Back
सूरत में ACB ने सब रजिस्ट्रार कार्यालय में रिश्वत लेते अधिकारी को रंगेहाथ पकड़ा
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 07:20:18
Surat, Gujarat
એન્કર:સુરત શહેરમાં ACBએ વધુ એક સફેદ કોલર ભ્રષ્ટાચાર પર મોટો સપાટો ભોાળાવ્યો છે. અડાજણ સબ રજીસ્ટાર કચેરી-8ના સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારને ACB ટીમે રૂપિયા 2,50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
વીઓ:1 આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર ₹80,000 છે અને સરકારી નોકરીમાં 27 વર્ષનો અનુભવ ધરાવે છે, તેણે જમીનના દસ્તાવેજ ક્લિયર કરવા અને તેમાં કોઈ વાંધો ન કાઢવા બદલ રૂપિયા 3,00,000ની મોટી લાંચની માંગણી કરી હતી.લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ તાત್ಕાલિક ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, એસીબીની ટીમે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જ છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન, આરોપી મહેશ પરમારે ફરિયાદી પાસેથી રૂપિયા 2,50,000ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેને ઝડપ્યો હતો અને લાંચની રકમ રિકવર કરી હતી.
બાઈટ: આર આર ચૌધરી (સુરત એસીબી નિયામક સુરત એસીપી)
વીઓ:2 ACBએ સબ રજિસ્ટાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે રિમાન્ડ દરમિયાન આરોપીની નાણાકીય ટ્રેલ અને લંચના ધંધાના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.આ ઉપરાંત, આરોપીની મિલકતોની વિગતવાર તપાસ કરવામાં આવશે અને ભ્રષ્ટાચાર દ્વારા ભેગી કરેલી સંપત્તિ શોધવા માટે તેના ઘર અને ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હોવા માંગવામાં આવ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 09:32:390
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 09:31:530
Report
PAParakh Agarawal
FollowOct 05, 2025 09:19:160
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 09:06:450
Report
GPGaurav Patel
FollowOct 05, 2025 09:06:340
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 09:06:260
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 09:06:110
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 08:48:580
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 05, 2025 08:48:350
Report
GKGovindbhai Karmur
FollowOct 05, 2025 08:48:270
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 08:48:150
Report
AKAshok Kumar
FollowOct 05, 2025 08:48:000
Report
NBNARESH BHALIYA
FollowOct 05, 2025 08:32:040
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 08:31:560
Report
GPGaurav Patel
FollowOct 05, 2025 08:17:010
Report