Back
राजकोट की बटली गैंग के खिलाफ पुलिस ने कड़ी कार्रवाई, 57 मामलों में गिरफ्तारियां
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 04, 2026 09:55:59
Rajkot, Gujarat
રાજકોટની કુખ્યાત બಾಟલી ગેંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે બાટલી ગેંગ સામે GUJCTOC હેઠળ કેસ દાખલ કર્યો છે.Last 9 વર્ષમાં આ ગેંગ સામે ખૂન, ખૂનની કોશિશ તથા પોલીસ પર હુમલા સહિત કુલ 57 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. વારંવાર ગુનાઓ આચરતી આ સંગઠિત ટોળકી સામે END માટે પોલીસ કડક દંડો વરસાવ્યો છે. ક્રાઈમ 브ાન્ચે ગેંગના લીડર સહિત 10 આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે હજુ 4 આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ માટે સરકાર દ્વારા GUJCTOC કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ટોળકી બનાવી ગંભીર ગુનાઓ કરનારાઓ સામે કડક سزا અને કડક કાર્યવાહી કરવાની જોગવાહી કરવામાં આવી છે.
વિઓ ૧
વર્ષ 2016થી 2025 દરમિયાન 14 સાગરીતોની આ બાટલી ગેંગ સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબંધી ગુનાઓ આચરવા, ઘરફોડ ચોરી, પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઇજા પહોંચાડવી, ધમકીઓ અને એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ ડ્રગ્સના વેચાણ સહિત કુલ 57 ગુનાઓ નોંધાયા છે. આ ગેંગનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સહિત 10 આરોપીઓ હાલમાં પોલીસ કબજામાં છે. જ્યારે 4 આરોપીઓને પકડવાનું હજુ બાકી છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આેક્ટ અંતર્ગત રાજકોટની બાટલી ગેંગ સામે GUJCTOC દાખલ કરવામાં આવી હતી.
વિઓ ૨
આ બાબતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ગેંગ વોરને સંપૂર્ણپણે ખતમ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ સજ્જ છે. આ અંતર્ગત રાજકોટમાં સક્રિય બાટીલી ગેંગના કુલ 14 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ રેલનગર અને રૂખડીયાપરા વિસ્તારમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે. ઉક્ત ગેંગનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (રહે. વાલ્મીકીવાડી, શેરી નં.3, જામનગર રોડ, રાજકોટ શહેર) હાલ પાસા હેઠળ વડોદરા જેલમાં બંધ છે. તેને કસ્ટડીમાં લઇ ધરપકડ કરવામાં આવશે.
此外 પોલીસે गેંગના 9 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સરફRaz ઉર્ફે ઇડો આરીફભાઈ કાદરી, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર, સમીર ઉર્ફે ધમો બસીરભાઈ ઈસ્માઈલભાઈ શेख, ઈશોબા રીજવાન દલ, મીરખાન રહીશભાઈ દલ, അസલમ ઉર્ફે સર્કિટ બસીરભાઈ ઈસ્માઇલભાઈ શेख, સુલેમાન નિઝામભાઈ દલ, ઈરફાન ખમીશભાઈ ભાણુ અને સાહીલ ઉર્ફે ભુરો મુકેશભાઈ પાટડીયા ઝಾಲા નો સમાવેશ થાય છે.
જ્યારે ગેંગના હજુ 4 આરોપી ફરાર છે. જેમની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બાઈટ: જગદીશ બાંગરવા (રાજકોટ ક્રાઈમ DCP)
વિઓ ૩
તેમણે more જણાવ્યું હતું કે સંબંધિત આરોપીઓ સામે ખૂન, ખૂન કરવાનો પ્રયાસ, લૂંટ, ગેરકાયદેસર ટોળકી રચવી, પોલીસ પર હુમલો તેમજ NDPS કાયદા હેઠળ નશીલા પદાર્થોના વેપાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કુલ મળીને તેમના સામે 30થી લઈને 57થી વધુ ગુનાઓ નોંધાયા છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ગુજસીટોક કાયદા હેઠળ നടപടി હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં સક્રિય અન્ય ગેંગોને ઝડપી લેવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને તેમના વિરૂદ્ધ પણ ગુજસીટોક હેઠળ કડક પગલાં લેવામાં આવશે. શહેરમાં ગેંગ બનાવી ભયનું વાતાવરણ સર્જતા તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવીને ટોળકીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કડકગાડી શરૂ કરી છે.
બાઈટ: જગદીશ બાંગરવા (રાજકોટ ક્રાઇમ DCP)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowJan 05, 2026 10:27:120
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 05, 2026 10:26:310
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 09:54:050
Report
PDPRASHANT DHIVRE
FollowJan 05, 2026 09:48:010
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 09:35:210
Report
AKAshok Kumar
FollowJan 05, 2026 09:09:350
Report
NJNILESH JOSHI
FollowJan 05, 2026 08:27:560
Report
HBHimanshu Bhatt
FollowJan 05, 2026 08:25:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:240
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 08:02:110
Report
AKArpan Kaydawala
FollowJan 05, 2026 06:05:250
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:110
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:46:000
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:480
Report
CPCHETAN PATEL
FollowJan 05, 2026 04:45:380
Report