Back
अहमदाबाद एयरपोर्ट पुलिस ने 72 लाख के गोगो पेपर के साथ डीलर गिरफ्तार
URUday Ranjan
Dec 17, 2025 13:16:37
Ahmedabad, Gujarat
એન્કર : ગોગો પેપર ને લઇ ને ઝી 24 કલાક ની મુહિમ ની ભારે અસર મોકી રહી છે અમદાવાદ ની એરપોર્ટ પોલીસ 72 લાખ ના ગોગો પેપර් સાથે એક ડીલર ની ધરપકડ કરી છે ઝડપાયેલ ડીલર અમદાવાદ અને મધ્ય ગુજરાત ના ગામ અને શહેરને ગોગો પેપર નો પુરવઠો પૂરો પડી રહ્યો હતો વીઓ-1છેલ્લા ત્રણ દિવસથી ઝી 24 કલાકે એક મુહિમ શરૂ કરી હતી જેમાં ગાંજા ના સેવન માં ઉપયોગ માં લેવા પેપર પર પ્રતિબંધ મુકવા માયા માટે થી ઝી 24 કલાકે અવાજ ઉઠાવ્યો હતો જેના અહેવાલ ની અસર આવતા રાજ્ય સરકાર દ્વારા આવા પેપર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ એરપોર્ટ પોલીસ ની બાતમી મળી હતી કે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલાસમરથ નગર ના મકાન માં ગોગો પેપર નો મોટો જથ્થો પડ્યો છે જે બાતમી ના આધારે દરોડા પડતા એક મકાન માંથી 300 થી વધુ કાર્ટૂન ગોગો પેપર સહીત ના 24 પ્રકારના અલગ અલગ વસ્તુઓ મળી આવી تھیں જ્યાં નશા કરવા માટેના ઉપયોગમાં લેવામાં આવતું હતું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 17, 2025 14:49:290
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:49:050
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:530
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:440
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 13:48:160
Report
URUday Ranjan
FollowDec 17, 2025 13:47:150
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:19:070
Report
SVSANDEEP VASAVA
FollowDec 17, 2025 12:18:510
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:17:430
Report
CPCHETAN PATEL
FollowDec 17, 2025 12:02:460
Report
DRDarshal Raval
FollowDec 17, 2025 12:02:350
Report
BPBurhan pathan
FollowDec 17, 2025 12:02:180
Report
GKGovindbhai Karmur
FollowDec 17, 2025 12:01:460
Report
NBNARESH BHALIYA
FollowDec 17, 2025 10:05:040
Report