું. આરોપીની ભૂમિકા: જીગ્નેશ શાહ સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે કમિશન પર બેંક અકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. ઝડપાયેલો આરોપી જીગ્નેશ ઓઢવ, અમદાવાદ રહે છે.મૂળ પેટલાદ વતની છે. આરોપી ગ્રેજ્યુએટ છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર chess (આંકડાબદ્ધ લખાણમાં મુદ્દો સ્પષ્ટ નથી). આરોપી વિષે: બાઈટ: વિશાખા જૈન (સુરત શહેર પોલીસ ડીસીપી) કોઈપણ સરકારી એજન્સી (CBI, Police કે ED) ક્યારેય વીડિયો કોલ પર કોઈને '''ડિજિટલ એરેસ્ટ''' કરતી નથી. એવા કોલ આવે તો ગભરાયા વગર તરત સાઇબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરવો. પ્રશांत ઢીવરે - સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowFeb 08, 2026 10:17:370
Report
GPGaurav Patel
FollowFeb 08, 2026 10:04:540
Report
DRDarshal Raval
FollowFeb 08, 2026 09:47:250
Report
GPGaurav Patel
FollowFeb 08, 2026 08:47:510
Report
AKAshok Kumar
FollowFeb 08, 2026 08:46:410
Report
NJNILESH JOSHI
FollowFeb 08, 2026 08:34:110
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 08:33:580
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 08, 2026 08:33:170
Report
DRDarshal Raval
FollowFeb 08, 2026 05:32:270
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 05:32:150
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 08, 2026 05:32:070
Report
DRDarshal Raval
FollowFeb 08, 2026 04:15:240
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 08, 2026 03:31:060
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 16:01:000
Report