Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajkot360001
बोर्ड परीक्षा आज से शुरू: राजकोट में छात्रों की भागीदारी सबसे अधिक
GDGaurav Dave
Feb 26, 2026 05:30:15
Rajkot, Gujarat
વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વની ગણાતી ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી શરૂ થઇ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના સૌથી વધુ પરીક્ષણાર્થી નોંધાયા છે ..ધોરણ 10 ના 46654 વિદ્યાર્થીઓ આપવા નોંધાયા છે.. ધોરણ 10 ની પરીક્ષા કુલ 182 કેન્દ્ર પર યોજાશે.. કાલે પ્રથમ દિવસ હોવાથી ધોરણ 10 માં પ્રવેશ સવારે 9:15 વાગ્યાથી આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 25657 विद्यार्थીઓ પરીક્ષા આપવા માટે નોંધાયો છે.. ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ માટેની પરીક્ષા કુલ 101 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે... 12 સાયન્સનું 7,934 પરીક્ષાાર્થીઓ નોંધાયા છે.. 12 સાયન્સની કુલ 39 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે..પરીક્ષા દરમિયાન ગેરરીતી અટકાવવા માટે અલગ અલગ સ્ક્વોડ દ્વારા પરીક્ષા દરમિયાન ચેકિંગ પણ હાથ વધારવામાં આવશે.. આ પરીક્ષા દરમિયાન શિક્ષણ બોર્ડ પણ સજ્જ થઈ ગયું છે.. તો તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો પણ બંદોબસ્ત છે.. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું.. વાલીઓએ પણ કહ્યું કે આ પરીક્ષા તેમના સંતાન સાથે તેમન માટે પણ ખૂબ મહત્વની છે... અલગ અલગ તબક્કામાં આયોજન કરીને પોતાના બાળક માટે તૈયારીઆ કરી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
PTPremal Trivedi
Feb 26, 2026 06:46:32
Patan, Gujarat:પાટણની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી ભોજનની હાલાકી ભોગવી રહ્યા विद्यार्थીએ મેદાનમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્ષેપ હતો કે મેસના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબનું ભોજન આપવામાં આવતું નથી. ક્યારેક ભોજન કાચું પડતું હોવાનું પ્રગટ થયું હતું, અથડામણે ભોજનમાં જીવાત આવવાની શક્યતા પણ ઉલ્લેખાઈ હતી. रात્રી દરમ્યાન લોકોએ ભોજનમાં આપવામાં આવેલા લાડુ વિશે ગંભીર પ્રશ્ન ઉપંટાવ્યો હતો. ગુણવત્તા વગરના અને કાચા ખોરાકના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ સાવ ચેતાવણીના રૂપમાં સામે આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં અનસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામકે તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડીને તપાસના આદેશ આપ્યા હતા. નાયબ નિયામકે ભોજન વિભાગના કોન્ટ્રેક્ટર સાથે ચર્ચા કરી જોખમ રક્ષણના પગલાંનુ આદેશ આપ્યો હતો. ક્ષણભંગે કાર્યક્રમ શાંત પડ્યો પરંતુ સ્ટાફે બનેલા પ્રશ્નો અંગે નિરીક્ષણ ચાલુ રાખ્યું.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 26, 2026 05:30:32
Surat, Gujarat:સુરતના ધો.૧૦ અને ૧૨ના ૧.૬૫ લાખ વિદ્યાર્થીની બોર્ડ પરીષ્ઠાનો આજથી પ્રારંભ સ્ક્વોડની ૭૦ ટીમો સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર નજર રાખશે પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે PATA એપથી ટ્રેકિંગ કરવામાં આવશે ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે, જે ૧૮ માર્ચ સુધી ચાલશે સુરતમાં બોર્ડની परीક્ષાના છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે નોંધાયા છે ધોરણ ૧૦માં સુરતમાં ૯૨,૨૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૬,૭૬૦ અને ૧૨ સાયન્સમાં ૧૫૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે પ્રશ્નપત્રના બંડલના તબક્કાવાર ફોટોગ્રાફ એપ્લિકેશનમાં અપલોડ કરી સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે વોક થ્રુ..ચેતન
