Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत की गर्मी में पक्षियों के लिए पानी के डिब्बे वितरित; पुलिस-ट्रस्ट पहल
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:44
Surat, Gujarat
સુરત: ઉનાળાની જુવાની ગરમીમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને સુરત અડાજણ પોલીસ પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી માનવતાવાદી અભિગમ શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ તાપમાનનો પારો ઊંચકાયો છે, ત્યારે મનુષ્યોની સાથે અબોલ પક્ષીઓની ચિંતા કરી સુરત પોલીસે એક પ્રશંસનીય પહેલ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયું હતો. "ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુથી આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો પણ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખે તેવી અપીલ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 11, 2026 08:03:26
Surat, Gujarat:રેસ્ટોરન્ટ્સ માટે કોમર્શિયલ ગેસને ‘આવશ્યક વસ્તુ’ જાહેર કરવા વડાપ્રધાનને રજૂઆત દક્ષિણ गुजरात હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પત્ર લખાયો કોમર્શિયલ LPGના પુરવઠાને કાયદેસર રીતે સુરક્ષિત કરવાની માંગ ઉઠી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ ગેસ પુરવઠો અવિરત રાખવાની જરૂરિયાત દર્શાવી રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ગેસનો સતત પુરવઠો અત્યંત અનિવાર્ય હોવાનો દાવો નાના સ્ટોલ, ખાણીપીણીની દુકાનો અને હોસ્ટેલ્સ કોમર્શિયલ સિલિન્ડર પર સંપૂર્ણ નિર્ભર રેલ્વે કન્ટીન અને હિલ સ્ટેશનો પર પાઈપ્ડ ગેસની સુવિધા ઉપલબ્ધ નથી ગેસ સિલિન્ડર જ અનેક સ્થળોએ રાંધણ પ્રક્રિયાનો એકમાત્ર સ્ત્રોત બજારમાં કોમર્શિયલ ગેસની અછતથી રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં પાંચ સિલિન્ડરની જરૂરિયાત સામે માંડએક બે સિલિન્ડર મળેતા સંચાલકોમાં ચિંતા
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 11, 2026 08:01:47
Ahmedabad, Gujarat:અમદાવાદ મેગાસિટી અમદાવાદ ફરી ઉઠ્યો અશાંત ધારાનો વિવાદ અગાઉના પાલડી , વેજલપુર , સરખેજ બાદ હવે ગોતા વિસ્તારમાં ઉઠ્યો વિવાદ ગોતા, છારોડી અને જગતપુરમાં અશાંત ધારાનો અમલ કરવાની શરૂ થઈ ઝુંબેશ ગાંધીનગર લોકસભા તેમજ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા હેઠળ વિસ્તારોમાં ઉઠ્યો વિવાદ અંદાજે ૧૦૦ થી વધુ સોસાયટીના રહેશીઓ દ્વારા શરૂ થઈ ઝુંબેશ સોસાયટી દીઠ લેટરપેડ પર લેખિતમાં રજુઆત એકઠી કરાઈ રહી છે ભૂતકાળમાં વંદે માતરમ્ વિસ્તારની સોસાયટીમાં બિલ્ડરે અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચી દીધું અન્ય કેટલીક કિસ્સા પણ ધ્યાને આવતાlocals માં આક્રોશ ન્યુ એસજી રોડ સોસાયટી એસોસિએશન દ્વારા શરૂ કરાઈ સહી ઝુંબેશ ૨૦૦ થી વધુ સોસાયટીઓના લેટરપેડ પર રજૂઆત લની તૈયારી સમગ્ર મામલે કલેક્ટર અને રાજ્ય સરકાર સુધી રજૂઆતની તૈયારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોતા, જગતપુર, વંદેમાતરમ્ રોડ અને ગોદરેજ ગાર્ડન સિટી જેવા પોશ વિસ્તારોમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. આ વિસ્તારોની શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે 100થી વધુ રહેણાંક સોસાયટીઓએ એકજૂથ થઈને વિશાળ અભિયાન छેડ્યું છે સ્થેનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ અભિયાનની શરૂઆત વંદેમાતરમ્ Roadની સોસાયટીઓથી થઈ હતી, જે હવે આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે. અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીના ચેરમેનોએ પોતપોતાનો લેટરપેડ પર અમદાવાદ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આગામી દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. રહેવાસીઓનો આરોપ છે કે છેલ્લાં કાલ થી આ વિસ્તારોમાં વસતા માળખે ફેરફાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. હેરાનગતિના અનેક કિસ્સા આવ્યા છે. કેટલીક સોસાયટીઓમાં દબાણ કરીને કે છેતરીને મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં અહીંની શાંતિ ભંગ ન થાય તે માટે અમે કલેક્ટર, પોલીસ કમિશનર, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાના છીએ. બાઇટ: હર્ષ ભોજક, કમિટી સભ્ય - અદિતી એવન્યુ બાઇટ: જતીન ભાઈ નાયક, ચેરમેન- સેવી સ્વરાજ બાઇટ: હિતેશ રાણા, પ્રમુખ - ન્યૂ એસજિ રોડ સોસાયટી એસોસિએશન
0
comment0
Report
GPGaurav Patel
Mar 11, 2026 08:00:23
Ahmedabad, Gujarat:ગોપાલ ઈટાલિયા અને AAP સામે રાજુ કરપડાના ગંભીર આક્ષેપ ખેડૂતો અને મને વધારે સમય જેલમાં રાખવાના પ્રયત્નો થયા ખેડૂતો 27 ઓક્ટોબરે છૂટે એમ હતા પરંતુ AAP એ વકીલને હાજર ના રાખ્યા પહેલો જ હિયરિંગ હોવા છતાં પાર્ટી તરફથી કોઈ હાજર ના રહ્યા 31 ઓક્ટોબરનો કેજરીવાલનો કાર્યક્રમ સફળ બનાવવા અને સહાનુભૂતિ મેળવવા ખેડૂતોને જેલમાં રખાયા બાદમાં કોર્ટનું દિવાળી વેકેશન શરૂ થઈ ამიტომ ખેડૂતોએ વધારે સમય જેલમાં રહેવું પડ્યું પાર્ટી છોડ્યાની 20 મિનિટમાં જ મને ગદ્દાર ચીતરવાનું કામ ઈટાલિયાએ કર્યું ગુજરાતના અન્ય નેતાઓ કેજરીવાલથી વધુ નજીક ના થાય એવા ઈટાલિયા પ્રયત્ન કરે છે આમ આદਮੀ પાર્ટી ખેડૂતોને રાજકીય ઉપયોગ કરી રહી છે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં દેવા માફીની માંગ કરે તો પંજાબમાં કેમ દેવા માફી કરતી નથી પંજાબમાં ટેકાના ભાવની માંગણી કરતા ખેડૂતો પર અત્યાચાર થયો રાજુ કરપડા ૧૯ માર્ચ થી ૨૪ માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા કરશે કંઇ પાર્ટી માં જોડાવું કે રાજકારણમાં જવું કે ન જવું તે અંગે યાત્રા બાદ નિર્ણય લેવાશે રાજુ કરપડાનુ ભવિષ્ય ખેડૂતોને લખ્યુ છે અને આગળ લખશે ખેડૂત’sના દિલમાંથી રાજકોટ કરપડાને કોઇ હટાવી નહી શકે આ શક્તિ પ્રદર્શન ખેડૂતોનું છે આ યાત્રાનો ખર્ચ ક્યાં ખેડૂતો ઉપાડી રહ્યા છે તેનું લીસ્ટ પણ જાહેર કરીશું ગોપાલ ઇટાલીયા પર એક જ કેસ છે મનોજ સોરઠિયા પર એક પણ કેસ નથી કેમ? મારી સામે ચાર કેસ થયા ઇશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ૧૧ મહિના ગોપાલ ઇટાલિયા પાર્ટીના કોઇ કાર્યક્રમમાં આવ્યા ન હતા કેમ ? ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરતા લોકોને ખુલ્લા પાડીશું - કરપડા વન ટુ વન રાજુ કરપડા
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 11, 2026 06:48:48
Bhavnagar, Gujarat:ભાવનગર જિલ્લામાં કેરીના પાકને વ્યાપક નુકશાનની શક્યતા, ભાવ જાય શકે આસમાને. ભાવનગર જિલ્લાના આ વર્ષે આંબા માળી મોરના પુરવઠા સાથે થતી સમસ્યાઓને કારણે કૅરીના ઉત્પાદન પર મોટો પ્રભાવ પડ્યો છે. અગાઉ આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર પ્રમાણમાં મોર જોવા મળ્યો હતો અને કાખટીની માંગ લગ્ન લીધા હતા, પરંતુ વાતાવરણના બદલે ચાલતી ફેરફારના કારણે આંબા હવે કોળવા લાગી ગયા છે. આંબાનો મોર ખરવા લાગવાથી કેરીના ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે. ઉત્પન્ન ઓછું હોવાને કારણે કેરીના ભાવમાં વધારો થતો નજરે સામે આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સોસિયા-મહુવા અને ઘોઘા પંથક સહિત અસંખ્ય વિસ્તારોમાં ખેડૂતો વર્ષોથી આંબાની વધતી યોગ્યતાની સાથે ખેતી કરે છે. દર વર્ષે આંબામાં વહેલો મોર રીતે બેસે છે અને ત્યારબાદ કેરીઓ ઉગે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના પ્રભાવને કારણે મોર પૂરતો બેસી શક્યો નથી અને આંબાના પાન-ડાળીઓ ફૂટી રહ્યા છે. આ કારણે કેરીની ખેતી પર产કલાની આશા ઘટી રહી છે. ડાબી-ઋતુમાં સવારે અને રાતે ઠંડી અને રોજના ગરમીના સ્તરમાં ઘટાડો-વૃદ્ધિ farmers-ના ચિંતા વધારી રહ્યો છે. સામાન્ય રીતે એક આંબામાં વર્ષોની માફક માવજત બાદ 15થી 25 મણ કેરીનો ઉતારો જણાઈ આવે છે, પરંતુ આ વર્ષે અંદાજે 5 મણ જેટલો ઉતારો હોવાનો સંભવિત આંક દર્શાવવામાં આવી રહ્યો છે. આ કારણે અનેક કુટુંબોને આર્થિક નુકસાની સહન કરવી પડી શકે છે અને કેરીના સ્વાદના શોખીનો માટે પણ ભાવ સતત ઊંચા રહેવાનો આશંકા છે. બિકીટ: હરદેવસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. બાઇટ: દિવ્યરાજસિંહ ગોહિલ, ખેડૂત, નાના ખોખરા, ભાવનગર. ટિકર: હજુ આંબામાં પૂરતો મોર નહિ બેસતા ખેડૂતોમાં વધી ચિંતા. આંબામાં નવા પાન અને ડાળીઓ ઉગી નીકળતા કેરીનું ઉત્પાદન ઘટશે. દર વર્ષે કરતા 30 ટકાની ઉત્પાદન ક્ષતિ થઇ શકે છે. વર્ષોથી આંબાની ખેતી કરતા ખેડૂતોને भारी આર્થિક નુકશાની સહન करनी પડશે. ग્લોબલ વોર્મિંગ અને ડબલ ઋતુનો અસર ખેડૂતોને વધુ નુકશાની તરફ લઈ જશે.
