Back
सूरत में साइबर ठगा: ऑनलाइन लिंक से एक लाख रुपए ट्रांसफर, दो गिरफ्तार
PDPRASHANT DHIVRE
Jan 05, 2026 09:48:01
Surat, Gujarat
એંકર:સુરત: મહેનતની કમાણી પર તરાપ મારતા સાઇબર માફિયાઓનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરમાં કૈલાસનગરની એક મહિલાએ દિવસ-રાત ખાખરા બનાવીને પુત્રની કોલેજ ફી માટે બચાવેલા રૂપિયા 1 લાખ મોબાઇલ હેક કરીને ચોરી લેવામાં આવ્યા હતા. આ મામલે સુરત સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હીના ગ્રાફિક ડિઝાઇનર તથા વલસાડના યુવકની ધરપકડ કરી છે. વીઓ:1 સુરત શહેરના મહાજુરાગેટ પાસેના મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા હેતલબેન વલાણી ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવે છે. તેમણે પોતાના પુત્રના અભ્યાસ માટે કેનરા બેંકનાjoint ખાતામાં રૂપિયા 2,61,940 જેટલી રકમ બચત કરી હતી. તારીખ: 28 ઓક્ટોબરના રોજ આ ઘટના બની હતી. હેતલબેનના મોબાઇલ પર સ્વીગી (Swiggy) ની આ લિંક પર ક્લિક કરતા જ તેમનો મોબાઇલ હેક થઈ ગયો હતો. ઠગોએ મોબાઇલનો એક્સેસ મેળવી ગણતરીની મિનિટોમાં એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખ ICICI બેંકના અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. થયો જાણી શકાય છે કે ફ્રોડના નાણાં આ બેંક એકાઉન્ટમાં જમા થયા બાદ તપાસમાં બંને શખ્સોની ધરપકડ થઈ હતી. આ કિસ્સો દર્શાવે છે કે સાઇબર ઠગો સામાન્ય નાગરિકોને કેવી રીતે નિશાન બનાવે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowJan 06, 2026 14:37:310
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 14:33:180
Report
AKArpan Kaydawala
FollowJan 06, 2026 13:21:330
Report
URUday Ranjan
FollowJan 06, 2026 13:06:510
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowJan 06, 2026 13:06:170
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 13:06:060
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 12:10:210
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 12:10:060
Report
HBHimanshu Bhatt
FollowJan 06, 2026 11:20:330
Report
AKArpan Kaydawala
FollowJan 06, 2026 11:19:390
Report
GDGaurav Dave
FollowJan 06, 2026 11:19:250
Report
BPBurhan pathan
FollowJan 06, 2026 10:56:480
Report
AKAshok Kumar
FollowJan 06, 2026 10:37:130
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 10:35:280
Report
CPCHETAN PATEL
FollowJan 06, 2026 10:35:100
Report