Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
ATS गुजरात ने यूपी के अम्बेडकर नगर में ड्रग्स प्रोडक्शन फैक्ट्री का पर्दाफाश
URUday Ranjan
Mar 18, 2026 08:50:57
Ahmedabad, Gujarat
ગુજરાત એટીએસ ની ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી. ઉત્તરપ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં કાર્યવાહી. ૧ માર્ચના અમદવાદના ગોમતીપુરના શફાત આહેમદ ફારૂકીની ધરપકડ કરાઈ હતી. શફાત ફારૂકી પાસેથી ૪.૬ ગ્રામ એમડી પકડાયું હતું. સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણની પણ ધરપકડ કરાઈ હતી. ત્રણેય આરોપીની પૂછપરછમાં થયો ખુલાસો. પંકજ અને કપિલે નામના આરોપીએ ૩૦૦ ગ્રામ એમડી આપ્યું હતું. એટીએસ દ્વારા પંકજ અને કપિલની તપાસ શરૂ કરાઈ હતી. પંકજ અને કપિલ અનેક વખત યુપીના આંબેડકર નગર જિલ્લામાં અવરજવર કરતા હોવાનું સામે આવ્યું. રામનગર ગામના એક ખેતરમાં બંને આરોપીઓ અવરજવર કરતા હતા. એટીએસ ને ખેતરમાં શંકાસ્પદ કાર્યવાહી ચાલતી હોવાની શંકા ગઈ હતી. ખેતરમાં ત્રણ નાના શેડ બનાવી ડ્રગ્સનું પ્રોડક્શન કરવામા આવતું હતું. મરઘાં ફાર્મની આડમાં ડ્રગ્સ ઉત્પાદન કરવાના આવતું હતું. ખેતરના શેડ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરાઈ. ખેતરના શેડ પરથી ૬ કિલો મેફેડ્રોન, ૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન, ૮૮ કિલો કેમિકલ સહિત ૨૦૦ કિલો રો-મટીરીયલ કબજે કરવાના આવ્યું. બે આરોપી યુપી ના હોવાથી એકબીજાના પરિચયમાં હતા. બે આરોપી ૧૦ અને ૧૨ પાસ હોવાથી કેમિકલની થોડી સમજ હતી. છેલ્લાં ૩ થી ૪ મહિનાથી ખેતરમાં ડ્રગ્સ બનાવવાની કામગીરી ચાલુ હતી. ડ્રગ્સ બનાવવા માટે મશીનરીનો ઉપયોગ કર્યા બાદ તેને છુપાવી દેવામાં આવતી હતી. 16 થી 20 કરોડ સુધી નો મુદામાલ કબ્જે કરવા માં આવ્યો છે. એક ચોકસ ચેનલ થી ડ્રગ્સ બનાવી ને બજાર માં આપતા હતા. ડ્રગ્સ આપવા માટે ની ખાસ એક ચેનલ બનાવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Mar 18, 2026 10:03:49
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Mar 18, 2026 08:51:13
Gujarat:નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મંકોડી ઘાટ થી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થશે. આ પરિક્રમા સમગ્ર ચૈત્ર મહિનો એટલે કે તા.17મી એપ્રિલ સુધી ચાલશે. આ ૧૪ કિ.મી.ની યાત્રાના પ્રારંભ પૂર્વે જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બોટ માટે જેટી, ડોમ, બેરીકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જયારે બોટમાંથી ઉતરી ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ એક સાથે 400-500ની સંખ્યામાં હોય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય, કોઈ vivementp અથવા મહાનુભાવેાં પરિક્રમાઆર્થે આવે તેવા સંજોગોમાં ફરજ પરના અધિકારી-કર્મીઓ પુરતી કાળજી રાખે, પરિક્રમાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, યાત્રા સુચારૂં રીતે પ્રારંભ થશે અને એક મહિના સુધી ચાલનારી આ યાત્રામાં અધિકારી-કર્મીઓ સૌએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ સૂચના આપી હતી.