0
comment0
Report
URUday Ranjan
Mar 11, 2026 06:32:43
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:55
Surat, Gujarat:હનીટ્રેપમાં ફસાવી દોઢ કરોડની ખəndણી વસૂલનાર ગે gang નો પર્દાફાશ અઢી વર્ષ બાદ અઠવા પોલીસમાં નોંધાઈ ચોંકાવનારી ફરિયાદ પ્રેમજાળમાં ફસાવી આધેડનો નિર્વસ્ત્ર વીડિયો બનાવી બ્લેકમેઈલિંગ બારડોલી–પલસાણા હાઈવે પર મિત્રોએ જ મિત્રને ગોઠવેલી સાજિશમાં ફસાવ્યો વિડિઓ વાયરલ કરવાની અને બળાત્કાર કેસમાં ફસાવવાની આપી ધમકી ભયભીત આધેડ પાસેથી કુલ 1.50 કરોડ જેટલી ખંડણી પડાવ્યાનો આક્ષેપ પિતાના નામે રહેલી 39 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડાવી આરોપીઓએ વસૂલ્યા રૂપિયા પરિવારે અંદાજે 130 તુલા સોનાના દાગીના અને 5 કિલો ચાંદી પણ પડાવી લીધી પરિવારને શંકા ન જાય તે માટે અસલી દાગીના બદલી નકલી દાગીના બનાવ્યા નકલી દાગીના બેંકના લોકરમાં મુકાવી પરિવારને રાખ્યો ભ્રમમાં અઢી વર્ષ સુધી દબાણ અને ધમકીના કારણે ઘટના رہی ગુપ્ત પુત્રને સમગ્ર હકીકતની જાણ થતા મામલો પોલીસ મથકે પહોંચી આઠવા પોલીસ તેમણે મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી ફરાર આરોપી યુસુફ ચોકસીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા આ ટોળકીએ અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા છે કે કેમ તેની તપાસ શરૂ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 11, 2026 06:16:36
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 11, 2026 06:16:25
Ahmedabad, Gujarat:અમદાવાદ ઉનાડાની શરૂઆતમાં ગરમી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં AMC એ તૈયાર કરેલા હિટ એક્શન પ્લાનનો અમલ શરૂ કર્યો. હવામાન વિભાગ અને AMC દ્વારા સંયુક્ત કામગીરી આરબન હેલ્થ સેન્ટર, AMTS BRTS બસ સ્ટેન્ડ સહિતના સ્થળે પાણી અને ORS પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ સાથે મળીને ફરતીપાણીની પરબ કાર્યરત કરાઈ. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો માટે સુવિધા કરાશે. દર બે કલાકે 15 મિનિટનો બ્રેક અપાશે. હિટવેવ હોય ત્યારે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા બિલ્ડર્સને કહેવામાં આવ્યું છે. હિટવેત માટે મેડિકલ વ્યવસ્થા કરાઈ છે. AMC ના હેલ્થ સેન્ટરનાં ગાયનેક ઓેક્ટ્રીમાં એસીની વ્યવસ્થા. BRTS ના 199 સ્ટેન્ડ પર પાણી, ORS ની વ્યવસ્થા. AMCના હેલ્થ સેન્ટર પર ORS ઉપલબ્ધ રહેશે. શેલ્ટર હાઉસમાં પણ પાણી અને ORS ની વ્યવસ્થા. શ્રમિકવર્ગોનું બિલ્ડરોએ ખાસ ધ્યાન રાખવું. લગભગ 70 જેટલા ટ્રાફિક સિગ્નલ જરૂરિયાત મુજબ બંધ રાખવા સૂચના અપાઈ છે.
