Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gautam Buddha Nagar201304

जम्मू में एम्बुलेंस रोकने वाला चालक VIDEO वायरल, पुलिस ने मामला दर्ज

VAVishnupriya Arora
Oct 07, 2025 07:34:57
Noida, Uttar Pradesh
जम्मू में एक हैरान कर देने वाला मामला सामने आया है. सोशल मीडिया पर एक वीडियो तेज़ी से वायरल हो रहा है. जिसमें देखा जा सकता है कि एक शख्स अपनी गाड़ी से लगातार एम्बुलेंस का रास्ता रोक रहा है. ये मामला दरअसल 5 अक्टूबर रात का है. जो की जम्मू के नगरोटा इलाके का बताया जा रहा है. जानकारी के मुताबिक जम्मू से एक पेशेंट को एम्बुलेंस द्वारा कटरा के श्री माता वैष्णो देवी नारायण अस्पताल शिफ्ट किया जा रहा था, जिस दौरान एम्बुलेंस के आगे एक सफेद कलर की baleno कर चल रही थी, ड्राइवर के बार बार हॉर्न मारने पर भी कार चालक ने एम्बुलेंस को रास्ता नहीं दिया. फिलहाल पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Oct 07, 2025 10:05:49
Porbandar, Gujarat:પોરબંદર નરસંગ ટેકારી રેલ્વે ફાટક રસ્તો છેલ્લે બે મહિનોથી બંધ કરી દેવાતા આસપાસ રહેતા સ્થાનિકો મુશ્કેલીમાં...આ મામલે ધારાસભ્ય તથા કલેકટર અને રેલ્વે સહિતને અનેક વખત રજૂઆતો છતાં રસ્તો ન ખુલતા લોકomા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ મામલે સ્થાનિક મહિલાઓ તથા પુરુષોએ રેલવે ફાટક એકત્ર થઇ રેલ્વેના પાટા પર બેસી રેલ રોકો આંદોલનનો પ્રયાસ કરતા પોલીસે પાટા પરથી લોકોએ દુર ખસેડ્યા હતા..લોકો દ્વારા એક જ માંગ કરાઇ રહી છે કે અમારે કોઈ વૈકલ્પિક રસ્તો નહીં પરંતુ આ બંધ કરાયેલ ફાટકવારો રસ્તો ખોલવામાં આવે.આ રસ્તો બંધ કરાયા બાદ મનપા દ્વારા ફાટક નજર નજીકથી અંડર પાસ તરફ જતો એક રસ્તો વૈકલ્પિક રસ્તા તરીકે આપ્યો હતો તે રસ્તો પણ તોડી દેવાયો હતો જેથી ફરજિયાત સ્થાનિકોએ ચારથી પાંચ કિલોમીટરનો લાંબા ચક્કર મારવો પડે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 07, 2025 09:50:18
Surat, Gujarat:સુરત મહાનગરપાલિકા દ્વારા હવે BRTS લેનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર ખાનગી વાહનોને પકડવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન સિસ્ટમ (ANPR) લાગુ આપવામાં આવશે. આ આધારે ટ્રાફિક વિભાગ દંડ કાર્યવાહી કેમ કરશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ ANPR સિસ્ટમ ઉધના-સચિન BRTS કોરિડોર પર લાગુ કરવામાં આવશે; આ યોજના માટેના ખર્ચની અંદાજી કિંમતે 35.66 લાખ સુચિત કરવામાં આવ્યા હતા. BRTS લેનમાં ગેરકાયદેસર પ્રવેશને કારણે ટ્રાફિક અવરોધ અને બસ સેવાઓમાં વિલંબ થતો હતો; અગાઉ લગાવેલા સ્વીંગ ગેટ્સ તૂટ્યા બાદ હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિસ્ટમ દરેક વાહનની નંબર પ્લેટને આપમેળે સ્કેન કરશે; ગેરકાયદેસર પ્રવેશ કરનાર વાહનચાલકોની વિગતો તાત્કાલિક ટ્રાફિક વિભાગ સુધી પહોંચશે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સામેના વાહનચાલકોની ધોરણમાં રીમાંથી કેટલીક ચર્ચા જોવા મળી હતી કે રોડકારોબારી দুরસ્થા અને થોડી ખાડાના કારણે ટ્રાફિક સમસ્યા વધારે છે, જેના કારણે BRTS કોરિડોરમાં વાહનચાલનની સમસ્યાેપોઈ તેમનો આગ્રહ હતો. સુરતમાં આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ભવિષ્યમાં અન્ય BRTS રૂટ્સ પર આ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે, જે જાહેર પરિવહનને વધુ તેજ, સુરક્ષિત અને સમયાનુકૂળ બનાવશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 07, 2025 09:50:02
