Back
हिंदीheadline: पीएम मोदी ने मोनांक पटेल का जिक्र कर आनंदी परिवार में गर्व की भावना भर दी
BPBurhan pathan
Feb 22, 2026 11:47:26
Anand, Gujarat
વડાજપુરાણ નરેન્દ્ર મોદી ની મનકી બાતના 131માં એપીસોડમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર moddીએ મૂળ આણન્દનાં અને અમેરિકા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મોનાંક પટેલનાં નામનો ઉલ્લેખ કરતા મોનાંકનાંઆણંદ સ્થિત પરિવારમાં ખુશી સાથે ગૌરવની લાગણી પ્રસરી જવા પામી હતી.
વીએૉઃ અમેરિકાની ક્રિકેટ ટીમનાં કેપ્ટન મોનાંક પટેલનો જન્મ આણંદમાં થયો હતો,તેઓ મૂળ મહેલાવ ગામનાં વતની પણ વર્ષોથી આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં સ્થાઈ રહ્યા હતા, મોનાંક એક વર્ષ અગાઉ ઓમાનનાં પ્રવાસે જતા પૂર્વે અમેરિકાની ક્રિકેટ ટીમને લઈને આણંદ આવ્યો હતો અને આણંદ ખાતે શાસ્ત્રી મેદાનમાં તેણે ક્રિકેટની પ્રેકટીસ કરી હતી.
વીએૉઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ਨੇ મોનાંક પટેલનો મનકી બાતમાં ઉલ્લેખ કરતા પિતા દિલિપ પટેલ અને દાદી લલીતા પટેલ સહીત પરિવારજનોમાં ખુશી સાથે ગૌરવની લાગણી જોવા મળી હતી. પિતા DELIP પટેલે એક પિતા એક ગુજરાતી અને એક ભારતીય તરીકે આ ગૌરવની લાગણી હોવાનું જણાવ્યું હતું.
વીએૉઃ મોનાંકના પિતા દિલીપભાઈ તેમજ કાકા અને દાદા પણ એક સારા ખેલાડી હતા જેથી મોનાંક ને ક્રિકેટનાં શોખનો વારસો ગળથુથીમાં જ મળ્યો હતો, મોનાંકના દાદી કહે છે કે મોનાંકને નાનપણથીજ ક્રિકેટનો શોખ હતો અને તે ઘરમાં પ્લાસ્ટિકનાં બોલથી ક્રિકેટ રમ્યા કરતો હતો તથા થોડો મોટો થયા બાદ બંગ્લાની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ક્રિકેટ રમતો હતો, અને ત્યારબાદ તે અંડર 18માં પણ ક્રિકેટ રમ્યો હતો.
વીએૉ: મોનાંકનાં મોટા ભાગનાં પરિવારજનો અમેરીકામાં સ્થાઈ થયો હતો અને તેથી તે અમેરિકા ગયો હતો અને ત્યાં નાની નાની કાઉન્ટી મેચો રમતો હતો, વર્ષ 2010માં તેને અમેરિકાનો ગ્રીડકાર્ડ મળ્યું હતું, અને ત્યારબાદ તે 2016માં સંપૂર્ણપણે અમેરિકામાં સ્થાઈ થઈને 2018માં યુએસની ક્રિકેટ ટીમમાં વિકેટકીપર તરીકે સામેલ થયો હતો અને ત્યારબાદ તેને 2021માં યુએસની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
વીએૉઃ મોનાંકનાં માતાનું થોડા વર્ષો અગાઉ નિધન થઈ ગયું છે, જયારે હાલમાં તેનાં પિતા અને કાકા સહીત સમગ્ર પરિવાર અમેરિકામાં છે, જયારે મોનાંકનાં દાદા લલીતાબેન અને પપ્પાનાં ફોઈ વલ્લભવિધાનગરમાં રહે છે, મોનાંકનાં પિતા દિલીપભાઈ હાલમાં આણંદમાં છે, અને તેઓએ મનકી બાતમાં વડાપ્રધાન દ્વારા મોનાંકનાં નામનો ઉલ્લેખ સાંભળી ખુશી અને ગૌરવની લાગણી અન્હુભવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowFeb 22, 2026 12:30:29Ahmedabad, Gujarat:ટી 20 વલ્ડકપ ની મેચ ભારત અને સાઉથ આફ્રિકા ની વચ્ચે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમવા જઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકો માંuve ઉત્સાહ જોવા મળ્યો હતો
0
Report
NDNavneet Dalwadi
FollowFeb 22, 2026 12:15:130
Report
VPVasu Parmar
FollowFeb 22, 2026 12:03:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 22, 2026 12:03:170
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 10:03:040
Report
BPBurhan pathan
FollowFeb 22, 2026 09:31:400
Report
GKGovindbhai Karmur
FollowFeb 22, 2026 09:31:240
Report
SBShilu Bhagvanji
FollowFeb 22, 2026 09:23:000
Report
RSRAhul Sisodia
FollowFeb 22, 2026 08:45:35Noida, Uttar Pradesh:Timelapse of a massive thunderstorm from a flight deck at 35,000 feet
0
Report
AKArpan Kaydawala
FollowFeb 22, 2026 08:20:560
Report
NJNILESH JOSHI
FollowFeb 22, 2026 06:34:400
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 06:32:570
Report
VPVasu Parmar
FollowFeb 22, 2026 05:35:140
Report
TDTEJAS DAVE
FollowFeb 22, 2026 05:31:340
Report