Back
आंबाजी मंदिर में चैत्र नवरात्रि के दौरान आरती समय बदला; भक्तों को नया समय मिलेगा
PAParakh Agarawal
Mar 18, 2026 07:31:11
Ambaji, Gujarat
આવતીકાલ 19 માર્ચ થી ચૈત્રી નવરાત્રી નો prારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં તળાવમાં તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે જ્યારે અંબાજી આવતા હજ્જારો દર્શનાર્થીઓ ને દર્શન આરતી નો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશય થી અંબાજી મંદિર માં વક્રમ સંવત ના નવા વર્ષ થી એટલે કે 19 માર્ચ ને ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં કર્યો છે જેમાં સવારે આરતીઃ- 07.30 ના બદલે 07.00 કરવામાં આવશે, જ્યારે સાંજ નાં આરતી 6:30 ના બદલે 7.00 કલાકે કરવામાં આવશે
સવારે આરતીઃ- 07.00 થી 07.30
ઘટ સ્થાપન સવારે - 7.30 થી 08.00
સવારે દર્શનઃ- 07.30 થી 11.30
બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
સાંજ ની આરતીઃ- 0700 થી 07.30
જ્યારે સાંજે દર્શનઃ- 07.30 થી રાત્રી નાં 09.00 સુધી ખુલ્લા રહેશે.
ચૈત્ર સુદ આઠમ તારીખ 26 માર્ચે સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 02 એપ્રીલ સવારે આરતી 6.00 કલાકે થશે
જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લે અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. અને નવે દિવન રાત અખંડ ધુન ચાલતીહોય છે ને લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધಾರಿ આરતી નો લ્હાવો લેતા હોય છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowMar 18, 2026 08:51:130
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:50:570
Report
LJLakhani Jaydeep
FollowMar 18, 2026 08:07:001095
Report
URUday Ranjan
FollowMar 18, 2026 08:00:18962
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 07:31:441096
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 07:31:33999
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:21:04971
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:20:531098
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:20:40981
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 06:20:221087
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 06:20:111031
Report
PSPramod Sharma
FollowMar 18, 2026 04:05:581010
Report
NBNARESH BHALIYA
FollowMar 18, 2026 03:20:121098
Report
TDTEJAS DAVE
FollowMar 18, 2026 03:19:43995
Report