1082
comment0
Report
LJLakhani Jaydeep
Mar 18, 2026 08:07:00
1095
comment0
Report
URUday Ranjan
Mar 18, 2026 08:00:18
Ahmedabad, Gujarat:અમદાવાદ ના સરખેજ ગામમાં મોડી રાત્રે ચીસ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ચોપડે નોંધાયેલ વિગત એવી છે કે, આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતાં સંજય અને તેના પરિવારે આશિષને મેથીપાક ચાખાડ્યો હતો, પરંતુ ત્યારે સામાજિક સમાધાન થઈ ગયું હતું. પરંતુ 17મીની રાત્રે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હਟાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો
1099
comment0
Report
PAParakh Agarawal
Mar 18, 2026 07:31:11
Ambaji, Gujarat:આવતીકાલ 19 માર્ચ થી ચૈત્રી નવરાત્રી નો prારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી મંદિર પરિસરમાં તળાવમાં તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે જ્યારે અંબાજી આવતા હજ્જારો દર્શનાર્થીઓ ને દર્શન આરતી નો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશય થી અંબાજી મંદિર માં વક્રમ સંવત ના નવા વર્ષ થી એટલે કે 19 માર્ચ ને ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપન નો પણ સમય નક્કી કરવા માં કર્યો છે જેમાં સવારે આરતીઃ- 07.30 ના બદલે 07.00 કરવામાં આવશે, જ્યારે સાંજ નાં આરતી 6:30 ના બદલે 7.00 કલાકે કરવામાં આવશે સવારે આરતીઃ- 07.00 થી 07.30 ઘટ સ્થાપન સવારે - 7.30 થી 08.00 સવારે દર્શનઃ- 07.30 થી 11.30 બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી સાંજ ની આરતીઃ- 0700 થી 07.30 જ્યારે સાંજે દર્શનઃ- 07.30 થી રાત્રી નાં 09.00 સુધી ખુલ્લા રહેશે. ચૈત્ર સુદ આઠમ તારીખ 26 માર્ચે સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પુનમ તારીખ 02 એપ્રીલ સવારે આરતી 6.00 કલાકે થશે જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રી ની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રી ને લે અંબાજી માં યાત્રીકો ની ભારે ભીડ રહેતી હોય છે. અને નવે દિવન રાત અખંડ ધુન ચાલતીહોય છે ને લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધಾರಿ આરતી નો લ્હાવો લેતા હોય છે.
1007
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 06:20:40
Surat, Gujarat:ભારતના પાંજરા રાજ્યો - આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો મેદાનમાં ઉતरे ત્યારે સુરતનું ટેક્સ્ટાઇલ માર્કેટ એક्शन મોડમાં આવી ગયું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની હાઈ-વોલ્ટેજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના કાપડ વેપારીઓને કરોડોના ઓર્ડર મળ્યા છે. આ વખતે બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે, પરંતુ પ્રચાર સામગ્રીની ખરીદીમાં ભાજપે અત્યારથી જ લીડ મેળવી લીધી હોય એવું ચિત્ર દેખાય છે. સુરત એ દેશનું ટેક્ષ્ટાઇલ હબ છે અને જ્યારે ત્યારે દેશમાં ચૂંટણી થાય ત્યારે પ્રચાર સામગ્રી માટે સુરત પર નિર્ભર રહેવું પડે છે. હાલ સુરતના અંદાજે 25 થી 30 મોટા વેપારીઓ દિવસ-રાત الانتخاباتલક્ષી સામગ્રી તૈયાર કરી રહ્યા છે. આ વેપારીઓ મુખ્યત્વે કાપડના ઝંડા, ખેસ, દુપટ્ટા અને સાડીઓનું ઉત્પાદન કરી રહ્યા છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે સુરતના વેપારીઓને 25 થી 30 કરોડ સુધીનો મોટો વેપાર મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ વાર બંગાળમાં ભાજપની રણનીતિ આક્રમક છે, જે તેમના ઓર્ડર પરથી સ્પષ્ટ દેખાય છે. અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપે પ્રચાર મટીરીયલની ખરીદીમાં ધરખમ વધારો કર્યો છે. બંગાળના ગલી-મહોલ્લાઓમાં કેસરીયો રંગ લહેરાવવા માટે સુરતથી ટ્રકો ભરીને માલ વહેંચાઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં PM નરેન્દ્ર મોદીના ચહેરો સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યો છે. સુરતમાં તૈયાર થઈ રહેલી પ્રત્યેક આઇટમમાં PM મોદીના ફોટો-નામ છવાયેલા છે. ભલે તે ટોપી હોય કે ખેસ હોય કે સાડી, બધે “મોદી મેજિક” જોવા મળે છે. ભાજપનાયકોએ ડિઝાઇન કરેલા ખેસ અને ઝંડાઓની ડિમાન્ડ સૌથી વધુ છે. પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારો निर्णાયક ભૂમિકા ભજવે છે, તો તેમને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ સાડીનો સહારો લેવામાં આવ્યો છે. સુરતથી અંદાજે 1.5 થી 2 લાખ સાડીઓ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહી છે. વેપારીઓના લેખ અનુસાર આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર માટે આ સાડીઓ વહેંચવામાં આવે છે. એક સાડીની કિંમત 100 થી 125 રૂપિયાની આસપાસ રાખવામાં આવે છે જેથી બલ્ક ઓર્ડરમાં પક્ષોને ફાયદો થઈ શકે. ચુંટણીમાં વહેંચવામાં આવતી સાડી માટે વિશેષ પ્રકારના મટીરીયલનો ઉપયોગ થાય છે. સુરતમાં પ્રસિદ્ધ એવા ‘ધાની’ અને ‘રોટો’ કાપડ પર આ સાડીઓ બનાવવામાં આવે છે. આ મટીરીયલ હલકો અને સસ્તું હોવા છતાં પ્રિન્ટિંગ ખૂબ આકર્ષક હોય છે. પાર્ટીના ચિન્હિત અને નેતાઓના ફોટા આ કાપડ પર સ્પષ્ટ દેખાય છે, જે પ્રચાર માટે ઉત્તમ માધ્યમ બનતા હોય છે. માત્ર ભાજપ જ નહીં, તૃણમૂલ કોંગ્રેસ (TMС) પણ સુરતથી માલ મોકલી રહી છે. મમતા બેનર્જીના ફોટાવાળા દુપટ્ટા અને ખેસની بھی બજારમાં માંગ છે. જોકે વેપારીઓનું માનવું છે કે આ વખતે TMC ની સરખામણીએ ભાજપના ઓર્ડરનું પ્રમાણ વધુ છે. ભાજપના નેતાઓ દ્વારા એડવાન્સ બુકિંગ અને જથ્થાબંધ ખરીદી જોતા બંગાળમાં આ વખતે કાટ સક્કરાવમાં જોવા મળશે. દૃશ્યભૂમિરૂપમાં દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ અને કેરળમાં ખેસ અને ધોતીની માંગ વધારે રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વના આસામ અને બંગાળમાં ઝંડા અને સાડીઓનું વર્ચસ્વ રહેશે. સુરતના વેપારીઓ દરેક રાજ્યની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ્ડ મટીરીયલ તૈયાર કરી રહ્યા છે. આ ચૂંટણી સીઝન સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જે લોકડાઉન બાદ ફરી ટફાઈ તેજી લઇ આગળ વધી રહ્યું છે.
981
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 06:20:22
Surat, Gujarat:સુરત બ્રેક સુરત મેટ્રોના ત્રણ કોચ નું આગમન જૂનથી દોડવા લાગે એવી શક્યતા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 12,000 કરોડના ખર્ચે સુરત મેટ્રો પ્રોજેક્ટ હાથ ધરાયો છે તાજેતરમાં પશ્ચિમ બંગાળની કંપનીને 24 સેટ માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા જે અંતર્ગત હવે કોચની ડિલિવરી શરૂ થઈ ગઈ છે ડેપો ખાતે કોચ પહોંચતા અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા મેટ્રો ટ્રેનનો હાઈટેક અને સંપૂર્ણ ઓટોમેટિક હશે પ્રથમ તબક્કામાં ડ્રીમ સીટી થી અલથાન અને ત્યારબાદ ભેસાણથી સ્ટાર બજાર વચ્ચે ટ્રેન દોડાવામાં આવશે આગામી દોઢ વર્ષમાં કુલ 24 ટ્રેનના 72 કોચ સુરત પહોંચીાની શક્યતા ડ્રિમ સિટી ખાતે મેટ્રો ડેપો તૈયાર થઈ ગયો
1087
comment0
Report
PSPramod Sharma
Mar 18, 2026 04:05:58
Indore, Madhya Pradesh:INDORE (MP) इंदौर में 6 लोग जिंदा जले, चार्जिंग कार से लगी आग घर मे रखे गैस सिलेंडर फटने से लिया बिकराल रूप - इंदौर के तिलक नगर थाना क्षेत्र के छोटा राजवाड़ा के पास प्रीति नगर में लगी भीषण आग... मकान मालिक मनोज पुगलिया सहित 6 लोगों की हुई मौत... देर रात अचानक से कार में आग लगने से हुआ बड़ा हादसा... कार में लगी आग देखते ही देखते पूरे घर में फैली ... जिससे पूरा जलकर हुआ खाक घर में सो रहे 6 लोग जलकर हुए खाक। सूचना के बाद देर रात पुलिस कमिश्नर भी घटनास्थल पहुंचे कलेक्टर सहित आला अधिकारियों ने लिया घटना का जायजा फायर ब्रिगेड की पांच से अधिक गाड़ी लगी आग बुझाने में अभी तक घर से 6 शव निकाले जा चुके हैं SDERF की टीम का रेस्क्यू जारी... इंदौर में फिर हुआ भीषण अग्निकांड 6 लोग घर में जलकर खाक हुए,तिलक नगर थाना क्षेत्र के छोटा राजवाड़ा प्रीति नगर में मनोज पुगलिया सहित उनके परिवार के छह सदस्य बने शिकार, चार्जिंग व्हीकल से चार्जिंग स्टेशन से शुरू हुई आग ने घर के चपेट में लिया..पुलिस आयुक्त के मुताबिक संभवतः इलेक्ट्रिक लॉक बिजली बन्द होने से खुल नहीं पाए जिसकी वजह से घर के सदस्य बाहर निकल नहीं पाए...कमिश्नर संतोष सिंह और कलेक्टर शिवम वर्मा और निगमायुक्त ने मौके पर पहुंच कर स्थिति पर नजर बनाए रखी....
1010
comment0
Report
Advertisement
Back to top