Back
सूरत के बंगले में मॉडल गैंग लूट; ₹1.69 लाख बरामद
CPCHETAN PATEL
Mar 27, 2026 04:16:44
Surat, Gujarat
સુરત બ્રેક
ઘોડદોડ રોડના બંગલામાંથી ચોરી કરનાર મોડેલ ગેંગ ઝડપાઈ
બંધ બંગલામાંથી રૂ.1.69 લાખની ચોરી કરી હતી
આરોપી રોહિત વિરુદ્ધ શહેરમાં 25 વધુ ગુના
બે વાર પાસ હેઠળ પણ કાર્યવાહી ਕਰાઈ
ઉમરા સુભાષ નગર સોસાયટીમાં বંગલા नम्बर ૫૧ ના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ત્રાટક્યા હતા
ક્રાઇમબ્રાંચે લાલ દરવાજા વિસ્તારમાંથી રોહિત ઉર્ફે મોડેલ અને કરણ ઉર્ફે કાળીયોને ઝડપી પાડયા હતા
અન્ય સાગરીત સંજુ ઉર્ફે કાળિયા સાથે મળીને મોપેડ પર રેકી કરી હતી
જે બંગલો બંધ દેખાય તેને ટાર્ગેટ કરી મોડી મુ રાત્રે સળીયા વડે દરવાજો તોડી અંદર પ્રવેશતા હતા
અગાઉ.umરા, અડાજણ, રાંદેર, પાલ, વesu અને લપાસના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને પ્રોહિબિશનના ૨૫થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowMar 27, 2026 06:47:220
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 06:36:09260
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 27, 2026 06:20:40900
Report
URUday Ranjan
FollowMar 27, 2026 06:20:25996
Report
UPUMESH PATEL
FollowMar 27, 2026 06:04:471060
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 05:51:26957
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 05:32:20963
Report
DRDarshal Raval
FollowMar 27, 2026 05:32:101034
Report
DRDarshal Raval
FollowMar 26, 2026 15:47:231089
Report
VPVasu Parmar
FollowMar 26, 2026 15:02:48999
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 26, 2026 15:02:371046
Report
VPVasu Parmar
FollowMar 26, 2026 15:01:171051
Report
CPCHETAN PATEL
FollowMar 26, 2026 14:00:531090
Report
NBNarendra Bhuvechitra
FollowMar 26, 2026 14:00:151065
Report