Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001

राजकोट के कालावड रोड पर रेस्टोरेंट के पास गरौड़ी दिखने वाला वीडियो वायरल

SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 05, 2025 08:48:15
Rajkot, Gujarat
રાજકોટના કાલાવડ રોડ પરની ઘટના..આત્મીય કોલેજ નજીક આવેલા રેસ્ટોરન્ટમાં માઉન્ટેન ડ્યુમાં ગરોળી નીકળી..એક વ્યક્તિ ત્યાં માઉન્ટેન ડયુ ખરીદી છે પીવા પેહલાજ તે માઉન્ટેન ડ્યૂમાં ગરોળી જોતા ચોકી જાય છે..માઉન્ટેન ડ્યૂમાં ગરોળીને લઈને વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ..જોકે બોટલમાં ગરોળી હોય તે સ્પષ્ટ જોવા મળી રહી છે ..સોશબરિયલ મીડિયામાં વિડીયો થઈ રહ્યું છે વાયરલ..
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Oct 05, 2025 11:07:01
Junagadh, Gujarat:જુનાગઢ... ગિરનાર પર્વત ઉપર મંદિરમાં તોડફોડ ગauiરક્ષકનાથની જગ્યામાં તોડફોડ ગઈ મોટી રાત્રે મંદિરમાં થઈ તોડફોડ અજાણ્યા શખ્સો દ્વારા કરાયું કૃત્ય mouર્તિને પણ પહોંચાડ્યું نقصان مندિરના કાચ અને પૂજાની સામગ્રી વેરવિખેર કરી નાખી પોલીસ ફરિયાદની તજવીજ ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફૂડનો મામલો ગોરક્ષનાથ મંથ ગીરનાર જગ્યાના મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતો પહોંચ્યા પોલીસ સ્ટેશન ભવનાથ પોલીસسٹેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ વહેલી સવારે 4:00 વાગ્યા આસપાસની ઘટના મહંત નો દરવાજો બંધ કરી અને મૂર્તિને કરી ખંડિત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ ગુણદરા ઉપર મંદિરમાં તોડફોડનો મામલો એસ પી સુબોધ ઓડેદરા સ્થળ મુલાકાતે એસ ઓ જી અને એલ સી બી ની ટીમ પણ રવાના અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ એસ પી ઓડેદરા એ ગોરક્ષનાથ જગ્યાની લીધી મુલાકાત જુનાગઢ..... ગૌક્ષકનાથ મૂર્તિને નુકશાન.. મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસબાપુ આપી પ્રતિસમ્ય જુનાગઢ ધાર્મિક જગ્યા પરPremier પ્રહાર સનાતન ધર્મના ઉપાસકોમાં નારાજગી કરીત્ય થયું કરનાર સામે કાર્યવાહી કરવા માંગ જાહેરમાં સજા કરવા કરવા કરી માગ સાધુ સંતોમાં ભારે આક્રોશ ગિરનાર પર આવેતત્વ બની મૂર્તિ કરાય ખંડિત તપાસ માટે રાજ્ય સરકારને કરાય વિનંતી તાત્કાલિક તપાસ કરવા કરાય માંગ સનાતન ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ સવારથી જ ઘણા ਲੋਕોના આવી રહ્યા છે ફોન જુનાગઢ... ગુરુ ગૌરક્ષનાથ મૂર્તિને نقصان ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાની પ્રતિસાદ હિન્દુ સમાજ અને સનાત્ર ધર્મનું કરાયું અપમાન જતન્ય કૃત્ય સામે માફી ન આપી શકાય કળેક્ટર sp અને સરકારને તાત્કાલિક સજા કરવા માંગ ગિરનાર પરના ઘણી વર્ષોથી હિન્દુ ધાર્મિક સ્થળોને કરાય છે ટારગેટ કલેક્ટ અને એસપી ગિરનારને સુરક્ષિત કરવા માંગ 24 કલાકમાં Fir નહીં થાય તો સાધુ સંતો સાથે રાખી સંમેલન બોલવા અપાય ચીમકી સંમેલનમાં લેવાશે નિણય, દરેક સંસ્થા આગળ આવે તેવી અપીલ સખ્ત શબ્દોમાં વખોડતા ..ભાવેશ વેકરીયા
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 05, 2025 11:06:20
