Back
राजकोट में 50 बार से अधिक ट्रैफिक उल्लंघन: 300 चालकों के लाइसेंस रद्द करने की तैयारी
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Dec 05, 2025 17:46:58
Rajkot, Gujarat
એંકર
શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 300થી વધુ વાહનchalકોએ 50થી વધુ વખત વાહન नियमોનું ભંગ કર્યું છે. હેલ્મેટનો ઉપયોગ નહીં કરવો, સિગ્નલના નિયમોનું પાલન ન કરવું અને રોંગ સાઇડ ડ્રાઇવિિંગ—આ તમામ મામલાઓ આ ટ્રાફિક પોલીસની તપાસમાં સામે આવ્યા છે.ટ્રાફિક વિભાગના ડી.સી.પી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવા નિયમ ભંગ કરનારા વાહનચાલકોના લાઇસન્સ રદ કરવા સહિત કડક પગલાં લેવામાં આવશે. લોકોનું સલામત યાત્રા કરવું આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.૫૦ થી વધુ વખત ટ્રાફિક નિયમોનું uluંઘન કરનારાઓનું લિસ્ટ બનાવી અમે એ લિસ્ટ આરટીઓને આપ્યું છે અને એ તમામ વાહન ચાલકોના લાઇસન્સ રદ કરવા માટે અરજી કરી છે. આગામી દિવસોમાં આપણે કોર્ટ સમક્ષ પણ આ લિસ્ટ રજૂ કરશું અને આ તમામ વાહન ચાલકોના વાહન કબજે કરવાની અર્જી કરાશે.
બાઈટ: હરપાલસિંહ જાડેજા (ટ્રાફિક શાખા ડી.સી.પી રાજકોટ પોલીસ)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 05, 2025 17:47:24190
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 05, 2025 17:47:12148
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 05, 2025 17:46:41161
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 05, 2025 17:46:2868
Report
AKArpan Kaydawala
FollowDec 05, 2025 16:17:25130
Report
AKArpan Kaydawala
FollowDec 05, 2025 16:17:13188
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 05, 2025 15:00:24291
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 05, 2025 15:00:09384
Report
HBHimanshu Bhatt
FollowDec 05, 2025 13:41:41172
Report
CPCHETAN PATEL
FollowDec 05, 2025 13:41:21113
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 05, 2025 13:41:09132
Report
CPCHETAN PATEL
FollowDec 05, 2025 13:39:38141
Report
URUday Ranjan
FollowDec 05, 2025 12:38:11109
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 05, 2025 12:20:3993
Report