Back
जसदण नगर पालिका के सुपरवाइज़र पर महिला सफाईकर्मी के साथ दुष्कर्म और धमकी
NBNARESH BHALIYA
Dec 19, 2025 07:54:46
Jetpur, Gujarat
જસદણ પાલիկાના એક સુપરવાઈઝર સામે ધક્કધમકી આપી દુષ્કર્મ ગુજાર્યાનો હોવાના મહિલા સફાઈ કામદારે ફરિયાદ કરતાં ચકચાર મચી છે, નવી बनने રહી લી ઈમારતમાં કામ કરવા બોલાવ્યા બાદ મહિલાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ જસદણ પોલીસ માંથકે ફરિયાદ નોંધાવતા પોલીસ સુપરવાઈઝર ની ધરપકડ કરી. દોઢ વર્ષ પહેલા જ્યારે જસદણ નગરપાલિકાનું નવી બિલ્ડિંગ બની રહ્યું હતું, ત્યારે ભોગ બનનાર મહિલા કર્મીને ત્યાં સાફ-સફાઈ મોકલવામાં આવી હતી, આ દરમિયાન સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ હિકુભાઈ બારૈયા ત્યાં વિઝીટના બહાને આવ્યા હતા અને મહિલા સાથે ઈરાદાપૂર્વક જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. ધમકી દીધી હતી કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા પતિને નોકરીમાંથી છૂટા કરી દઈશ. સંતાનોનું ભવિષ્ય અને સમાજમાં બદનામીના ડરથી મહિલાએ આ વાત ગુપ્ત રાખી હતી. કુલ મળીને આરોપી સુપરવાઈઝરે વારંવાર મહિલાને પરેશાન કરતો હતો અને ફરી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, સાથે મહિલા 15 વર્ષથી જસદણ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે સુપરવાઈઝર કલ્પેશ બારૈયાએ દોઢ વર્ષ પહેલા નવી બની રહેલી નગરપાલિકા કચેરીએ મને બોલાવી હતી અને દુષ્કર્મ કર્યું હતું. બાદમાં મુશ્કેલીમાંથી બહાર આવવાનો ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારા પરિવારને નુકસાન કરિશ so..Despite સતત ધમકી, મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને જસદણ પોલીસ નગરપાલિકાના સુપરવાઈઝર કલ્પેશ બારૈયાને ઝડપી વધુ તપાસ હાથધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowDec 19, 2025 09:04:360
Report
URUday Ranjan
FollowDec 19, 2025 08:46:480
Report
PDPRASHANT DHIVRE
FollowDec 19, 2025 08:45:590
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 07:58:370
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:58:290
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:31:030
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 06:48:250
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:48:110
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:48:010
Report
URUday Ranjan
FollowDec 19, 2025 06:47:490
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:47:360
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:09:300
Report
MMMitesh Mali
FollowDec 19, 2025 05:47:140
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 04:34:260
Report