Back
सूरत के आबीद नगर में 2 वर्षीय बच्चे पानी भरी डॉल में डूबकर मौत
PDPRASHANT DHIVRE
Feb 05, 2026 08:51:07
Surat, Gujarat
એન્કર:સુરત: શહેરના ઉન વિસ્તારમાં આવેલ આબીદ નગરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં રમતા-રમતા એક ૨ વર્ષીય બાળકનું પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાએ નાના બાળીઓ ધરાવતા વાલીઓ માટે સુરક્ષા મામલે ગંભીર લાલબત્તી ધરી છે.ávનવુ: આ ઘટના અંગેની જાણ થતા જ ભેસ્તાન પોલીસ કાફલો ఘటనાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના તમામ વાલીઓ માટે એક ચેતવણી સમાન હોય છે. જો ઘરમાં બાળક હોય તો પાણી ભરેલી ડોલ, ટબ કે ટાંકી ખુલ્લી ન રાખવી જોઈએ, કારણ કે સેકન્ડોની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં परिणમી શકે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 10, 2026 12:30:570
Report
TDTEJAS DAVE
FollowFeb 10, 2026 11:50:130
Report
SBShilu Bhagvanji
FollowFeb 10, 2026 11:16:270
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:50:030
Report
NBNARESH BHALIYA
FollowFeb 10, 2026 10:49:520
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:49:380
Report
GPGaurav Patel
FollowFeb 10, 2026 10:49:150
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 10:49:010
Report
SVSANDEEP VASAVA
FollowFeb 10, 2026 10:47:290
Report
ARAlkesh Rao
FollowFeb 10, 2026 10:46:550
Report
VPVasu Parmar
FollowFeb 10, 2026 10:46:250
Report
UPUMESH PATEL
FollowFeb 10, 2026 10:32:240
Report
MDMustak Dal
FollowFeb 10, 2026 09:49:460
Report
CPCHETAN PATEL
FollowFeb 10, 2026 09:49:360
Report
DPDhaval Parekh
FollowFeb 10, 2026 08:50:420
Report