Surat, Gujarat:અપ્રુવલ: હમીમ સર PACKAGE વિઝ્યુઅલ:ચાલુ બસમાં ખાડા બતાવતા, ટ્રાફિક માં બસ,મુસાફરોને હાલાકી,રોડ પર ખાડા,બસ,બ્રિજ બાઈટ:મનપા,બસ ચાલક, મુસાફરો ​એંકર:સુરત - શહેરની જનતા માટે જાહેર પરિવહનનો મુખ્ય સ્રોત ગણાતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સંચાલિત BRTS અને સાચી બસ સેવા મુશ્કેલીમાં મુકાઈ છે. શહેરના માર્ગો પર વકરી રહેલા ટ્રાફિક, ઠેર-ઠેર ખાડા અને મેટ્રોનીollen ચાલી રહેલી કામગીરીના કારણે બસના મુસાફરોની સંખ્યામાં એક દિવસમાં ૫૦ હજાર જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. જેની સીધી અસર SMCની BRTS સેવા પર પડી છે. ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે કે, BRTS અને સિટી બસ નિર્ધારિત સમય કરતાં ૩૦ થી ૪૦ મિનિટ જેટલી મોડી સ્ટેશનો પર પહોંચી રહી છે.. ​વીઓ:1 ભયંકર ટ્રાફિક: મેટ્રોની કામગીરી અને વિવિધ સ્થળોએ ચાલતી બ્રિજની કામગીરીના કારણે સવાર-સાંજ શહેરના અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે.​રસ્તા પર ખાડા: વરસાદ અને અન્ય કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. જેના պատճառով બસો પણ ધીમી ગતિએ ચલાવે છે..શહેરના કેટલાક વિસ્તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેના કારણે પણ વાહનોની ગતિમાં ઘટાડો થતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. બાઈટ: નિશેષ ભાઈ (મુસાફર) બાઈટ:મુસાફર બાઈટ: રામદાસ રાઠવા (બસ ચાલક) ​વીઓ:2 બસ સેવા સમયસર ન મળવા અને ગંતવ્ય સ્થાને મોડા પહોંચવાનો કારણે મુસाफરોની મુશ્કેલી વધી છે. જે લોકો સમયસર اپنی નોકરી, ધંધા કે другие સ્થળે پہنچવા માંગે છે. તેઓ હવે બસ સેવાને બદલે અન્ય વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે. બસ સમયસર નહીં આવવાને કારણે સમયસર નહીં પહોંચવાનો કારણે જ મુસाफરોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બાઈટ: અંકિત સિંગ (બસ ચાલક) 1-2-1: પ્રશાંત ઢીવરે ​વીઓ:3 SMC દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, શહેરની જાહેર પરિવહન સેવા પર વધુ ગંભીર અસર પડી શકે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
0
comment0
Report
PAParakh Agarawal
Oct 07, 2025 09:40:25
Ambaji, Gujarat:શરદ પૂનમના સતત બીજા દિવસે શરદપૂર્ણિમાના લઈને શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રિકોનો ઘોડાપૂર વહેલી સવારથી અંબાજી મંદિરે ઊમટી પડ્યો હતો એટલું જ નહીં હિન્દુ વર્ષ પ્રમાણે વર્ષની છેલ્લી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 52 ગજ ની ધજાઓ, નાની ધજાઓ સાથે માથે માંડવીને ગરબી લઈ અંબાજી મંદિરે પહેચતા નજરે પડ્યા હતા અને ચાચર ચોકમાં પણ આ યાત્રિકો ગરબા ની મોજ માણતા જોવા મળ્યા હતા એટલું જ નહીં આજે માતાજીના જયકારા સાથે અંબાજી મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું જ્યારે નવસારીના 200 જેટલા મહિલાને પુરૂસો નો એકસંઘ જે ચુંદડીવાળા માતાજીના અનુયાયીઓ એક જ ડ્રેસ કોડ માં પગપાળા અંબાજી માતાજી ના મંદિરેથી ધજા લઈ માતાજીને દ્વારે પહોંચ્યા હતા અને માતાજીને ધજા અર્પણ કરી હતી ને માતાજીના છબી સાથે માતાજીની મંદિરમાં પહોંચી માતાજીની પોતાનીને સર્વ ની સુખાકારી ની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી સાથે દેશમાં સનાતન ધર્મ આગળ વધે અને સમગ્ર દેશ સનાતની બને તેવી પણ માં અંબા ને પ્રಾರ್ಥના કરતાં નજરે પડ્યા હતા
0
comment0
Report
NBNARESH BHALIYA
Oct 07, 2025 09:38:43
Jetpur, Gujarat:એન્કર:- કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે,પ્રેમ પામવા માટે આજની યુવા પેઢી કોઈ પણ હદ સુધી જઈ શકે છે,આવો જ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે,જેમાં પ્રેમી માટે પ્રેમિકાએ પોતાના જ ઘર માંથી સોના ચાંદીના દાગીનાની ચોરીની માહિતી બનાવી, આripોર્ટમાં વિઓ:- જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રહેતા અને ફોટોગ્ર Fiji નો વ્યવસાય કરતા ફરિયાદીએ પોતાના 8.20 લાખના સોનાના દાગીનાની ચોરી હોવાની નોંધાવેલ ફરિયાદમાં પોતાના જ સગીર પુત્ર અને પુત્રીએ પોતાના ઘરના કબાટ માંથી અને અને બેગ માં રહેલ સોનાના દાગીનાાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું,ફરિયાદી જ્યારે પોતાના મકાનનો દસ્તાવેજ શોધવા બેગ ખોલતા બેગમાં રહેલ સોનાના દાગીના ગાયબ હતા ઉપરાંત કબાટ ચેક કરતા તેમાં રહેલા સોનાના દાગીના પણ ગાયબ હતા,જેથી સોનાના દાગીના બાબતે પુત્ર અને પુત્રીને પૂછતાં પોતે જ સોનાના દાગીના થોડા થોડી ચોરી કરી હોવાનું કબલ્યુ હતું,સાથે ચોરેલ દાગીના પુત્રી ઋત્વિએ પોતાના પ્રેમી મિત્ર કેતન ઉર્ફે અજય ભાવડીયા ને આપ્યા હોવાનો खुलાસો થતા જેતપુર સિટી પોલીસે ફરિયાદીની પુત્રી અને પુત્રીના પ્રેમી સહિતના આરોપીઓ ની ધરપકડ કરી હતી, ચોરી કરેલ દાગીના ક્યાં વ્હેચ્યા તે દિશામાં પોલીસ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે કેતન ઉર્ફે અજયે પોતાના મિત્ર અભય ને વેચવા માટે આપ્યા હતા,જેથી અજયે રાજકોટ અને મુંબઈ ચોરેલ દાગીના વેંચ્યા હોવાની તપાસમાં બહાર આવતા પોલીસા અભય ની પણ ધરપકડ કરી હતી, પોલીસે આરોપીઓના કોર્ટના રજૂ કરતાંakorટના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી, * *શા માટે ચોરી કરી* આરોપી કેતન ઉર્ફે અજય ભવાડિયાને મકાન ખરીદવા માટે ઋત્વિ ને પ્રેમ જાળમાં ફસાવી લલચાવી પોતાના જ ઘર માંથી સોનાના દાગીના ચોરી કરવાનું કહ્યું હતું,સાથે અજયે સોનાના ઘરેણાં પોતાની પાસે રાખી ઋત્વિને ઓછા નKatika રકમ આપી,પોતાના મિત્ર સાથે મળી સોનાના દાગીના વેચી નાખ્યા હોવાની પોલીસ સમક્ષ કબલ્યુ હોવાની વિગતો પોલીસ પાસેથી મળી રહી છે, પોલીસે આરોપીઓને - સોનાનો જાડો ચેઇન,સોનાના પાતળો ચેઇન,ચાંદીના સાકળા,ચાંદીના કંદોરો,ચાંદીની લક્કી,ચાંadiiના કડલા,ચાંદીના લોકેટ,ચાંદીના સિક્કા મળી કુલ,3.17000 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,હજુ અન્ય મુદ્દામાલ કબ્જે કરવા માટે તપાસ હાથધરી હતી, ઝડપાયેલા આરોપીઓ,નામ, (1) કેતન ઉર્ફે અજય ભાવડીયા - રહે, જેતપુર,- પ્રેમી, (2) ઋત્વિ ગોંડલીયા - રહે જેતપુર, - પ્રેમિકા, (3) અભય ગોહેલ - અજય નો મિત્ર , સોનુ વેચવામાં મદદગારી કરનાર,ની ધરપકડ કરી હતી, (4) નવઘણ ઉર્ફે ભોલો - ગોહેલ,ને પણ પોલીસաե રાઉન્ડ અપ કર્યો હોવાનું प्रहरीले બતાવ્યું હતું, સાથે હજુ પોલીસ તપાસ કોઈના નામ ખુલે છે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી, હાલ તો કેતન ઉર્ભE અજય ને મકાન તો ન મળ્યું પરંતુ જેલની હવા તે ખૂબ કરી લેવો પડશે, ...... બાઈટ:- રોહિત ડોરીયા - DYSP - જેતપુર
0
comment0
Report
AKAshok Kumar
Oct 07, 2025 09:30:42
Junagadh, Gujarat:સાસણ ગીરના પ્રવાસીઓ માટે ખુશખબર: સાસણ ગીરમાં આ વર્ષે સામાન્ય રીતે 16 ઓક્ટોબરે ખુલ્લી પડતી જગ્યા આ વર્ષે 07 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર નેશનલ સફારી પાર્ક સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 16 ઓક્ટોબરના બદલે 07 ઓક્ટોબરથી ખુલ્લા રહેશે. ગીર અભયારણ્ય જે પ્રતિષ્ઠિત રીતે 16 જૂનથી 15 ઓક્ટોબરની ચાર મહિના માટે બંધ રહેતો હોય છે, તેને આ વર્ષે પહેવાથી ખોળવામાં આવી રહ્યું છે. અસરકારણ તરીકે અલ્પ સમય માટે જંગલના રસ્તાઓની જાળવણી તથા ચોમાસા દરમિયાન પ્રજનન ગાળાને અસર ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું લગભગ પૂરું થયું હોવાથી વન્યજીવ સબ્તા અને પ્રવાસીઓની માંગને ધ્યાનમાં લઈને પાર્ક ખોલેવાનું నిర్ణય લેવામાં આવ્યું હતું. પ્રસંગોને ધ્યાનમાં રાખીને પાર્ક વહેલો ખુલવા કારણે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ https://girlion.gujarat.gov.in પરથી સિંહ દર્શન及 બુકિંગ કરી શકાય છે. ઠરાવ મુજબ સિંહ દર્શન માટે મળી रहे પ્રવાસીઓએ ઓનલાઇન બુકિંગ કરાવીને આ લાભ મેળવી શકશે.
0
comment0
Report
SCSHAILESH CHAUHAN
Oct 07, 2025 09:30:31
Idar, Gujarat:સાબરકાંઠા જીલ્લા માં ૮ હજાર હેક્ટર કરતા વધુ વિથાર વિસ્તારમાં ડાંગર નો વાવેતર કરવામાં આવ્યુ છે પરંતુ ખેડુટોનો હાંથમાં આવેલ કોડીયો છીણવાતા ખેડૂતો ચીંતામાં જોવા મળી રહ્યા છે. આમ તો એક વીઘા દીઠ ડાંગર માં ૧૦૦ મણ જેટલુ ઉત્પાદન થતુ હોય છે છતાં ગઈ કાલે વાવાઝોડા સાથે ਵਰસેલ વરસાદે તારાજી સર્જતા માંડ ૬૦ થી ૯૦ mણ જેટલુ જ ઉત્પાદન મળી શકે તેવું જણાઈ રહ્યું છે જેના કારણે ખેડુતો હાલ તણાવમાં છે. ડાંગર નો દાણો પાતરો પડી જતા વજન ઓછુ થાય તો ખરીદીના ભાવમાં ઘટાડોનો પણ ભય રહે છે. એક વીઘાદીઠ ખર્ચ ૨૫ થી ૩૦ હજાર રૂપિયો થાય છે પણ હાલની પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે માત્ર ખર્ચ જ નીકળશે એવો અણસાર છે. આમ હાલ ખેડુતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
0
comment0
Report
AKAshok Kumar
Oct 07, 2025 09:19:01
