Back
पोरबंदर में वाणणा टोल नाका हटाने को लेकर विरोध प्रदर्शन, नेता इस्तीफे मांग
SBShilu Bhagvanji
Feb 22, 2026 09:23:00
Porbandar, Gujarat
એન્કર- પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતુ વનાણા ટોલનાકુ હટાવવા બાબતે પોરબંદર આપ,કોગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સયુંક્ત રીતે ધરણા અને વિરોધ પ્રદર્શનોનો કાર્યક્રમ યોજયો હતો વિપક્ષોએ આરોપ લગાવ્યો છે મનપા કમિશનરનું નેશનલ હાઇવે સાંભળતી નથી પોરબંદરના બે મંત્રીઓને ટોલનાકૂ દુર કરવા રસ લેતા નથી ત્યારે પોરબંદર મનપા કમિશ્નર રાજીનામાની માંગ કરી છે.
પોરબંદર મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ કરતા વધારે સમય થયો છે મનપા બન્યા બાદ એકરિકે જોવો તો પોરબંદરને કોઇ ખાસ ફાયદો થયો નથી ઊલટા તગડા ટેક્સ ચૂકવવા પડી રહ્યા છે. મનપા બન્યા બાદ પોરબંદરની જનતા ભારાવી ગયા છે લોકોમાં નારાજગી છે તો બીજી તરફ પોરબંદર જીલ્લાની અંદર આવવા કે બહાર જવા માટે એક નahi ત્રણ-ત્રણ ટોકનાકા આવેલ છે જો કે ત્રણેય ટોલનાકાની દિશા અલગ અલગ છે પરંતુ ત્રણેય ટોલનાકા પોરબંદર જીલ્લાની અંદર આવેલ છે જો પોરબંદરના નાગરિકને દ્રારકા જવુ હોય તો કુછડી નજીકના ટોલનાકાના ટેક્સ, સોમનાથ જવુ હોય તો ગોરસર નજીકનો ટોલનાકાનો ટેક્સ અને રાજકોટ,અમદાવાદ જવુ હોય તો પોરબંદર વનાણા ટોલનાકાનો ટેક્સ ભરાવો પડે છે ત્યારે આજે પોરબંદરAAP પાર્ટી,કોગ્રેસ પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સાથે મળી આજે મનપા વિસ્તારના વનાણા ટોલનાકાનું વિરોધ અને ધરણા પ્રદર્શને આયોજન કર્યુ હતું સાથે પોરબંદર ભાજપના બે-મંત્રીઓને આકર્ષા પ્રહાર કરી પોરબંદર મનપા કમિશ્પ્નરના રાજીનામાની માંગ કરી હતી.
દિનેશ માંડવીયા
મનપા પ્રભારી, બસપા
પોરબંદર મનપા કમિશ્નરે તા-વનાણા ટોલનાકા મુદ્દે કહેવ્યુ હતું કે, વનાણા ટોલનાકાને દુર ખસેડવા નેશનલ હાઇવે રજુઆત કરવામા આવી હતી પરંતુ નેશનલ હાઇવે તરફથી કોઇ હકારાત્મક જવાબ મનપાને મળ્યો નથી જેથી આગામી સમયમાં ડીપી પ્લાન હેઠળ વનાણા નજીકથી અન્ય માર્ગ કાઢવવામાં આવશે ત્યાંથી પોરબંદર લોકો પસાર થઇને ટોલટેક્સમાંથી મુકતી થઈ શકશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowFeb 22, 2026 10:03:040
Report
BPBurhan pathan
FollowFeb 22, 2026 09:31:400
Report
GKGovindbhai Karmur
FollowFeb 22, 2026 09:31:240
Report
RSRAhul Sisodia
FollowFeb 22, 2026 08:45:35Noida, Uttar Pradesh:Timelapse of a massive thunderstorm from a flight deck at 35,000 feet
0
Report
AKArpan Kaydawala
FollowFeb 22, 2026 08:20:560
Report
NJNILESH JOSHI
FollowFeb 22, 2026 06:34:400
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 06:32:570
Report
VPVasu Parmar
FollowFeb 22, 2026 05:35:140
Report
TDTEJAS DAVE
FollowFeb 22, 2026 05:31:340
Report
KBKuldeep Babele
FollowFeb 22, 2026 05:02:440
Report
AKArpan Kaydawala
FollowFeb 22, 2026 04:48:360
Report
AKArpan Kaydawala
FollowFeb 22, 2026 03:46:030
Report
DRDarshal Raval
FollowFeb 22, 2026 02:00:250
Report
AKAshok Kumar
FollowFeb 21, 2026 17:45:430
Report