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Feb 26, 2026 04:05:12
Gujarat:કહેવાય છે કે વૃંદાવન માં જે પરંપરાગત હોળી નો ઉત્સવ હોલી ના 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેર માં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળી નો તહેવાર ભારતભર માં ઉજવવામાં આવે છે પરંતુ જે વૃંદાવન માં લટ્ઠ હોળી ઉજવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળા ના વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધામ ધૂમ થી ઉજવામાં આવે છે. જોવા માટે હોળી પર ખાસ અહેવાલ. રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે અને તેનું કારણ એટલું છે કે એક ધાર્મિક માન્યતા મુજબ કૃષ્ણ એ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી જેમાં ચોથી સખી આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ અને તેની બહેઓ-ભાઈઓ હોળીના 40 દિવસો પહેલાં રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન રહી રંગ-ગુલાલની હોળી મનાવી. આ માન્યતા પ્રમાણે હોળી 40 દિવસ નો ઉત્સવ છે જે વસંત પંચમીના દિવસથી શરૂ થઈ 40 દિવસ સુધી વિવિધ રીતે ઉજવાય છે અને 41મો દિવસ દોલોત્સવ તરીકે ઉજવાય છે. આમ તો હોળી એ રંગોનો ઉત્સવ છે પરંતુ નર્મદાના રાજપીપળા વિસ્તારમાં વૈષ્ણવ સમાજની મહિલાઓ તરત જ રસિયા હોળીની ઉજવણી શરૂ કરી દેવી છે. મહિલાો દિવસે દિવસે આختلف સ્થળે શ્રીજી ભગવાનની પૂજા કરે છે, ગુલાલ- केसુડાના રંગોથી હોળીની ઉજવણી કરે છે અને નાચ-ગામ કરીને મસતીમાં ઝૂમે છે. વૈષ્ણવ સમાજની અસલી પરંપરા પ્રમાણે brahmaદે વિકસિત રસિયાગવાય છે જે વ્રજમાં ગવાય અને રમાય છે; આ ઉદ્યમ गांव-ગांवમાં ચાલી રહેલી વૈષ્ણવ સંપ્રદાયની હોળી છે. આ પ્રસંગ માટે બોલી રાજપીપળાની વલ્લભ, વિન્ત્લ અને યમુના એમંઢળના બહેનાઓ દ્વારા વર્ષભર નૃત્ય અને ગાયન થાય છે.
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 25, 2026 14:03:03
Dwarka, Gujarat:એંકર દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ખાતે આગામી ફૂલડોર ઉત્સવ પૂર્વે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હાઈવે પર નડતરરૂપ બનતા કાચા-પાકા દબાણો પર 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકની સુવિધાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે પરથી તમામ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.Jagat mandir ખાતે આગામી ફૂલડोर ઉત્સવને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ઉમટી પડવાની શક્યતાને જોતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તentor ''એક્શન મોડ''માં આવ્યું છે.નેશનલ હાઈવે પર નડતરરૂપ બનતા તમામ કાચા-પાકા દબાણો પર આજે ''દાદાનું બુલડોઝર'' ફરી વળ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસના ચુstest કાફલા સાથે હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં માર્ગો પરની તમામ અડચણો દૂર કરવામાં આવી છે. ખાસ કરીને પદયાત્રીઓ અને વાહનોની અવરજવર સુગમ બને તે હેતુથી હાઈવેને દબાણમુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અમોલ આવતે (પ્રાંત અધિકારી, દ્વારકા) તંત્રની આ કડક કાર્યવાહીથી માર્ગો હવે ખુલ્લા બન્યા છે. જેનાથી ઉત્સવ દરમિયાન ભક્તોને હાલાકીનો સામનો નહીં કરવો પડે. હાલમાં પણ વહીવટી સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોએ સર્વે કરી દબાણ હટાવવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે. স্টોરી :- જયદીપ લાખાણી, દ્વારકા
