Back
सरकार की सखी मंडल योजनाओं से महिलाओं को आत्मनिर्भर बनाने लोन और प्रशिक्षण
SCSHAILESH CHAUHAN
Mar 06, 2026 12:16:32
Idar, Gujarat
સરકાર દ്രારા મહિલાઓ માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવી છે અને જે યોજનાઓ થકી મહિલાઓ હાલ તો આત્મ નિર્ભર બની છે જેના કારણે સખી મંડળ બનાવી મહિલાઓ સારી આવક મેળવી રહ્યા છે.
વીઓ-૦૧
સરકાર દ્રારા લખપતિ દીદી યોજના થકી મહિલાઓને આત્મ નિર્ભર બનાવી છે અને મહિલાઓ સારી આવક મળી રહી છે. સખી મંડળ બનાવી મહિલાઓ ધીરે ધીરે વિવિધ પ્રકારની યોજનાઓની લોન મેળવી શકે છે અને આ લોન મારફતે મહિલાઓને આર્થિક મદદ થાય છે મને છે તેનાથી વિવિધ સાધનો કે ખેતી કરી ડબલ આવક ઉભી કરી રહી છે. લખપતિ દીદી અંતર્ગત મહિલાને એક લાખથી લઈ દોઢ લાખ સુધીની લોન મળે છે અને આ લોન દ્રારા મહિલાઓ વિવિધ આવકના સ્ત્રોતો ઉભા કરી શકે છે.તો કૃષિ માટે પણ સરકારે પહેલા તો સખી મંડળને તાલીમ આપી હતી અને ત્યારબાદ આ સખી મંડળની બહેનો કે જે પ્રાક્રૃતિક ખેતી કરી રહી છે તો અન્ય મહિલાઓને પણ આ ગાય આધારિત ખેતી કરવા જણાવી રહી છે અને સાથે સાથે તાલીમ પણ આપી રહી છે.
બાઇટ-પ્રેમીલા બેને વણકર,લાભાર્થી
બાઇટ-સવિતાબેન વણકર,લાભાર્થી
વીઓ-૦૨
હિંમતનગર ખાતે એક સખી મંડળ બનાવી મહિલાઓ હોસ્ટેલના છોકરા છોકરીઓને જમાડે છે સરકાર દ્રારા તેમણે પણ વિવિધ પ્રકારની લોન આપે છે જે થકી ફ્રીઝ સહિત ઈલેક્ટ્રોનિક સાધનો વસાવી શકે છે અને જેનાથી ઘર બનવવા સરળ હોય છે અને તેઓ હાલ તો આત્મનિર્ભર બનશે.
બાઈટ-રમીલાબેન પંચાલ
વીઓ-૦૩
સરકાર દ્રારા મહિલાઓ આત્મ નિર્ભર બને અને પોતાના પગ પર ઉભી થઈ શકાય તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવીને લોન અથવા તો સહાય આપી રહી છે જેને કારણે महिलાઓ સરકાર નૌ આભાર માની રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 06, 2026 18:16:530
Report
DRDarshal Raval
FollowMar 06, 2026 14:04:030
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 14:00:590
Report
GKGovindbhai Karmur
FollowMar 06, 2026 13:35:220
Report
DPDhaval Parekh
FollowMar 06, 2026 13:30:210
Report
URUday Ranjan
FollowMar 06, 2026 13:18:010
Report
VPVasu Parmar
FollowMar 06, 2026 12:34:440
Report
URUday Ranjan
FollowMar 06, 2026 12:19:080
Report
SVSANDEEP VASAVA
FollowMar 06, 2026 11:53:360
Report
NJNILESH JOSHI
FollowMar 06, 2026 11:16:040
Report
GDGaurav Dave
FollowMar 06, 2026 10:32:540
Report
URUday Ranjan
FollowMar 06, 2026 10:32:370
Report
ARAlkesh Rao
FollowMar 06, 2026 10:24:100
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 06, 2026 10:21:030
Report