Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Banaskantha385110
अंबाजी में पांचम की आस्था: भक्तों की भारी भीड़, नया साल कारोबार की शुरुआत
PAParakh Agarawal
Oct 26, 2025 08:02:18
Ambaji, Gujarat
આજે લાભ પાંચમ દિવાળી તહેવારના મીની વેકેશનનો અંતિમ દિવસ લોકો આજે શક્તિપીઠ અને તીર્થ સ્થળો દર્શન કરી પોતાની પેઢી ને નોકરી ની કરશે શરૂઆત શક્તિપીઢ અંબાજી માં પણ આજે પાંચમ ને વિસ્તૃત શ્રદ્ધાળુઓ નો ભારે ઘસારો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા અમ્બાજી માં વેકેશન ગાળી રહેલા યાત્રિકો આજે માતાજી ના દર્શન કરી પોતાના વાતને પાછા ફરશે શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને તો કોઈ દંડવત કરતા માં અંબે ના ચરણે પહોંચ્યા ભક્તો ચાચર ચોકમાં ઠેક ઠેકાણે ગરબાની મોજ માણતા જોવા મળ્યા એકજ ડ્રેસ કોડ માં હીંચ લીધી મા‌તાજી ના દર્શન કરી પોતાની પેઢીના મુહૃત કરવાની એક પરંપરા માં અંબેના દર્શન કરી નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરવાથી આખું વર્ષ સારું જતું હોવાની માન્યતા
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NSNAJEEM SAUDAGAR
Oct 26, 2025 10:45:43
Maihar, Patehra, Madhya Pradesh:एमपी के मैहर में गरीब हिंदू परिवारों को एक कमरे में इकट्ठा कर ईसाई मिशनरी के लोग उनके बच्चों को बेहतर शिक्षा, नौकरी और धन का लालच देकर धर्मांतरण करा रहे थे इसकी सूचना विश्व हिंदू परिषद के कार्यकर्ताओं ने पुलिस को दी शिकायत पर मौके पर पहुंची पुलिस ने धर्म परिवर्तन करा रहे लोगो को गिरफ्तार करते हुए मौके से धार्मिक पुस्तक, डायरी व अन्य ईसाई मिशनरी से जुड़ी किताबें बरामद की हैं मामला रविवार सुबह का है, जहां नगर के देवधरा तालाब के पास बसी बस्ती की कुछ गरीब हिंदू महिलाओं को एक घर में इकट्ठा किया गया था यहां ईसाई मिशनरी के पादरी समेत उसके सहयोगी उनके बच्चों की अच्छी शिक्षा, नौकरी व रुपये का लालच देकर ईसाई धर्म अपनाने का प्रलोभन दे रहे थे इस बात की जानकारी पर पुलिस को साथ लेकर हिंदू संगठनों के दर्जनों लोग मौके पर पहुंच गए फिलहाल, बजरंग दल के शिकायत पर आरोपी पादरी सहित उनके सहयोगी के खिलाफ मामला दर्ज कर पुलिस आंगे की कार्यवाही में जुट गई है। बताया जा रहा है है कि धर्म परिवर्तन करवाने वाले अरोपी काफी दिनों से इस बस्ती में आ रहे थे पैसे का लगातार प्रलोभन दे रहे थे