Gandhinagar, Gujarat:હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી ૨૭ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગરમી પડશે ઉત્તર ગુજરાત ના ભાગો માં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સુધી જઈ શકે ગરમી મહેસાણા, પાટણ, સમી, હારીજ, હિંમતનગર તથા પંચમહાલ ના ભાગો માં રહેશે મધ્ય ગુજરાત ના આણંદ વડોદરા નડીયાદ અમદાવાદ તથા ગાંધીનગર માં ગરમી રહે મહત્તમ તાપમાન ૩૫ થી ૩૬ ડિગ્રી જઈ શકે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગો માં ગરમી રહી શકે બંગાળ માં બનતી સીસ્ટમ ના કારણે ૨૭ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર ગાજવીજ સાથે વરસાદ લાવશે આહવા ડાંગ વલસાડ માં ભારે થી અતિભારે વરસાદ આવશે દક્ષિણ ગુજરાત માં ૨૬ સપ્ટેમ્બર થી હવામાન માં પલટો આવશે ભરૂચ સુરત ના ભાગો માં ભારે વરસાદ આવી શકે જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહુવા માં વરસાદની શક્યતા ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખંબાળિયા, કુતિયાણા, જામનગર માં પણ વરસાદની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર માં વરસાદની શક્યતા રહે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગર માં વરસાદ આવી શકે પાટણ સમી હારીજ મહેસાણા કડી કલોલ માણસા બેચરાજી હિંમતનગર માં વરસાદ થવાની શક્યતા વરસાદ વિજળી ના કડાકા સાથે થશે ઓક્ટોબર માં નવી સીસ્ટમ બનતા વરસાદ લાવી શકે બાઈટ અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત
0
comment0
Report
ARAlkesh Rao
Oct 05, 2025 11:05:31
Palanpur, Gujarat:સ્લગ-જનઆक्रોષ બનાસકાંઠાના ઓગડના تھરામાં કોંગ્રેસ દ્વારા જનઆક્રોષ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનીક ,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ,વોટ ચોરીના મુદ્દાને લઈને ભાજપની તાનશાહીમાં પ્રજા પીસાતી હોવાનું કારણે ભાજપને જાકારો આપવાની વાત કરી હતી બનાસકાંઠાના નવનિર્મિત ઓગડ તાલુકાના થરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાપહેલાં કોંગ્રેસ નેતાઓએ રैली નીકાળીને વોટ ચોરી મુદ્દે સુત્રોચાર કર્યો હતો તે બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક,ઉત્તર ગુજરાત પ્રભારી શુભાસીની યાદવ,ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા,સંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં કોંગ્રેસની જન આક્રોષ સભા યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર ઉપર અનેક મુદાઓને લઈને આકરા પ્રહારો કર્યા હતા.બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે અંગ્રેજોએ પણ જમીનની માપણી કરી હતી તો પણ જમીન એક ઇંચ આઘાપાછી થઈ ન હતી પણ ભાજપની સરકારમાં એમના અધિકારીઓ કરેલી જમીન માપણીમાં તમામ જમીનો આધાપાછી કરી નાખી,ભાઈઓએ પોતાની જમીન પાછી લેવી હોય તો પણ અધિકારીઓને પૈસા આપવા મજબુર બનવું પડી રહ્યું છે ,આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ખેડૂતને મોટું નુકસાન થયું છતાં પણ હજુ વળતર નથી આપ્યું જો સરકાર વળતર નહી આપે તો અમે ખેડૂત સાથે હાઈકોર્ટેમાં જઈશું,ભાજપ ભ્રષ્ટાચારની પાર્ટી છે રાજ્યમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી લોકો પીસાઈ રહ્યા છે ત્યારે જન આક્રોશ સભા કોંગ્રેસને કરવી પડે છે લાઈવ સ્પીચ-ગેનીબેન ઠાકોર -સંસદ ( અંગ્રેજોએ પણ જમીન માપણી કરી હતી ...