Back
गांधीनगर सेक्टर-1 के भाड़ज इस्कॉन हरिकृष्ण मंदिर में राम नवमी पर भक्तों की भारी भीड़
DRDarshal Raval
Mar 26, 2026 15:47:23
Ahmedabad, Gujarat
રામ નવમી છે જેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે ભાડજ ઈસ્કોન હરેકૃષ્ણ મંદિર દ્વારા ગાંધીનગર સેક્ટર 1 ખાતે શરૂ કરાયેલ नए केंद्र પર भी ਰਾਮ નવમી ની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરના ભક્તોને ભાડજ સુધી લાબું થવું ન પડે માટે સેક્ટર 1 ખાતે एक મહિના પહેલા केंद्र ની શરૂઆત કરવામાં આવી. જ્યા રામ નવમી નું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં જોડાયા. કેન્દ્ર પર રામ નામના રામ સાંકીર્તન સાથે રામ તારક યજ્ઞ અને પ્રવચન અને മഹા આરતી સાથે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં નાનнерા ಬಾಲકોેથી લઈ વૃદ્ધ સુધી તમામ લોકો ઉજવણીમાં જોડાયા અને રામ ની ભક્તિમાં ભક્તિમય બન્યા હતા. જે માહોલે કેન્દ્ર પર એક અલગ ભક્તિમય વાતાવરણ upright ઉભું કર્યું હતું. આજ રીતે ભાડજ મંદિર ખાતે આવતી કાલે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં પણ હજારભક્તો રામ ભક્તિમાં રંગાતા જોવા મળશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 26, 2026 15:02:48999
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 26, 2026 15:02:371046
Report
VPVasu Parmar
FollowMar 26, 2026 15:01:171045
Report
CPCHETAN PATEL
FollowMar 26, 2026 14:00:531090
Report
NBNarendra Bhuvechitra
FollowMar 26, 2026 14:00:151065
Report
DRDarshal Raval
FollowMar 26, 2026 13:37:301099
Report
RMRaghuvir Makwana
FollowMar 26, 2026 13:17:071067
Report
URUday Ranjan
FollowMar 26, 2026 13:02:021085
Report
NJNILESH JOSHI
FollowMar 26, 2026 13:01:491058
Report
URUday Ranjan
FollowMar 26, 2026 12:20:551086
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 26, 2026 12:20:241095
Report
HBHimanshu Bhatt
FollowMar 26, 2026 12:05:481068
Report
CPCHETAN PATEL
FollowMar 26, 2026 10:45:151020
Report
NJNILESH JOSHI
FollowMar 26, 2026 10:45:08998
Report