Back
वड़ोदरा के बापोद इलाके के मारुति फ्लैट में आग, फायर ब्रिगेड ने किया काबू
JSJayanti solanki
Feb 07, 2026 16:01:00
Vadodara, Gujarat
વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા મારૂતિ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચానક આગ લાગતા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગાયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા મારૂતિ ફ્લેટમાં આજે આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારોમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લેટમાંથી અચાનક આગની જ્વાળામાં ધુમાડાના ગોટા નીકળતા સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે आग લાગી હોવાની શક્યતા વ્યક્ત થઈ છે. સદનસીબે સમયસર आग પર કાબુ મેળવતા કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ ફ્લેટમાં રહેલ સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:190
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:080
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:31:490
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 15:00:170
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 14:34:150
Report
AKAshok Kumar
FollowFeb 07, 2026 14:15:430
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 12:34:500
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:51:290
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:220
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:110
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 11:33:590
Report
DPDhaval Parekh
FollowFeb 07, 2026 11:01:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report