Back
अहमदाबाद में फ्री पिज़ा के कारण भारी भीड़, स्टोर ओपनिंग पर लूट मचा
GPGaurav Patel
Oct 05, 2025 08:17:01
Ahmedabad, Gujarat
અમદાવાદમાં મફતના પિઝા ખાવા માટે પડાપડી હતી. ખાનગી કંપનીના આઉટલેટના ઓનરે સ્ટોર ઓપનિંગના દિવસે મફત પિઝાની જાહેરાત કરી હતી. સોસીયલ મીડિયા પર રીલ મૂકી મફત પિઝાની જાહેરાત થઈ હતી. સોસીયલ મીડિયા રીલના પગલે સેકડો લોકો મફત પિઝા લેવા માટે ઉમટી ગયા. પિઝા લેવા માટે લોકોએ રાશન કાર્ડ જેવી લાગવી લીન બનાવી લીધી હતી. આઉટલેટના ઓનરે બપોરે 12 થી 2 સુધી મફત પિઝાની ઓફર રાખી હતી. બે કલાકમાં 1500 પિઝા મફત આપવા માટેનું આયોજન હતું, પરંતુ માત્ર એક કલાકમાં ટાર્ગેટ પૂરું થયું. બાકી રહેલા લોકોને બે વાગ્યા સુધી પિઝા આપવાના થયા હતાં. અલગ અલગ ચાર ફ્લેવરની પિઝા મફત આપવામાં આવી. આ પિઝા પ્રત્યેનો પ્રેમ કે ફક્ત મફત ખાવાની જ આનંદસુ 天天中奖彩票તા બહુને હોય છે? अहमદાબાદના લોકોમાં પિઝા માટે આટલો ક્રેઝ જોવા મળ્યો છે?
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SCSHAILESH CHAUHAN
FollowOct 05, 2025 11:33:530
Report
SVSANDEEP VASAVA
FollowOct 05, 2025 11:10:520
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 05, 2025 11:07:220
Report
AKAshok Kumar
FollowOct 05, 2025 11:07:010
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 11:06:510
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 11:06:420
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 11:06:300
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 11:06:200
Report
DMDURGESH MEHTA
FollowOct 05, 2025 11:05:400
Report
ARAlkesh Rao
FollowOct 05, 2025 11:05:310
Report
PDPRASHANT DHIVRE
FollowOct 05, 2025 11:05:160
Report
PDPRASHANT DHIVRE
FollowOct 05, 2025 11:05:050
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 09:32:390
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 05, 2025 09:31:530
Report
PAParakh Agarawal
FollowOct 05, 2025 09:19:160
Report