0
comment0
Report
URUday Ranjan
Mar 11, 2026 04:00:43
Ahmedabad, Gujarat:અમદાવાદ: વટવામાં દહેજ રૂપી દાનવોએેલો લેવામાં 22 વર્ષીય નાઝીયાનો ભોગ, લગ્નના માત્ર 6 મહિનામાં જ સાસરિયાના ત્રાસથી પરણીતાનો આપઘડાં આપઘાત, પતિ સહીત 4 jailભેગા થયા છે આંકર : અમદાવાદમાં દહેજનું દૂષણ વધુ એક માસૂમ પરણીતાને ભરખી થયું છે. વટવા વિસ્તારમાં લગ્નના માત્ર 6 મહિનામાં જ 22 વિશે નાઝીયા અન્સારીના સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી પડ્યો છે. દહેજની ભૂખી સાસરી પક્ષની મુંજવણ અને મારઝૂડ એટલી વધી ગઈ હતી કે નાઝીયાને મોત વહાલું કરવું પડ્યું. વટવા પોલીસે આ મામલે પતિ ગુલામ ગૌસ, સાસરાના ગુલામ રસુલ, સાસુ સાબિરા અને નણંદ ફિર્દોષની ધરપકડ કરી લીધી છે. વીઓ : 01 સૈયદવાડીમાં ગુંજતી કિકિયારીઓ અને પરિવારનો આક્રંદ... આ દૃશ્યો છે 22 વર્ષીય નાઝિયાના ઘરના, જીેણે લગ્નના ટૂંકા ગાળામાં જ દુનિયા છોડી દીધી. ગત 9 માર્ચના રોજ નાઝિયાએ પોતાના सાસરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારનો આક્ષેપ છે કે નાઝિયાને લગ્ન બાદથી જ દહેજ માટે શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી હતી. વટવા પોલીસ આ મામલે મૃતદેહનું પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસે આ કેસમાં પતિ ગુલામ ગૌસ, સાસરાના ગુલામ રસુલ, સાસુ સાબિરા અને નણંદ ફિરદોષની ધરપકડ કરી લીધી છે. વીઓ : 02 પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે કંપારી છૂટી જાય તેવી છે. નાઝિયાના લગ્ન સપ્ટેમ્બર 2025માં ફર્નિચરનું કામ કરતા ગુલામ ગૌસ સાથે થયા હતા. લગ્ન બાદથી જ દહેજની લાલચમાં પતિ દ્વારા નાઝિયાને માર મારવામાં આવતો હતો. આપઘાતના એક દિવસ પહેલા જ પતિએ નાઝિયાને છાતીના ભાગે કોણી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હોસ્પિટલમાં સારવાર અને સમાધાન બાદ નાઝિયાના સાસરે પરત ફરી હતી. પરંતુ તે જ રાત્રે તેણે મોતની છલાંગ લાવી દીધી. જ્યારે પિતા સાસસરે પહોંચ્યા ત્યારે દરવાજો તૂટેલો હતો અને નાઝિયાનો દેહ બેડ પર હતો. તેના ગળા અને છાતી પર મારના નિશાન પણ જોવાયા હતા. વીઓ : 03 6 મહિના પહેલા જ મહેંદીના રંગે રંગાયેલા નાઝિયાના હાથોમાં આજે મોતની લકીરો લખાઈ ગઈ. સાસરિયાઓએ નાઝિયાને એટલી હદે મજબૂર કર્યો કે તેને જીવવા કરતા મરવું બહેતર લાગી ગયું. હવે વટવા પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધક્કેલી દઈ છે. નાઝિયાના પરિવારની એક જ માંગ છે કે આ દહેજના દાનવોને એવી સજા મળે કે બીજી કોઈ દીકરીએ दહેજની વેદી પર બલિદાન ન આપવું પડે.दહેજની આ આગ ક્યારે ઠરશે અને ક્યારે દીકરીઓ સાસરે સુરક્ષિત રહેશે? તે એક મોટો સવાલ છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 11, 2026 03:49:58
Surat, Gujarat:લક્ષણો તો ભાઈબંધના પવિત્ર સંબંધની વાત કરી રહ્યા છે, પરંતુ સુરત જિલ્લાના કામરેજમાં પરબ ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના પુરી રીતે ખુલાસો કરીને ઉભી થઈ છે. પોલીસના તપાસમાં જણાવાયું કે સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યા સામાન્ય વાતના ઝગડામાં થઈ નથી, بلکہ તેની નજીકના મિતર અશોક શિવબરન કેવટે હુમલો કરીને જિત્ર રીતે વેડફી દીધો હતો. પથ્થરથી હુમલો ફરમાઈને ગર્ભિત ઇજાને કારણે સુરેશનું મોત થયુ છે. પોલીસ ટીમે તપાસમાં જાણકારી મેળવી હતી કે હત્યારો અટકે નહિ, પરંતુ Diamondનગર તરફ ભાગવાની તૈયારીમાં હતો. તપાસની રણનીતિમાં સુરેશ પોતાના ભાઈ જેવા મિત્ર સાથે ચાલતા હતા, પરંતુ આ હત્યા બાદ આ મિત્રતાની સચ્ચાઇ સામે આવી. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