0
comment0
Report
NSNAJEEM SAUDAGAR
Oct 26, 2025 10:45:25
Maihar, Patehra, Madhya Pradesh:एमपी के मैहर में गरीब हिंदू परिवारों को एक कमरे में इकट्ठा कर ईसाई मिशनरी के लोग उनके बच्चों को बेहतर शिक्षा, नौकरी और धन का लालच देकर धर्मांतरण करा रहे थे इसकी सूचना विश्व हिंदू परिषद के कार्यकर्ताओं ने पुलिस को दी शिकायत पर मौके पर पहुंची पुलिस ने धर्म परिवर्तन करा रहे लोगो को गिरफ्तार करते हुए मौके से धार्मिक पुस्तक, डायरी व अन्य ईसाई मिशनरी से जुड़ी किताबें बरामद की हैं मामला रविवार सुबह का है, जहां नगर के देवधरा तालाब के पास बसी बस्ती की कुछ गरीब हिंदू महिलाओं को एक घर में इकट्ठा किया गया था यहां ईसाई मिशनरी के पादरी समेत उसके सहयोगी उनके बच्चों की अच्छी शिक्षा, नौकरी व रुपये का लालच देकर ईसाई धर्म अपनाने का प्रलोभन दे रहे थे इस बात की जानकारी पर पुलिस को साथ लेकर हिंदू संगठनों के दर्जनों लोग मौके पर पहुंच गए फिलहाल, बजरंग दल के शिकायत पर आरोपी पादरी सहित उनके सहयोगी के खिलाफ मामला दर्ज कर पुलिस आंगे की कार्यवाही में जुट गई है। बताया जा रहा है है कि धर्म परिवर्तन करवाने वाले अरोपी काफी दिनों से इस बस्ती में आ रहे थे पैसे का लगातार प्रलोभन दे रहे थे
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 10:36:49
Rajkot, Gujarat:ગેરકાયદેસર તસ્કરી કરનાર લોકો હવે વન્યજીવોને પણ નથી બક્ષી રહ્યા. જી હા રાજકોટ થી એક એવોજ કિસ્સો સામે આવ્યો છે .દુર્લભ વન્યજીવોના ગેરકાયદેસર વેપાર સામે રાજકોટ પોલીસની SOG ટીમે સપાટો બોલાવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે SOGએ કાર્યવાહી કરીને ''''શેડ્યૂલ-1''''માં (Schedule-1) સમાવેશિત, અત્યંત સંરક્ષિત અને દુર્લભ ગણાતા પેંગોલિનના ગેરકાયદેસર સોદાને નિષ્ફળ બનાવ્યો છે. SOGની સફળ કામગીરી: દુર્લભ પેંગોલિનના વેચાણનો પર્દાફાશ વિઓ ૧ પેંગોલિન જીવ કે જેને આપડે ગુજરાતીમાં કીડીખાવ તરીકે પણ ઓળખીએ છીએ જે કીડીખવમાં પણ બે અલગ અલગ જાતિ આવે છે .એક જેનુ શરીર ઉપર ઘાટા ગાઢ વાળ હશે અને એક જેને શરીર ઉપર ઢાળ જેવા સેલ હોય છે જે સેલથી એ પેંગોલિન બીજા વન્યજીવોથી તેનો બચાવ કરે છે ..ત્યારે જે બીજી સેલ વાડી જાતિનું પેંગોલિન છે કે જે હવે લુપ્ત થવાને આરે છે .જે પેંગોલિનની બજાર કિંમત પણ કરોડોમાં છે ..
0
comment0
Report
DPDhaval Parekh
Oct 26, 2025 10:36:37
Navsari, Gujarat:નવીસારી જિલ્લાની શેરડી પકડતા ખેડૂતની જીવાદોરી સમાન ગણદેવી સુગરફેક્ટ્રી પર પરંતુ ભારે વરસાદના કારણે પાકમાં પાણી ભરવાના કારણે કાપણી કામમાં ઘાટ આવ્યો છે. গণદेवी સુગર ફેક્ટરી એક નિર્ધારિત તારીખ 30 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહી હતી, પરંતુ આ વરસાદી માહોલમાં કાપણી શક્ય નથી રહેતી. તૈયાર શેરડીમાં પાણી લાગી જતા નુકસાનના ભયને કારણે ફેક્ટરી હમણાં કાપણી શરૂ કરી શકે તેવી સ્થિતિ નથી. ખેતરોમાં વરસાદી સ્થિતિમાં નુકસાન રોકવા અને ખેડૂતોને નુકશાનથી બચાવવા માટે સારા વ્યવસ્થાએ વહેલી કાપણી કરવાનો નિર્ણય રહેશે. આગાહી મુજબ આગામી થોડા દિવસોમાં સ્થિતિ ધ્યાનમાં રાખીને ગણદેવી સુગરફેક્ટરી બનતી કાપણીની શરૂઆત 3 થી 7 નવેમ્બરે થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
0
comment0
Report
GKGovindbhai Karmur
Oct 26, 2025 09:49:33
0
comment0
Report
SVSANDEEP VASAVA
Oct 26, 2025 09:49:20
Surat, Gujarat:દાંગરનો યુદ્ધના ધોરણે નિકાલ કરવા ખેડૂતોની દોડ જામી છે, મંડળીઓમાં લાગી લાંબી કતારો થતા પ્રમુખ મનહર પટેલની અપીલ: ડાંગરને તાડપત્રીથી ઢાંકી સુરક્ષિત રાખો; કર્મચારીઓની રજા ટૂંકાવી ખરીદી શરૂ, તો બીજી તરફ ખેડૂતોએ ખેતપાક ખર્ચ જેટલો ભાવ ચૂકવવા માંગ. વિઓ... રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના ખેડૂતોએ પોતાના તૈયાર પાક ડાંગરનો વહેલી તકે નિકાલ કરવા દોટ મૂકી છે. પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ મંડળી દ્વારા ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ હવામાનનો ખતરો માથે હોવાથી મંડળીઓમાં ડાંગરBearing વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મંડળીઓમાં ડાંગર આપવા માટે ખેડૂતો કલાકોથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ કહ્યું: “અમે યુદ્ધના ધોરણે કોઈપણ ભોગે આ ડાંગરનો નિકાલ કરવા ઉતાવળા બન્યા છીએ. જો ખેતીપാകનો ખર્ચ પણ હાથમાં આવે તો અમે રાજી થઈશું.” તેઓએ આશા વ્યક્ત કરી હતી કે તેમને ડાંગરનો પાક પોષણક્ષમ ભાવે મળે. વિયો... બદલાવાજ હવામાની આગાહીને પગલે પુષન્શ, percor ચંદ્ર --- (ખેડૂત : ઓલપાડ) બીજી તરફ, પુરુષોત્તમ ફાર્મર્સ જીનિંગ મુંબઈ પાર્ટી ના પ્રમુખ મનહર પટેલે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં હવામાનની આગાહી છે. તેથી ખેડૂતોએ પોતાના ડાંગરને તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત જગ્યાએ મુકશે.mind ઘરે નોંધો કે મંડળીમાં ડાંગરની આવક શરૂ થઈ ચૂકી છે અને ધારા ધોરણ મુજબ જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતોએ મુશ્કેલી ન પડે તે માટે મનહર પટેલે ઉમેર્યું હતું કે, અમે મંડલીના કર્મચારીઓની રજા પણ ટૂંકાવી દઈને ખરીદી શરૂ કરી દીધી છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 08:52:36
Rajkot, Gujarat:રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડનો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 20 કરોડની દવાની બારોબાર ખરીદી કરવામાં આવી હતી. સિવિલમાં કૌભાંડની આશંકાએ આરોગ્ય કમિશનરે સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસ બાદ સિવિલ હોસ્પિટલમાં દવાના સ્ટોર ઇન્ચાર્જ ડૉક્ટર ડી.એન નથવાણી દ્વારકા બદલી કરતા કૌભાંડ ખુલ્યું થયું હતું. બદલી છતાં સિવિલ હોસ્પિટલમાં દિવાળીના તહેવારમાં ડોક્ટર નથવાણી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ડોક્ટર નથવાણી દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. વાયરલ વીડિયોના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું કૌભાંડના બિલો નાશ કરવા ડોક્ટર નથવાણી સિવિલ પહોંચ્યા હતા. दिवાળીના તહેવારમાં શું કરી રહ્યા હતા ડોક્ટર નથવાણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં?