ભાજપ ભ્રષ્ટાચાર સિવાય કશુંજ કરતી નથી.) થરામાં કોંગ્રેસની જન આક્રોશ સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે દાદાનું બોલડોઝર કોઈ પૈસા વાળા કે ઉધોગપતિઓના દબાણો ઉપર નથી ચાલતું ,દાદાનું બુલડોઝર ગરીબના ઘરો ઉપર ચાલે છે.દાદાનું બુલડોઝર અમદાવાદમાં મુસ્લિમ અને ઠાકોરોના ઘરો ઉપર ચાલે છે.દાદાનું બુલડોઝર અંબાજીના ગરીબ પરિવારોના ઘરો ઉપર ચાલે છે.જોકે ભાજપ દ્વારા ગરીબોનું શોષણ કરાઈ રહ્યું છે.બેકારી અને મોંઘવારીડે માજા મૂકી છે,લોકો પીડાઈ રહ્યા છે.બનાસકાંઠામાં પુર આવ્યું સીએમ આવ્યા છતાં પણ વળતર મળ્યું નથી.લોકો ભગવાન ભરોસે છે.તો મુકુલ વાસનિકે કહ્યું કે ભાજપના વોટ ચોરીના કારનામાને અમે બહાર પાડ્યું છે અને એક બુથ ઉપર જઈશું અને અને વોટ ચોરી મામલે 100 લોકની હસ્તાક્ષર કરાવશું અને ભરાતભર માથી 5 કરોડ હસ્તાક્ષર કરાવીને રાજ્ દરેક રીતે આપણા કાનૂની નજીવો પગલાં ભરશે. બાઈટ-1-મુકુલ વાસનીક-પ્રભારી ગુજરાત કોંગ્રેસ ( વોટ ચોરીના મુદાને લઈને આ જન આક્રોષ છે.અમે ભાજપને ખુલ્લી પાડી છે.) બાઈટ-2-અમિત ચાવડા-પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ ( ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી.વિકાસ બસ નામનો છે.લોકો પીડાઈ રહ્યા છે.) બાઈટ-3-અમૃતજી ઠાકોર-ધારાસભ્ય કાંકરેજ ( લોકોમાં આક્રોશ છે જેને લઈને આજન આક્રોષ સભા યોજાઈ છે.અમે દરેક વોર્ડમાં જઇશું અને વોટ ચોરી મુદ્દે સહીઓ કરાવશું)
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 11:05:16
Surat, Gujarat:एंकर: एक मुस्लिम महिला कलाकार गोबर और मिट्टी से अपने सपने बुन रही है। प्रधानमंत्री नरेंद्र मोदी के 'वोकल फॉर लोकल' के आह्वान को साकार करने और 'आत्मनिर्भर महिलाएँ, आत्मनिर्भर गाँव' विषय के साथ सूरत में आयोजित सरस मेला 2025 में एक अनोखा स्टॉल सबका ध्यान खींच रहा था। यह स्टॉल है कच्छ जिले के नखत्राना गाँव के दंपति नशीमा बानो और उनके पति ईसाभाई का, जो राजा-रजवाड़ों के समय की पारंपरिक लिप्पन आर्ट को गोबर-मिट्टी से बनाकर, आधुनिकता के युग में इसे जीवित रखते हुए आत्मनिर्भरता का प्रतीक बन गए हैं। लिप्पन आर्ट की इस कला को दंपति पिछले 15 वर्षों से सहेज रहा है। ईसाभाई ने यह काम एक साधारण लेटरबॉक्स पर शुरू किया था, लेकिन नशीमा बानो की कुशलता और रचनात्मकता ने मिलते ही इस कला को एक नया मोड़ दिया। आज उनकी कलाकृतियाँ केवल लिप्पन तक सीमित न होकर वॉल-पीस, टी-स्टैंड, कीचेन, मिरर और कई आकर्षक डेकोरेटिव आइटम्स में रूपांतरित हो गई हैं। गाय के गोबर, गाँव की मिट्टी, कार्डबोर्ड, फेवीकॉल और एक्रिलिक कलर्स से बनी ये पर्यावरण-अनुकूल कलाकृतियाँ मात्र रुपया 50 से लेकर रुपया 2500 तक की कीमत में उपलब्ध हैं। ख़ास बात यह है कि वे ग्राहकों की पसंद के मुताबिक कस्टमाइज़्ड ऑर्डर भी तैयार करते हैं और देश-विदेश की विभिन्न प्रदर्शनियों में अपना ख़ास स्थान बना चुके हैं। नशीमा बानो, जो कभी सिर्फ़ घर के काम और चूल्हा-चौके तक सीमित थीं, आज पति को सहयोग देने के लिए इस व्यवसाय में सक्रिय योगदान दे रही हैं। वह आज सिर्फ़ सहकर्मी नहीं, बल्कि परिवार में आत्मनिर्भरता लाने वाली प्रेरणास्रोत बन गई हैं। सरकार के सहयोग और पति के प्रोत्साहन से घर की दहलीज से बाहर निकली नशीमा बानो ने सूरत के सरस मेले में पहली बार भाग लिया और लोगों से अच्छे प्रतिसाद ने उनके उत्साह को बढ़ाया है। संघर्षमय सफ़र को याद करते हुए नशीमा