Back
भाजपा के नए प्रदेशाध्यक्ष जगदीश विश्वकर्मा हिंमतनगर पहुंचे
SCSHAILESH CHAUHAN
Nov 11, 2025 15:49:57
Idar, Gujarat
સાબરકાંઠા ના હિંમતનગર ખાતે ભાજપના નવ नियુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવી પહોચ્યા હતા અને સાંસદ જન સંકલ્પ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ कार्यકરોને સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યુ હતું. ભાજપ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત સાથે વિશાળ બાઈક રેલી સાથે શહેરમાં યાત્રા યોજાઈ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા RSS કાર્યલય ખાતે પહોંચ્યા બાદ RSS કાર્યલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી અને ત્યાર બાદ તેરા પંથ જૈન મુની મહાશ્રમણજીના દર્શને પહોંચચ્યા હતા. પ્રદેશ અધ્યક્ષે પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને પણ ખુલ્લુ મુક્યું હતું જ્યાં ગૌ પૂજન કરી 101 શ્રીમદ ભાગવત કથાની બુકનું પૂજન સાથે અર્પણ પણ કર્યુંladા અત્ય્યૈન કામીઓથી સાડીઓ આપી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અંતમાં વિશાળ કાર્યકર્તા સંમેલન યોjegલ્યું હતું. સંમેલનને સંબોધન કરવા અગાઉ દિલ્હીની ઘટનાને લઈ జగદીશ વિશ્વકર્માએ બે મિનિટ મૌન પાળવા અનુરોધ સૌ કાર્યકરોને કરીને પીડિતોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 11, 2025 17:00:230
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 16:00:100
Report
CJChirag Joshi
FollowNov 11, 2025 15:49:440
Report
ARAlkesh Rao
FollowNov 11, 2025 14:45:270
Report
DRDarshal Raval
FollowNov 11, 2025 14:01:120
Report
CPCHETAN PATEL
FollowNov 11, 2025 14:01:020
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 11, 2025 14:00:530
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 13:45:460
Report
SBShilu Bhagvanji
FollowNov 11, 2025 12:46:470
Report
SBShilu Bhagvanji
FollowNov 11, 2025 12:46:350
Report
PSPreeti Srivastava
FollowNov 11, 2025 11:33:2179
Report
URUday Ranjan
FollowNov 11, 2025 11:20:4488
Report
ARAlkesh Rao
FollowNov 11, 2025 11:11:3152
Report
GPGaurav Patel
FollowNov 11, 2025 10:06:300
Report