Back
प्यार में धोखा: प्रेमिका ने पूर्व पति और भाई के साथ मिलकर हत्या की
NBNARESH BHALIYA
Dec 19, 2025 12:24:35
Jetpur, Gujarat
કહેવાય છે કે જર જોરૂ અને જમીન કજિયા ના છોરું, આ બધા માટે વિશ્વ માં ઘણા યુદ્ધો થઇ ચુક્યા છે, આવુજ કંઈક જસદણમાં બન્યું જ્યાં એક પ્રેમિકાએ એ તેના પૂર્વ પતિ અને ભાણેજ ની સાથે મળી પ્રેમીની હત્યા કરી નાખી,હત્યા કેવી રીતે કરી જોઈએ ક્રાઈમ રિપોર્ટમાં, વિઓ:- જસદણ તાલુકાના આટકોટ પોલીસ મથક હેઠળના મોટાદડવા ગામની સીમમાં ગત તા. 11ના રોજ બનેલી હત્યાની ઘટનાનો ભેદ આટકોટ પોલીસ ઉકેલી નાખ્યો છે. વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેશ વસુનિયા નામના યુવકની તેની જ પ્રેમિકા રેશ્માએ પૂર્વ પતિક અને તેના ભાણેજ સાથે મળીને ત્રીકમ અને પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ગણતરીના દિવસોમાં જ મધ્યપ્રદેશથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી સમગ્ર ઘટના? મૃતક મહેશ વસુનિયા (ઉ.વ.33) પાંચ સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા બે વર્ષથી પત્નીને છોડી પ્રેમિકા રેશ્મા સાથે રહેતો હતો. છેલ્લા 6 મહિનાથી તેઓ મોટાદડવા ગામના ગીરીશભાઈ પારગીની વાડીમાં ભાગ્યા તરીકે ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. ગત 11મી તારીખે મહેશ લોહીલુஹાણ હાલતમાં તેની ઓરડીમાં ખાટલા પર મળી આવ્યો હતો. علاج દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાનું કારણ - પત્ની-પ્રેમિકા વચ્ચેનો ઝઘડો અને શારીરિક ત્રાસ. તપાસમાં બહાર આવ્યું છે કે, 8 દિવસ પહેલા મૃતક મહેશની મૂળ પત્ની મમતા વાડી રહેવા આવી હતી. જેને લઈ પ્રેમિકા રેશ્મા અને પત્ની વચ્ચે ભારે વિવાદ થયો હતો. પત્નીના ગયા બાદ મહેશ રેશ્મા સાથે અવારનવાર ઝઘડો કરી તેને ઢોર માર મારતો હતો. આ હેરાનગતિથી કંટાળી રેશ્માએ તેના પૂર્વ પતિ જઉંડા મઇડાનો સંપર્ક કર્યો અને શરત મૂકી કે, જો તું પ્રેમી મહેશને યમલોક પહોંચાડી દે, તો જ હું તારી સાથે રહેવા આવીશ. આ રીતે બનાવને આપ્યો અંજામ પુનઃ પરાઈને આપ્યો, આપવા દરમિયાન તેઓ માર જેઓનું મુખ્ય ઘટના પ્રવૃત્તિ હતી. પર્સીસ લ્યો, વિધિ મુજબ આધારે તપાસ શંકાના આધારે શરૂ થઇ હતી. આ બનાવ બાદ પ્રેમિકા રેશ્મા ગુમ હોવાથી અને તેનો ફોન સ્વીચ ઓફ આવતા આટકોટ પોલીસે ટીમે શંકાના આધારે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે મધ્યપ્રદેશના રતલામ जिलेના ધામનોદ ગામે દરોડો પાડી આરોપીઓને ઝડપયા હતા,જેમાં આરોપી, જઉંડા હરજી મઇડા (ઉ.વ. 35) - રેશ્માનો પૂર્વ પતી, દિલીપ વરસિંગ મીણા (ઉ.વ. 19) - પૂર્વ પતિનો ભાણેજ અને રેશ્મા (ઉ.વ. 33) - મૃતકની પ્રેમિકા,તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. હાલ તો मृतક મહેષ ને પ્રેમમાં मौत મળ્યું છે,જ્યારે પ્રેમિકા તેમજ પૂર્વ પતિ અને ભાણેજ સાહિતનાને જેલ મળી છે,
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 19, 2025 12:19:250
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 12:17:170
Report
URUday Ranjan
FollowDec 19, 2025 12:16:300
Report
SBShilu Bhagvanji
FollowDec 19, 2025 11:54:440
Report
URUday Ranjan
FollowDec 19, 2025 11:06:550
Report
GKGovindbhai Karmur
FollowDec 19, 2025 11:04:190
Report
RMRaghuvir Makwana
FollowDec 19, 2025 10:41:050
Report
DPDhaval Parekh
FollowDec 19, 2025 10:21:290
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 09:45:440
Report
BPBurhan pathan
FollowDec 19, 2025 09:04:360
Report
URUday Ranjan
FollowDec 19, 2025 08:46:480
Report
PDPRASHANT DHIVRE
FollowDec 19, 2025 08:45:590
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 07:58:370
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:58:290
Report