Back
राजकोट क्राइम ब्रांच ने पेंडा गैंग के 17 सदस्य गिरफ्तार किए; चार हथियार बरामद
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 10, 2025 02:20:35
Rajkot, Gujarat
એંકર
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 29 ઓક્ટોબર 2025 ના રોજ પ્રગતિ હોસ્પિટલ પાસે આવેલા રોડ ઉપર સરા જાહેર પેંડા ગેંગ તેમજ મુરઘા ગેંગના સભ્યો વચ્ચે એકબીજા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોયનો બનાવ સામે આવ્યો હતો. જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં ચાર જેટલા ગેરકાયદેસર હથિયાર પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સાગરીતો વિરુદ્ધ GUJCTOC અંતર્ગત ગુનાનો દાખલ કરવામાં આવ્યો છે.
વિઓ ૧
છેલ્લા ઘણાં સમયથી રાજપાલસિંહ ઉર્ફે રાજા જાડેજા રાજકોટ શહેર વિસ્તારમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના સાગરીતો સાથે મળીને સંગઠિત ગુનાખોરી આચરી રહ્યો હતો. જે ટોળકી પેંડા ગેંગ તરીકે ઓળખાય છે. ગેંગ દ્વારા 2015 થી 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજીબાજુના જિલ્લામાં પોતાની ધાક ઉભી કરવા માટે પ્રાણ ઘાતક હથિયારો વડે ખૂન, खૂની કોશિશ, બળજબરીથી માલમતા પડાવી લેવી, સરા જાહેર ફાયરીંગ, ગેરકાયદેસર પ્રવેશ કરીને તોડફોડ કરવી, આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હથિયારનું ખરીદ વેચાણ કરવું, દારૂ તેમજ ડ્રગ્સનું વેચાણ કરવું, છેડતી કરવી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવું, લૂંટ, बलात્કાર, ગેંગરેપ આદિના બનાવોને અંજામ આપી હોવાનું સામે આવ્યું થયું હતું. ક્રાઈમ 브ાન્ચની પ્રાથમિક તપાસમાં ગેંગ દ્વારા 2015 થી લઈને 2025 દરમિયાન રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લામાં કુલ 71 જેટલા ગુના આચરણમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
વિઓ ૨
રાજકોટ ક્રાઇમ ડી.સી.પી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે ટોળકી વિરુદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસના 7 ગુના, મારામારી તેમજ રાયોટીંગના 29 ગુના, છેડતી તેમજ બળાત્કારના 7 ગુના, ગેરકાયદેસર હથિયારના 5 ગુના दाखલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. 17 પૈકી 11 સભ્યો હાલ જુદા જુદા ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું છે. 4 આરોપીઓની કસ્ટડી હાલ ક્રાઈમ 브ાન્ચ પાસે છે. તેમજ 2 આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ પ્રકારે અન્ય સંગઠિત ગુના આચારનારી ટોળકી વિરુદ્ધ પણ ગુજસિટોકની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ ગેરકાયદેસર ક્રિયાત્મક આચરીને આર્થિક લાભો મેળવતા વ્યક્તિઓની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવશે.
બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ)
ક્રાઈમ 브ાન્ચની ટીમ દ્વારા હાલ દિનેશ ઉર્ફે બેચ્ચું ઉર્ફે મોટી ટિકિટ, જીગ્નեշ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા તેમજ ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રણજિત ઉર્ફે કાનો ટિકિટ તેમજ હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી જાડેજા બંને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ એનડીપીએસના ગુનાના કામે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાજકોટ જિલ્લા જેલમાં બંધ છે. ત્યારે તે બંનેનો કબજો મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયત્ન, આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હોવાથી તેનો પણ ગુનાના કામે જેલમાંથી કબજો મેળવીને તેની ધરપકડ કરવામાંાશે.
બાઈટ:- ડી.સી.પી જગદીશ બાંગરવા (રાજકોટ શહેર ક્રાઈમ 브ાન્ચ)
ક્રાઇમ PKG સ્ટોરી
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ABAmit Bhardwaj1
FollowNov 10, 2025 04:03:260
Report
ADAbhijeet Dave
FollowNov 10, 2025 03:17:588
Report
PKPushpender Kumar
FollowNov 10, 2025 02:20:4312
Report
SKSantosh Kumar
FollowNov 10, 2025 02:20:1714
Report
SVSANDEEP VASAVA
FollowNov 09, 2025 18:30:5014
Report
GKGovindbhai Karmur
FollowNov 09, 2025 16:33:3314
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 09, 2025 16:03:4014
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 09, 2025 16:03:2014
Report
LJLakhani Jaydeep
FollowNov 09, 2025 14:02:0914
Report
LJLakhani Jaydeep
FollowNov 09, 2025 14:01:0114
Report
DBDevender Bhardwaj
FollowNov 09, 2025 13:17:4813
Report
PAParakh Agarawal
FollowNov 09, 2025 13:00:3214
Report
HBHimanshu Bhatt
FollowNov 09, 2025 12:42:5614
Report