Back
अहमदाबाद में NAREDCO प्रॉपर्टी फेस्टिवल आज शुरू, तीन दिन तक चलेगा
URUday Ranjan
Dec 19, 2025 06:47:49
Ahmedabad, Gujarat
અમદાવાદમાં આજ થી NAREDCO પ્રોપર્ટી ફેસ્ટિવલમાં આયોજન
આજથી ત્રણ દિવસ સુધી NAREDCO નો પ્રોપર્ટી ફેસ્ટિવલ યોજશે.
નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા આયોજન
ત્રણ દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં શહેરના 500થી વધુ રિયલ એસ્ટેટ લોકો જોડાયા
રેસીડેન્સીયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ હોમ્સ અને પ્લોટેડ ડેવલોપમેન્ટ
પ્રોપર્ટી એક્સપોથી અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે વેગ
મેટ્રોનો વિસ્તરણ એક્સપ્રેસવે અને ગિફ્ટ સિટી ધોલેરા એસઆઈઆર કારણે મળશે વેગ
અમદાવાદ શહેરમા સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી શહેરની વૃદ્ધિને નવી દિશા મળશે.
રેસીડેન્સીયલ હોસ્પિટલિટી અને કમર્શિયલ્સ એગમેન્ટમાં લગભગ ₹1,00,000 કરોડનું મૂલ્ય અનલોક કરશે જેવી બિલ્ડરોની આશા
આ પ્રોપર્ટી શેરમાં મોટા પ્લેટફોર્મ પૈકીનું એક
શહેરના વિકાસમાં ન રેડ્કો महत्वપૂર્ણ ભૂમિકા નિભાવશે
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન
મેયર પ્રતિભાબેન જૈન પણ ઉદ્દઘાટન સમારોહમાં હતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowDec 19, 2025 07:58:370
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:58:290
Report
NBNARESH BHALIYA
FollowDec 19, 2025 07:54:460
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 07:31:030
Report
AKArpan Kaydawala
FollowDec 19, 2025 06:48:250
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:48:110
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:48:010
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:47:360
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 06:09:300
Report
MMMitesh Mali
FollowDec 19, 2025 05:47:140
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 04:34:260
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 04:34:130
Report
CPCHETAN PATEL
FollowDec 19, 2025 04:34:010
Report
DMDURGESH MEHTA
FollowDec 18, 2025 18:01:370
Report