Junagadh, Gujarat:जूनागढ़ में गोरखनाथ मंदिर में मूर्ति तोड़े जाने की घटना ने भक्तों में आक्रोश फैला दिया है। यह शर्मनाक घटना 5 अक्टूबर 2025 की रात करीब 4 से 5 बजे के बीच हुई, जब चार अज्ञात असामाजिक तत्वों ने गुरु गोरखनाथ की संगमरमर की मूर्ति को तोड़ दिया और इसके टुकड़ों को पास की घाटी में फेंक दिया। मंदिर के कांच के पैनल भी क्षतिग्रस्त किए गए, जिससे लगभग 70,000 रुपये का नुकसान हुआ। घटना का विवरण गिर्नार पहाड़ी का गोरखनाथ पीक, जो करीब 5,000-6,000 सीढ़ियों की ऊंचाई पर है, नाथ संप्रदाय के लिए अत्यंत पवित्र है। पुलिस के अनुसार, हमलावरों ने पुजारी के कमरे को बाहर से बंद कर दिया और मूर्ति को निशाना बनाया। यह घटना हाल ही में 1-2 अक्टूबर को गुरु दत्तात्रेय शिखर मंदिर पर हुए हमले के बाद हुई है, जिसने क्षेत्र में धार्मिक तनाव को और बढ़ा दिया है। भक्तों में रोष, मंदिर प्रबंधन की प्रतिक्रिया महंत सोमनाथ बापू ने इस घटना को आस्था पर हमला करार देते हुए कहा, "गुरु गोरखनाथ की मूर्ति करोड़ों भक्तों की श्रद्धा का प्रतीक है। यह निंदनीय कृत्य संतों की सहनशक्ति की परीक्षा ले रहा है." मंदिर प्रबंधन ने तत्काल कार्रवाई करते हुए 24 घंटे के भीतर नई मूर्ति स्थापित की, जिससे पूजा-पाठ का क्रम बहाल हो सका। पुलिस जांच और कार्रवाई जूनागढ़ के पुलिस अधीक्षक सुबोध ओदेद्रा ने भवनाथ पुलिस, लोकल क्राइम ब्रांच और स्पेशल ऑपरेशंस ग्रुप के साथ घटनास्थल का दौरा किया। अज्ञात हमनेल्यावरों के खिलाफ भारतीय दंड संहिता की धारा 295 (धार्मिक भावनाओं को ठेस पहुंचाना) और अन्य धाराओं के तहत एफआईआर दर्ज की गई है। सीसीटीवी फुटेज की जांच और संदिग्धों की तलाश के लिए कई टीमें गठित की गई हैं। क्षेत्र में बढ़ता तनाव गिर्नार पर जैन और हिंदू मंदिरों के बीच पुराने विवादों के बावजूद, पुलिस ने इसे विशुद्ध रूप से vandalism का मामला बताया है। भक्तों ने मांग की है कि दोषियों को जल्द गिरफ्तार कर कड़ी सजा दी जाए और तीर्थस्थल की सुरक्षा व्यवस्था को मजबूत किया जाए。
0
comment0
Report
HPHital Parekh
Oct 07, 2025 08:16:52
Ahmedabad, Gujarat:गांधीनगर गुजराते स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल का बयान मध्यप्रदेश में जो दवाएं "नॉन-स्टैंडर्ड" पाई गई थीं, वे वहां बनाई जा रही थीं。 विक्रेताओं द्वारा ओरल मेडिसिन के रूप में बच्चों के लिए कफ सिरप तैयार किया जा रहा था。 हमने तुरंत इस मामले की जांच शुरू कर दी थी。 बाज़ार से संबंधित बैच को रिकॉल करने के निर्देश दिए गए हैं。 फूड एंड ड्रग्स विभाग के अधिकारी इस पर निगरानी रख रहे हैं。 "सेफ फार्मा" कंपनी सुरेन्द्रनगर के मूळी क्षेत्र में स्थित है。 "रेंडेक्स फार्मा" को नॉट ऑफ स्टैंडर्ड घोषित किया गया है。 दवाओं के वितरण और उत्पादन की पूरी तरह से जांच की जा रही है。 एफडीसीए (Food and Drug Control Administration) के अधिकारी दवाएं वापस ले रहे हैं。 कुल 624 इकाइयाँ ऐसी दवाएं बना रही थीं。 कफ सिरप के अलावा सभी बच्चों की दवाओं की भी जांच की जाएगी。 ओरल मेडिसिन की भी जांच की जा रही है。 उत्पादन स्थल पर जाकर दवाओं की जांच की गई है。 हर बैच की निगरानी की जा रही है。 शेड्यूल H और शेड्यूल M की दवाओं की रैंडम चेकिंग की जा रही है。 केमिस्ट से दवाएं रिकॉल की गई हैं。 दोनों कंपनियों पर प्रतिबंध लगा दिया गया है。 सरकार ने सुरेन्द्रनगर के मूळी में स्थित "सेफ फार्मा" और अहमदाबाद के बावला में स्थित "रेंडेक्स फार्मा" कंपनियों पर प्रतिबंध लगा दिया है。
0
comment0
Report
Advertisement
Back to top