Back
सूरत के डिंडोल्लि होटल में नाबालिग से जुड़े मामले पर भारी हंगामा
CPCHETAN PATEL
Dec 17, 2025 13:49:05
Surat, Gujarat
સુરત બ્રેક
• સુરતના ડીંડોલી વિસ્તાલમાં ઓયો હોટલમાં સગીરાને લઈ જવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો
• હિન્દુ નામ બતાવી અન્ય ધર્મના યુવકે સગીરાને હોટલમાં રોકાવ્યાનો આક્ષેપ
• ખોટા ફોટા આધાર કાર્ડ આપી યુવક અને યુવતીની ઓળખ છુપાવાઈ હોવાનો દાવો
• ડીંડોલીના રિજન્ટ પ્લાઝાના ચોથા માળે આવેલા ઓયો હોટલમાં બનાવ
• બજરંગ દળને જાણ થતા કાર્યકરો હોટલ વે પોઇન્ટ પહોંચ્યા
• હોટલની અંદર બજરંગ દળે હોબાળો મચાવ્યો
• યુવકને બજરંગ દળ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો
• યુવકે પોતાનું નામ ખોટા આધાર કાર્ડમાં ‘અવેદનાથ’ બતાવ્યું હોવાનો આક્ષેપ
• યુવતીનું પણ ખોટા નામે આધાર કાર્ડ જમા કરાવાયું હોવાની ચર્ચા
• હોટલ સંચાલક મહિલા સાથે બજરંગ દળનો ઉગ્ર વિવાદ થયો
• બજરંગ દળે પોલીસ કંટ્રોલ રૂમમાં ઘટનાની જાણ કરી
• સગીરાને નામ બદલી હોટલમાં લાવવાનો ગંભીર આરોપ
• ઘટના બાદ પણ ડીંડોલી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં
• આરોપી યુવક સામે હજુ સુધી ફરિયાદ દાખલ ન થવાનો મુદ્દો
• હોટલ સંચાલક વિરુદ્ધ પણ કોઈ કાનૂની પગલું નહીં
• સગીરાને રૂમ આપનાર હોટલ સંચાલકની ભૂમિકા શંકાસ્પદ
• ખોટા આધાર કાર્ડ વાપરવા છતાં કાર્યવાહી ન થવાથી સવાલ
• પોલીસની નિષ્ક્રિયતા પર સ્થાનિકોમાં રોષ
• સગીરાની સુરક્ષાને લઈ ગંભીર ચિંતાનો માહોલ
• સમગ્ર મામલાએ શહેરમાં ભારે ચર્ચા जगાવી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KSKartar Singh Rajput
FollowDec 17, 2025 15:37:430
Report
MGMOHIT Gomat
FollowDec 17, 2025 15:37:100
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 14:49:290
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:530
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:440
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:160
Report
URUday Ranjan
FollowDec 17, 2025 13:47:150
Report
URUday Ranjan
FollowDec 17, 2025 13:16:370
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:19:070
Report
SVSANDEEP VASAVA
FollowDec 17, 2025 12:18:510
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:17:430
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:02:460
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:02:350
Report
BPBurhan pathan
FollowDec 17, 2025 12:02:180
Report