Back
सूरत क्राइम ब्रांच ने 'RTO CHALLAN' APK से 16.49 लाख की साइबर ठगी का पर्दाफाश, 10 गिरफ्तार
CPCHETAN PATEL
Jan 09, 2026 13:22:01
Surat, Gujarat
સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
“RTO CHALLAN” APKથી મોબાઈલ હેક કરી ₹16.49 લાખની ઠગાઈ કરનાર 10 આરોપી ઝડપાયા
તામિલનાડુના કોઇમ્બતુર શહેરના એક સિનિયર સિટિઝનને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ₹16,49,961/-ની સાયબર ઠગાઈ કરાઈ હતી
આ ગેંગના કુલ 10 આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા
આ રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે ઉપાડી લેવામાં આવી હતી.
સિનિયર સિટિઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી દેશભરમાં ચાલતી APK આધારિત સાયબર ઠગાઈના બનાવોને ધ્યાને લઈને,
ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને વર્કઆઉટના આધારે અમરોલી અને સીમાડાગામ વિસ્તારમાં રહેતા બે શખ્સોની ભૂમિકા બહાર આવી,
જેના પરથી સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો.
આરોપીઓએ ફરીયાદીને “RTO CHALLAN” નામની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો હતો..
ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંકમાં કરેલી FDમાંથી રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી.
મોજશોશ માટે ઊંચી લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા આરોપીઓ 2% કમિશનની લાલચે આ ગુનામાં સામેલ થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પक्राउાયેલા તમામ 10 આરોપીઓને વધુ તપાસ માટે તામિલનાડુના કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
કોઇમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસે દ્વારા 4 દિવસના ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી તપાસ આગળ વધારવામાં આવી
ઝડપાયેલા આરોપીઓ
૧) રજનીભાઈ તલસીભાઈ ભાડલીયા ઉ.વ.૩૭ રહે.જી-૧૦૩, અભિષેક રેસીડેન્સી, વર્ણીરાજ રેસીડેન્સી, કોસાડ, અમરોલી, સુરત
૨) વિસ્વાસભાઈ હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૬ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સાપીડાંગર, સુરત
૩) સાવન હિંમતભાઈ રાદડીયા ઉ.વ.૩૪ રહે.૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત
૪)VBox ૫) જીતેન્દ્રસિંધ શ્રાવનસિંઘ રાઠોડ ઉ.વ.૨૬ રહે.એ/૧૭, બીજો માળ, લંબે હનુમાનરોડ, સીતારામનગર સોસાયટી, સુરત
૬) મહેન્દ્રસિંઘ દગેસિંઘ ગિરાસે ઉ.વ.૩૫ રહે.૨૫૬, વિનાયકનગર, ગલી નંબર ૦૬, ઉધના, સુરત ૫૪, સૂર્યોદય રોહાઉસ, સણીયારોડ, સીમાડાગામ, સુરત
2/3
૭) મીરલ મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૨ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજચોક, નાના વરાછા, પુ...
૮) કપીલ રાજુભાઈ ઘોદરે ઉ.વ.૩૬ રહે.પ્લોટ નંબર ૧૦, આંગણ રેસીડેન્સી, સી.આર.પાટીલ એસ્ટેટની પાસે, ડીંડોલી, સુરત
૯) મીત મનોજભાઇ ચોવટીયા ઉ.વ.૨૫ રહે.જી/૧૦૧, વ્રજવીલા, વ્રજচોક સરથાણા જકાતનાકા, સુરત
૧૦) ચંદન જયનાથ પાલ ઉ.વ.૩૪ રહે.પ્લોટ નંબર ૧૧૧, હરસિધ્ધિ નગર, કૈલાશનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત
બાઇટ કિરણ મોદી..એડીસપી ક્રાઈમ બ્રાન્ચ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RNRandhir Nidhi
FollowMar 04, 2026 04:45:150
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:520
Report
CPCHETAN PATEL
FollowMar 04, 2026 03:00:430
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 02:15:390
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 04, 2026 02:15:190
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 02:15:100
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 17:00:290
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 17:00:190
Report
URUday Ranjan
FollowMar 03, 2026 17:00:120
Report
ARAlkesh Rao
FollowMar 03, 2026 12:18:300
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 12:18:130
Report
LJLakhani Jaydeep
FollowMar 03, 2026 11:18:380
Report
URUday Ranjan
FollowMar 03, 2026 11:17:590
Report
PKPrakash Kumar Sinha
FollowMar 03, 2026 10:50:160
Report
HBHimanshu Bhatt
FollowMar 03, 2026 10:37:220
Report
