Back
सूरत के इलाके में लव जिहाद के आरोप पर युवक पर ABVP कार्यकर्ताओं का हमला
CPCHETAN PATEL
Dec 15, 2025 15:50:16
Surat, Gujarat
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં લવ જેહાદના આક્ષેપ સાથે યુવક પર જાહેરમાં હુમલો
એબીવીપીના અંદાજે 8 કાર્યકરોએ યુવકને ઘેરી બેરહેમીથી માર માર્યો
યુવકના વાળ ખેંચી રસ્તા પર ઢસેડી જાહેરમાં અપમાનિત કર્યો
ટ્રાફિક પોલીસની હાજરીમાં જ યુવક પર હિંસા, કાયદાનો ડર ન દેખાયો
માફી માંગતા યુવકને પણ કાર્યકરોએ ફટકાર્યો
એબીવીપીનો દાવો: કોલેજની વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો યુવક
વિજ્ઞાન વિદ્યાર્થી એબીવીપી કાર્યકરની બહેન હોવાનું બહાર આવ્યું
વાયરલ વિડિયોએ સુરતમાં કાયદો-વ્યવસ્થાના સવાલો ઊભા કર્યા
જાહેર સ્થળે ટોળાશાહી જેવી હિંસા સામે લોકોમાં રોષ
લવ જેહાદના નામે રસ્તા પર ન્યાય કરવાની વૃત્તિ ચર્ચાસ્પદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 16:35:560
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:20:190
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:19:180
Report
DPDhaval Parekh
FollowJan 09, 2026 15:36:480
Report
GPGaurav Patel
FollowJan 09, 2026 15:14:100
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 14:42:460
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 14:39:210
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 14:38:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 13:34:070
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 13:32:410
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 13:22:010
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 12:38:170
Report
URUday Ranjan
FollowJan 09, 2026 12:35:340
Report
DRDarshal Raval
FollowJan 09, 2026 12:18:010
Report