Back
सूरत के आचार्य ने 1,08,000 श्लोकों का विश्लेषण कर जैन शास्त्र में इतिहास रचा
CPCHETAN PATEL
Jan 23, 2026 06:46:06
Surat, Gujarat
સુરત બ્રેક
ત્રણ બ્રેઇન સ્ટ્રોકને હરાવી 95 વર્ષે આચાર્ય કુલચંદ્રસૂરિજીની ઐતિહાસિક સિદ્ધિ
જૈન ધર્મના અતિ જટિલ ‘નિશીથ ગ્રંથ’ પર 1,08,000 શ્લોકનું વિવેચન વિવેચન રચ્યું
પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના વયોવૃદ્ધ આચાર્યે ઇતિહાસ સર્જ્યો
અદમ્ય આાત્મબળ અને શ્રુતજ્ઞાન પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું અદભુત ઉદાહરણ
ત્રણ વખત જીવલેણ બ્રેઇન સ્ટ્રોક છતાં લેખન સાધના અવિરત રહી
ભગવાન મહાવીર પછી છેદસૂત્ર પર આવું વિસ્તૃત કાર્ય સદીઓ પછી
6,703 મૂળ શ્લોકો પર ઊંડું સંશોધન અને વિશ્લેષણ
સમગ્ર જૈન શાસન માટે પ્રેરણાનો અજોડ સ્ત્રોત બન્યા
શ્રુતપરંપરાની સમૃદ્ધિ માટે જીવન સમર્પિત કરનાર મહાન તપસ્વી
જ્ઞાન, તપ અને સાધનાની ત્રિવેણીનું જીવંત સ્વરૂપ
આ મહાગ્રંથનું વિમોચન સુરતના પાલ ખાતે મહોત્સવમાં થશે
28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ભવ્ય ધાર્મિક મહોત્સવ
આચાર્ય પદ્મદર્શનસૂરિજી અને રશ્મિરાજસૂરિજીની પાવન નિશ્રા
હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં જ્ઞાનોત્સવનો માહોલ
સુરતાથી Gesamt વિશ્વને જૈન શ્રુતજ્ઞાનનો તેજસ્વી સંદેશ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowJan 23, 2026 10:04:570
Report
GKGovindbhai Karmur
FollowJan 23, 2026 10:03:550
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 09:49:040
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 09:21:070
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 08:09:570
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 08:09:460
Report
DRDarshal Raval
FollowJan 23, 2026 08:02:250
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 06:45:400
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 05:01:380
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowJan 23, 2026 05:01:180
Report
CPCHETAN PATEL
FollowJan 23, 2026 04:34:510
Report
ARAarti Rai
FollowJan 23, 2026 03:46:320
Report
PSPramod Sharma
FollowJan 23, 2026 03:04:210
Report
SMSandeep Mishra
FollowJan 23, 2026 02:48:340
Report