Back
सूरत एयरपोर्ट पर बम की अफवाह, युवक मनसुर शेख ने मजाक में दिया बयान; गिरफ्तारी
CPCHETAN PATEL
Mar 27, 2026 05:51:26
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત એરપોર્ટ પર બોમ્બ ની અફવા થી દોડધામ
યુવકને મજાક ભારે પડી
ફ્લાઈટનું ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક યુવક પોતાના સામાન લઈને કાઉન્ટર પર પહોંચ્યો હતો
પ્રક્રિયા દરમિયાન સ્ટાફને તેની પાસે બોમ્બ હોવાનું જણાવ્યું હતું
આ સાંભળતા જ ફરજ પરનો સ્ટાફ ગભરાઈ ગયું હતું અને તાત્કાલિક પ્રૉટોકોલ મુજબ એરપોર્ટ સુરક્ષા અને ડુમસ પોલીસને જાણ કરી હતી
ઘટનાનીеиҳәеит જોતા સીએસએફના જવાનોએ તુરંટ યુવકની અટકાયત કરી લીધી હતી
તપાશામાં યુવકનું નામ મનસુર શેખ હોસ્પિટલ?
આખા વિસ્તારને કોર્ડન કરી યુવકની બેગ અને સામાનની તપાસ હાથ ધરી હતી
એરપોર્ટના હાય સિક્યુરિટી ઝોનમાં બૉમ્બની વાતને પગલે થોડીવાર માટે મુસાફરોમાં ભય ફેલાયો હતો
યુવકે માત્ર મજાક ખાતર અથવા ઉશ્કેરાટ માં આવીને આ વિધાન કર્યું હતું
એજન્સીઓએ પ્રાથમિક તપાસ બાદ યુવકને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે ડુમસ પોલીસને હવાલે કર્યો
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 27, 2026 06:52:50568
Report
PDPRASHANT DHIVRE
FollowMar 27, 2026 06:48:40558
Report
NDNavneet Dalwadi
FollowMar 27, 2026 06:47:22558
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 06:36:091040
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 27, 2026 06:20:40953
Report
URUday Ranjan
FollowMar 27, 2026 06:20:251075
Report
UPUMESH PATEL
FollowMar 27, 2026 06:04:471069
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 05:32:20963
Report
DRDarshal Raval
FollowMar 27, 2026 05:32:101034
Report
CPCHETAN PATEL
FollowMar 27, 2026 04:16:441094
Report
DRDarshal Raval
FollowMar 26, 2026 15:47:231089
Report
VPVasu Parmar
FollowMar 26, 2026 15:02:48999
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 26, 2026 15:02:371046
Report
VPVasu Parmar
FollowMar 26, 2026 15:01:171051
Report