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 25, 2026 13:18:59
Rajkot, Gujarat:એંકર : રાજકોટ ગ્રામ્ય પોલીસના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ફ્રોડના એક ಬಹચર્ચિત રેકેટનો પર્દાફાશ કરાયો છે. કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરતો પોલીસ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એપીએમસી સાથે સંકળાયેલા બેંક આાઉન્ટ્સનો ઉપયોગ કરીને મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં તેલંગણાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ આદિલુદ્દીન મહમદ અને રાજકોટના બે શખ્સોનો સમાવેશ થાય છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 02 : ટેકનિકલ સર્વેલન્સના આધારે તેલંગણાથી ઝડપાયેલા આદિલુદ્દીનની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે પોતાની નીચેની ચેનલના લોકોના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરાવી, રોકડ ઉપાડી આંગડિયા મારફતે ઉપર મોકલતો હતો. તેણે ‘અલ આદીન’, ‘અલ મુનીર’ જેવી ડમી પેઢીઓ બનાવી હતી. પોલીસના મતે આ એકાઉન્ટ્સમાં માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ જી എസ് ટી ચોરી અને ઇલીગલ ગેમિંગના નાણાં પણ ઠાલવવામાં આવતા હતા. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 03 : આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી મિહિર રંગાણીની ‘લોરીલ એગ્રી એક્સપોર્ટ’ પેઢીના એકાઉન્ટમાં ₹87 કરોડની શંકાસ્પદ લેવડદેવડ મળી આવી છે, જે એપીએમસી સાથે લિંકડ હતું. જ્યારે ત્રીજો આરોપી હિરેન લીંબાસીયા આ આખા નેટવર્કમાં ‘મિડિયેટર’ એટલે કે મધ્યસ્થાતી તરીકે કામ કરતો હતો. તે મિહिर અને મનીષના બેંક એકાઉન્ટ્સના વ્યવહારો સંભાળતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસਪੀ, રાજકોટ ગ્રામ્ય) 바이ટ 04 : રાજકોટ ગ્રામ્ય સાઈબર ક્રાઇમ સેલ હવે આ કેસમાં સાઈબર ફ્રોડની સાથે-સાથે જી એસ ટી ફ્રોડના એંગલથી પણ ઊંડી તપાસ કરી ਰਹી છે. પોલીસને આશંકા છે કે આગામી દિવસોમાં આંતરરાજ્ય કૌભાંડના તાર વધુ ઊંડા નીકળશે અને અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે. અહેવાલ: સાહિલ સપ્પા, રાજકોટ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 25, 2026 12:51:34
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 25, 2026 12:51:25
0
comment0
Report
MMMitesh Mali
Feb 25, 2026 12:51:13
Vadodara, Gujarat:એંકર સહકારી ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બરોડા ડેરીની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. આગામી 18 માર્ચના રોજ યોજાનારી આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. પાદરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ਦિનુમਾਮાએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ આયોજિત એક સભામાં દિનુમામાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કરવાની સાથે આગામી સમયમાં ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. વિઓ (VO) બરોડા ડેરીની ચૂંટણીમાં પાદરા ઝોન-1 માંથી દિનુમામા ઉર્ફ દિનેશ પટેલે આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પાદરા સ્થિત મામા પાર્ટી પ્લોટ ખાતે એક વિશાળ મતદાર સંગમ nuest યોજાયું હતું. આ કાર્યક્રમમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાદરા ઝોનના કુલ 86 મતદારોમાંથી 81 જેટલા મતદારો દિનુમામાના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પરથી જનસભાને સંબોધતા દિનુમામાએ પશુપાલકોના હિતની વાત કરી હતી અને વિરોધીઓને આડે હાથ લીધા હતા. તેમણે જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ તેમની ડેરીની છેલ્લી ચૂંટણી છે અને હવે પછી તેઓ પાદરા વિધાનસભાની ચૂંટણી પણ લડશે નહીં." થતાંે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આજીવન પાદરા તાલુકાની જનતાની સેવા કરતા રહેશે. વિરોધીઓને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો મારી સાથે જમા-ઉધારનો ખેલ ખેલે છે, તેમને વ્યાજ સાથે જવાબ આપવાની મારામાં આવડત છે. ચૂંટણી પ્રતીક તરીકે તેમણે 'મીણબત્તી' અથવા 'ટોર્ચ'ની માંગણી કરી છે, જેથી તાલુકામાં ક્યાંય અંધારું ન રહે તેવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પાદરા માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને દિનુમામાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બાઈટ બાઈટ: દિનુમામા (ઉમેદવાર, બરોડા ડેરી - પાદરા ઝોન)
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 25, 2026 12:47:53
Modasa, Gujarat:અરવલ્લી જિલ્લાનો બાયડના આંબાગામમાં વરઘોડા દરમિયાન હિંસક અથડામણની ઘટના બનવામાં આવી છે. લગ્ન પ્રસંગે નીકળેલો વરઘોડામાં ડીજે લગાવવાનો મુદ્દો લઈને પથ્થરમારો થયું છે. આ હુમલામાં બે યુવકોના માથાના ભાગે ગંભીર ઈજાઓ આવી હતી જે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ મામલે બાયડ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોતજોતામાં પક્ષમાં વિવાદ I થયું હતું અને ડીજેના બેનરો ફાડી લાઈટિંગ તોડી નાખી ગઈ હતી. આ મારામારીમાં રાહુલ મુકેશભાઈ ખાંટ અને આકાશ નટુભાઈ ખાંટ નામના બે યુવકોને માથાના ભાગે પથ્થર લાગી ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડીને ગામમાં পরিস্থিতિ નિયંત્રણમાં રાખી હતી. હાલમાં જે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે. બાઈટ: બાઈટ ૧: લીલાબેન ખાંટ (ફરિયાદીની માતા) બાઈટ ૨: રાહુલ ખાંટ (ઈજાગ्रસ્ત યુવક) બાઈટ ૩: એચ. પિ. ગમેતી (પી.આઈ., બાયડ પોલીસ સ્ટેશન)
0
comment0
Report
BPBurhan pathan
Feb 25, 2026 12:03:25
Anand, Gujarat:આણંદ શહેરમાં આજે મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ લઈને વિરોધ રેલી કાઢી. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કર્મચારીઓએ ગણેશ ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખાનગીકરણનો વિરોધ અને વેતન વધારા જેવી મુખ્ય માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આણંદના રસ્તાઓ પર હાજર મહિલાઓએ ર️ેલીનોમાં ભાગ લઈને માટેના મુદ્દાઓને આવરી લીધા. તપાસણીઓમાં કહેવામાં આવ્યું છે કેcentral kitchen પ્રોજેક્ટના privatenકરણના કારણે બાળકોને મિન થતાં ભોજન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ટેન્ડર કાર્યવાહી તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મુખ્ય માંગણીઓમાં પોષણ યોજના હેઠળના કામબાજોને વેતન વધારાની ગેરમાઈએ છતાં, કેન્દ્રિય રસોડાના પ્રોજેક્ટને સરકારના પ્રાવધાન વગર privaten કારી તરીકે લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આગલા દિવસોમાં માંગણીઓ પૂર્ણ ન થાય તો વિરોધ અસરકારક બનાવવાનું ધાા છે.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 25, 2026 11:22:49