0
comment0
Report
TBTarsem Bhardwaj
Oct 26, 2025 08:21:53
Ludhiana, Punjab:લુધિયાણામાં બાળક ખુલ્લા ગટરમાં પડ્યું, વીડિયો સામે આવ્યોલુધિયાણામાં એક બાળક ખુલ્લા ગટરમાં પડી ગયું હતું. તે ગટરની અંદરથી ચીસો પાડતો રહ્યો. તેનો અવાજ સાંભળીને પાડોશીઓ દોડીને આવ્યા અને તેનો હાથ પકડીને ગટરના ખાડામાંથી બહાર કાઢ્યો. બાળકના કપડાં ગંદકીથી ખરાબ થયા હતા અને તેને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી.લુધિયાણામાં આ ઘટના જગીરપુર રોડ પર આવેલી ગોલ્ડન એવન્યૂ કોલોનીમાં બની. એક મિનિટથી વધુ લાંબા વીડિયોમાં 10 વર્ષનો બાળક રસ્તા પર ફરતો જોવા મળે છે. નજીકમાં એક પાર્ક છે, જ્યાં કેટલાક બાળકો ઝૂला પર રમી રહ્યા છે. બાળક તેમને જોતો હતો અને પાર્ક તરફ લગભગ આગળ વધતાં જ ખુલ્લા મેનહોલમાં પડી ગયો. બાળકે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરી હતી. ગટરની નજીકથી સાયકલ પર પસાર થતા બીજા બાળકે ગટરમાં પડવાનો અવાજ સાંભળીને રોકાયો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને એક યુવાને બાળકનો હાથ પકડીને તેને બહાર કાઢ્યો. આ ઘટનામાં બાળકને નાની-મોટી ઈજાઓ થઈ. ગટરની નજીક એક સિનિયર સેકન્ડરી સ્કૂલ છે, જ્યાંના બાળકો નજીકના પાર્કમાં રમવા આવે છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે કોલોનીની વચ્ચે મેનહોલનું ઢાંકણ ખુલ્લો હતું. તેઓએ આ મામલે અધિકારીઓને અનેકવાર ફરિયાદ કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. આ ઉપરાંત, કોલોનીમાં અન્ય ઘણા ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે, જેખતનાક છે. રહેવાસાઓમાં આ બાબતે ઘણો રોષ છે.વિસ્તારના ધારાસભ્ય દલજીત સિંહ ભોલા ગ્રેવાલે જણાવ્યું કે તેમને હજુ આ ઘટના વિશે માહિતી નથી. તેઓએ કહ્યું કે ઘટનાની તપાસ કરી શકાય અને જો કોઈ નગર નિગમના અધિકારી દોષી જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 26, 2025 08:21:39
Rajkot, Gujarat:શહેરમાં લુખ્ખાઓનો વધુ એક વખત લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે .ટાઉનશિપમાં ઘૂસી યશ ડાભી નામના યુવકે સોસાયટીના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો .સમગ્ર ઘટનાને લઈને માલવિયા પોલીસની કામગીરીને લઈને સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે .હુમલાખોર અવારનવાર દારૂ અને ગાંજા પીને સોસાયટીમાં આવતો હોવાનું લોક કલ્પન રહ્યા છે .દારૂ અને ગાંજો પીનાર લુખ્ખાઓથી મહિલા અને દીકરીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે .હુમલાખોર યશ ડાભી અન્ય સોસાયટીમાં રહેતો હોવાથી આ ટાઉનશીપની નવરાત્રી દરમ્યાન સોસાયટીમાં આવવાની ના પાડવામાં આવતા હુમલો કર્યું હતું .દિવાળીની રાત્રે ટ્રિપલ મર્ડરમાં બંને દીકરા ગુમાવનારા પિતા પણ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે...આ બધી ઘટનાને લઈ સવાલો ઊભા થાય છે કે માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે કે શું ??
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top