0
comment0
Report
AKAshok Kumar
Mar 10, 2026 17:15:19
Junagadh, Gujarat:એન્કર (Intro): જૂનાગઢ ભાજપમાં લાંબા સમયથી ધખધખતો આંતરિક અસંતોષ હવે જ્વાળામુખી બનીને બહાર આવ્યો છે. યુવા 모ોર્ચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએone هڪ વીડિયો વાયરલ કરી શહેર સંગઠન અને ખાસ કરીને શહેર પ્રમુખ સામે મોરચો માંડ્યા છે. 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમોના ધજાગરા ઉડાવતા 'પરિવારવાદ'ના આક્ષેપોએ કેસરિયા છાવણીમાં ભૂકંપની સર્જ્યો છે. હાલમાં આક્ષેપોના ઘેરામાં આવેલા નેતાએ વળતો પ્રહાર કરી આને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ગતકડું ગણાવ્યું છે. વીડિયો ઓવર (VO - 1): [વિઝ્યુઅલ્સ: તેજસ જોષીનો વાયરલ વીડિયો, જુનાગઢ ભાજપ કાર્યાલય, ગૌરવ રૂપારેલિયા અને અન્ય નેતાઓ] જુનાગઢ भाजપમાં શિસ્તના લીરેલીરા ઉડતી तस्वीरો આી છે. યુવા નેતા તેજસ જોષીએ સોશ્યલ મીડિા પર વીડિયો બોમ્બ ફોડીને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આક્ષેપ છે કે, પક્ષમાં સમર્પિત કાર્યકરોની અવગણના કરીને માનીતા નેતાઓના પરિવારજનોને હોદ્દાની લહાણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આડતિયા પરિવારરમાં જ બે હોદ્દાઓ પધરાવી દેવાયા હોવાના મુદ્દે તેજસJoશી પરિવારવાદની વાતો કરી રહ્યા છે. બાઈટ - 1: તેજસ જોષી (પૂર્વ ઉપપ્રમુખ, ભાજપ યુવા મોરચા) "પાર્ટીમાં સત્તાના જોરે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એક જ પરિવારમાં હોદ્દાની લહાણી શા માટે? સંગઠન પ્રમુખના ડબલ ધોરણો ખુલ્લા પડી ગયા છે. આવા નેતાઓ પાર્ટીનું અહિત કરી રહ્યા છે અને હાઈકમાન્ડે આમાં દખલ દેવી જોઈએ." સામા પક્ષે, આ આક્ષેપોને શહેર ભાજપ ઉપપ્રમુખ ગિરીશ આડતિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના પત્નીએ સંગઠનમાં નવો હોદ્દો મળતા પહેલા જ જૂના પદેથી રાજીનામું આપી દીધ્યું હતું. આડતિયાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે તેજસ જોષી પરિવારવાદની વાતો કરે છે, તેમના માતૃશ્રી પણ ભાજપમાં નગરસેવક રહી ચૂક્યા છે. પક્ષના આંતરિક મામલે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકવો એ પક્ષને નુકસાન પહોંચાડવાનું કૃત્ય છે. બાઈટ - 2: ગિરીશ આડતિયા (ઉપપ્રમુખ, શહેર ભાજપ - જૂનાગઢ) "આ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ છે. મારી પસંદગી થઈ ત્યારે હું માત્ર કાર્યકર હતો. મારા પત્નીએ તો જાન્યુઆરીમાં જ રાજીનામું આપી dielo હતુ. જો કોઈ ફરિયાદ હોય તો પ્રભારી કે હાઈકમાન્ડને કરવી જોઈએ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પક્ષની શિસ્ત તોડવી ન જોઈએ." જૂનાગઢ ભાજપમાં ચાલી રહેલો આ ગજગ્રાહ હવે સંગઠન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. એક તરફ પક્ષ હાઈકમાન્ડ 'પરિવારવાદ' વિરુદ્ધ લડાઈની વાતો કરે છે, ત્યારે જુનાગઢના જ નેતાઓ આ મામલે સામસામે આવી જતાં વિપક્ષને પણ બેઠું ભાથું મળી ગયું છે.
0
comment0
Report
Advertisement
Back to top