बानो सरकार का आभार व्यक्त करते हुए कहती हैं कि, "सरकार के सहयोग से ही हमें यह मंच मिला है, जिससे हमारी कला और व्यवसाय को नया मोड़ मिला है। आज हम इस पारंपरिक कला को लोगों तक पहुँचा रहे हैं। हमारी कला सिर्फ़ बची नहीं है, बल्कि नई पीढ़ी तक पहुँच रही है।" नशीमा बानो और ईसाभाई की जोड़ी ने साबित कर दिया है कि अगर प्रतिभा को प्रोत्साहन और सही प्लेटफ़ॉर्म मिले, तो गाँव की महिलाएँ भी परिवार, समाज और देश को आत्मनिर्भर बनाने में महत्वपूर्ण भूमिका निभा सकती हैं।
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Oct 05, 2025 11:05:05
Surat, Gujarat:નખત્રાણા ગામના દંપતિ નશીમા બાનુ અને ઈસાભાઇનો સુરતના सरસ મेला 2025માં એક અનોખો સ્ટોલspotlight કરવાનો ડ્રામા બની જે ગોબર-માટીથી બનાવાયેલી સૃજનાત્મક કલા સાથે આત્મનિર્ભરતા અને સ્ત્રીઓના સમર્થનને પ્રદર્શિત કરે છે. 15 વર્ષથી આ કલા સલામતીથી સંભાળવામાં આવી રહી છે; શરૂઆતમાં અક્ષરબૉક્સ પર ચાલુ થયેલી આ કલાએ હવે વોલ-પીસ, ટી-સ્ટેન્ડ, કીચેન, મિરર અને અન્ય ડેકોરેટિવ આઇટમ્સમાં રૂપાંતર પામી ગયું છે. ગ્રાહકોની પસંદગી પ્રમાણે કસ્ટમાઇઝ ઓર્ડર પણ ઉપલબ્ધ છે અને દેશ-બંદ પ્રદેશોમાં વિવિધ પ્રદર્શનોમાં આ કલાની ઓળખ બની રહી છે. નશીમા બાનુ કહે છે કે સરકારના સહયોગથી આ મંચ પ્રાપ્ત થયું અને આ પ્રેરણા ધરાવે છે કે ઘરઘાંમાંથી બહાર આવીને અતિથિ સમુદાયમાં આત્મનિર્ભરતા લાવી શકાય છે. આ કુશળતા પતિના ટેકો અને საზოგადოების સહયોગથી આજે તેમનું કલા અને વ્યવસાય આપણા ગામ સુધી પહોંચી રહ્યો છે.
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 05, 2025 09:32:39
0
comment0
Report
PAParakh Agarawal
Oct 05, 2025 09:19:16
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવને લઈ જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞ 3 દિવસીય મહોત્સવ આવતી કાલ 6 થી 8 ઓક્ટોબર સુધી શરુ થવા જઈ રહ્યો છે આ મહાયજ્ઞ અંબાજી ખાતે GMDC મેદાનમાં યોજાશે જેને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે આવી છે જ્યાં આ મહાયજ્ઞ યોજનારા છે તેવા ઠેકઠેકાણે સ્થળો એ પાણી ભરેલા જોવા મળી રહ્યા છેતો ક્યાંક કીચડ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જો આજ રીતે વરસાદ અવિરત્ત રહેશે તો પણ 21 કુંડી મહાયજ્ઞ કરીને પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આ મહોત્સવના સંચાલક મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજએ લોકલ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે આ 108 કુંડી મહાયજ્ઞ મહોત્સવ જગતગુરુ વાસુદેવાય મહારાજ અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી, સદાનંદ સરસ્વતીમહારાજનાસાનિધ્યમાં યોજાશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કેબિનેટમંત્રી બળવતસિંહ રાજપુત તેમજ મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેલાં છે ઉપરાંત આ યજ્ઞનું આયોજન જ્યાં મહત્તમ આદિવાસી વિસ્તારોમાં વટાર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેને રોકવા સાથે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું કે હાલ તબક્કે વિધર્મીઓ દ્વારા શરૂેલા jehados અટકાવા માટે પ્રયાસો હાથ ધરીને કરવામાં આવશે
0
comment0
Report
Dussera 2025
Advertisement
Back to top