Back
हिंदी में आकर्षकHeadline: आनंद जिले की Urban Co-Op बैंक में ऑनलाइन फाइनेंशियल फ्रॉड में 3.38 करोड़ क...
BPBurhan pathan
Dec 17, 2025 12:02:18
Anand, Gujarat
एન્કरः देशનાં જુદા જુદા રાજયોમાં ઑન લાઇન ફાઇનાન્સીયલ ફંડ, સાયબર ફ્રોડનાં 37 બનાવોમાં છેતરપીંડી કરાયેલા 3.38 કરોડની રકમ આણંદ જિલ્લાનાં ઉમરેંઠની બેંકનાં જુદા જુદા સત્તર એકાઉન્ટોમાં જમા કરી આ નાણા બેંકમાંથી ઉપાડી યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલી આપવાના આ રેકેટનો આણંદની સાઇબર ક્રાઈમ પોલીસને ઓપરેશન મ્યુલ હંટ ડ્રાઈવ અંતર્ગત પરદાાફસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
આણંદની સાઇબર ક્રાઈમને રાજ્યના સાઇબર ક્રાઈમના હેડ ઓફીસ દ્વારા માહિતી મળી હતી કે આણંદ જિલ્લાનાં ઉમરેઠની અર્બન કો.ઓ બેંકમાં જુદા જુદા સાત અકાઉન્ટમાં મોટી રકમનાં ટ્રાન્જેક્શન્સ થયેલા છે, જેના પીઢ ડીટેઈલ મળી ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી જેમાં આ અકાઉન્ટ ધરકોની પુછપરછ દરમિયાન આ અટકેલા અકાઉન્ટોના ગૌરવ શાહના પોતાના મિત્રો કૃણાલ, ઋષી અને ભારદ્વાજને તૈયાર કરી પોતાના ઓળખીતા મિત્રો અને સગાસંબાધિને અમારા બેંક ખાતામાં ટ્રાન્જેક્શન્સની લીમીટ પૂર્ણ થઈ ગઈ છે, જેથી તમારા અકાઉન્ટમાં અમારી પાસે પૈસાની ટ્રાન્જેક્શન થઇ શકે તેવા 17 જણાએ તૈયાર કરી તેમના અર્બન કો.ઓ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.
આર્બન બેંકના खातામાં જુદા જુદા રાજ્યોમાં ઑનલાઇન ફાઇનાન્સિયલ ફ્રોડ આચરી આ નાણા બેંકોમાં જમા કરવામાં આવતા હતા અને ત્યારબાદ ગૌરવ ઠાકુરભાઈ શાહના ઉમરેઠના ક્રુતાર્થ દીવ્યાંગકુમાર શાહ, ઋષિ અતુલકુમાર શાહ, ભારદ્વાજ યોગેશભાઈ ભીંડી, હીરલકુમાર મિતુલભાઇ પટેલ જેવા નાણા અકાઉન્ટ હોલ્ડર્સ પાસેથી બેંકમાંથી વિથડ્રો કરી પાછાં લઈને આ ફ્રોડનું નાણાં યુએસડિટીમાં કન્વર્ટ કરી દુબઈ ખાતે ગૌરવ શાહને મોકલી આપવામાં આવતું હતું.
ગૌરવ શાહ દુબઈમાં બેઠા બેઠા અલગ અલગ રાજ્યોમાં સાઇબર ફ્રોડ કરી લોકો પાસેથી ઑનલાઇન ફાઇનાન્સિયલ ઠગાઇ કરી ઉમરેઠની અર્બન કોઓ બેંક, સ્ટેટ બેંક અને વલ્લભવિદ્યાનગરના કોટક મહિન્દ્રા બેંકના જુદા જુદા 17 બેંક અકાઉન્ટમાં નાણા જમા કરાવી ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું સાઇબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું. ભારત સરકારના સમન્વય પોર્ટલ પરથી તપાસ દરમિયાન તેમજ સાઇબર ફ્રોડની એનસીસીઆરપીની નોટીસો મળી હોય તેવા ખાતાઓની સાઇબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો.
દેશનાં જુદા જુદા રાજયોમાં 37 જેટલા ઑનલાઇન ફાઇનાન્સીયલ ફોડ અને સાઇબર ક્રાઈમના બનાવોમાં ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્તાવીસ હજાર સાતસો ને વધ્યું રૂપિયાની ઠગાઈ કરી આ નાણા આણંદ જિલ્લામાં બેંકના સત્તર જેટલા એકાઉન્ટમાં મેળવવામાં આવ્યા હતા. જેવી રીતે સાયબર ક્રાઈમ પોલીસે જુદા જુદા ત્રણ ઑનલાઇન ફાઈનાન્સીયલ ફોડના ગુનાઓ નોધ્યા અને આ બનાવમાં 17 અકાઉન્ટની એનસીસીપી પોર્ટલમાં ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ અકાઉન્ટ હોલ્ડરોની આત્મીશ્રદ્ધા પુછપરછ કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ઑનલાઇન સાઇબર ક્રાઈમ અટકાવવા માટે ઓપરેશન મ્યુલ હંટ શરૂ કરાયું છે, અને આ ડીલાઈવ દરમિયાન આણંદની સાઇબર ક્ર crim પોલીસને તપાસ માટે આપવામાં આવ્યા હતા. આ અકાઉન્ટોમાં એનસીસીઆરપી પોર્ટલમાં ચકાસણી કરતા ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ ૩૭ ઑનલાઇન ફાઇનાન્સીયલ સાઇબર ફ્રોડની ફરીયાદો એકનેકલોજમેન્ટમાં આ અકાઉન્ટ નંબર હોવાનું પુરવાર થઈ ગયું હતું તેમજ આ અકાઉન્ટ મારફતે રૂ. 3,38,27,790 રોક તી નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરી દુબઈ ખાતે ગૌરવ શાહને મોકલીવામાં આવતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસએ આ રેકેટમાં ઉમરેઠના ઋષિ અતુલકુમાર શાહ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ અને ભારદ્વાજ યોગેશભાઈ ભીંડીની ધરપકડ કરી છે, જયારે મૂળ જામણેલું પણ હાલમાં દુબઈમાં રહેતા ગૌરવ ઠાકુરભાઈ શાહ અને કૃતાર્થ દીવ્યાંગકુમાર શાહને ઝડપી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વધુ પુછપરછ માટે ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાના પગલાં રહેશે.
બાયિટઃ રિદ્ધિ ગુપ્તે (ડીએવીએસપી)
બુરહાન પઠાણ
ઝી મીડિયા
આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:49:050
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:530
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:440
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:160
Report
URUday Ranjan
FollowDec 17, 2025 13:47:150
Report
URUday Ranjan
FollowDec 17, 2025 13:16:370
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:19:070
Report
SVSANDEEP VASAVA
FollowDec 17, 2025 12:18:510
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:17:430
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:02:460
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:02:350
Report
GKGovindbhai Karmur
FollowDec 17, 2025 12:01:460
Report
NBNARESH BHALIYA
FollowDec 17, 2025 10:05:040
Report
AKArpan Kaydawala
FollowDec 17, 2025 09:43:090
Report