Pokhran, Rajasthan:નોંધઃ એડીટિંગ વખતે ફીડ સંબંધી કોઇ મુંઝવણ હોય તો રીપોર્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. એંકર વિશ્વભરમાં ભારતીય વાયુસેના સર્વશ્રેષ્ઠ છે અને એની સાબિતી મળી જેસલમેર નજીક પોખરણની ચંદન ફાયરિંગ રેંજમાં યોજાયેલી વાયુશક્તિ-2026 કવાયત દરમિયાન. ભારતીય વાયુસેના દ્વારા યોજાયેલી આ મેગા એક્સર્સાઈઝમાં અત્યાધુનિક ફાઈટર જેટ, હેલિકોપ્ટર અને મિસાઇલ સિસ્ટમ્સની દિલધડક કવાયત જોવા મળી હતી. વાયુશક્તિ 2026માં સોનિક બૂમથી ગુંજી ઊઠેલું આકાશ, રાત્રિ ઓપરેશનમાં નિપુણતા અને સ્વદેશી શક્તિનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ગ્રાફિક્સ અને ટોપબેન્ડ માટેની માહિતી..... જયેસલમેર,ફલૌદી,ઉત્તરસલાઇ, જોધપુર, હિંડન અને વડોદરાથી વિમાનોએ ભરી ઉડાન વિવિધ પ્રકારની 43 જેટલી ઇવેન્ટ યોજાઇ. ફ્યુઅલ ડેપો, રડાર સ્ટેશન, એમ્યુનિશન ડેપો, બ્રીજ, કંટ્રોલ સેન્ટર સહીતના દુશ્વમનના ટાર્ગેટ સેટ કરાયા. જમીની, હવાઇ અને અન્ય ટેક્ટીકલ પ્રકારના ટાર્ગેટ 277 હથિયારો અને કુલ 12000 કીલો દારૂગોળાનો કરાયો ઉપયોગ. 77 ફાઇટર પ્લેન, 43 હેલિકોપ્ટર અને 8 ટ્રાન્સપોર્ટ પ્લેનએ બતાવી તાકાત. રાફેલ, જગુઆર, મિરાજ-ટુ થાઉઝન, SU-30MKI, SU-30MKI અને એમíodhુદ્ધત શસ્ત્રો સાથે ટાર્ગેટને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા હતા. લાગી રહેલા ડ્રિલ્સમાં ચેતક, જાણકારી હેલિકોપ્ટર્સ, સી-130J હર્ક્યુલિસ્ક, સી-17 ગ્લોબ માસ્ટર, સી-295 જેવા માલવાહક પ્લેન નાની-મોટી કામગીરીએ યુદ્ધના મેદાનમાં મજબૂત દૃશ્યો પૂરાં પાડ્યાં. આકાશમાં ગર્ગના પ્રતિકાર અને 밤ના અંધકારમાં રાત્રિ ઓપરેશનનો પ્રદર્શન આકાશમાં ચમક્યો. વાયુસેનાના ગરુડ કમાન્ડો અને થલસેના સ્પેશિયલ પારા કમાન્ડોનાં સક્રિય ભાગीदારી દર્શાવવામાં આવી. આ કાર્યક્રમના અંતે ભારતનું દૃઢ સંદેશ જાણાવવામાં આવ્યું કે વિવિધ યુદ્ધ સ્થિતિમાં વેલ્યુએચ્છા અને ટેક્નોલોજી બંને પ્રતિસાદમાં વિશ્વ સ્તરે મારી શક્તિશાળી ગણાવવામાં આવે. આ સફળતા વાણિજ્યિક નહીં, રોજગારવાર્તા નહીં, પરંતુ ભારતના રક્ષણ અને પ્રહાર ક્ષમતાની આત્મનિર્ભરતા દર્શાવે છે. અર્પણ કાયદાવાલા. ઝી મીડિયાય.
0
comment0
Report
JSJayanti solanki
Feb 25, 2026 11:18:22
Vadodara, Gujarat:ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા નજીકના કોયલી–ઉડેરા રોડ પર યોRoadની નબળી કામગીરી સામે આવી છે. ભારે ટ્રાફિક અને તાપમાન વધતાં રોડ પર પાથરાયેલો ડામર પીગળવા લાગ્યો છે. જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. સ્થાનિકો પાલિકા અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીાની માંગ કરી રહ્યા છે. Last few days પર ડ્રોવિગો ડામર ઓગળતો જોવા મળી રહ્યો છે. ભારે વાહનવાહર અને વધતા તાપમાનના કારણે રોડ લીસો બન્યો છે. જેના કારણે બાઇક અને ચાર પૈડાં વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડ તૈયાર કરતી વખતે ગુણવત્તાવિહિન ડામરનો ઉપયોગ કરાયો હતો તેમજ જરૂરી કરતાં વધુ માત્રામાં ડામર પાથરવામાં આવ્યો, જેના પરિણામે આ સ્થિતિ સર્જાઈ છે. પીગળેલા ડામરના કારણે વાહનોના ટાયરો ચોંટે છે. વાહન સ્લીપ થવાની શક્યતા વધી રહી છે અને કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે એવી સ્થિતિ ઉભી થઈ છે. પાલિકા સામેlocalsમાં રોષ ઉઠ્યો છે. ઉનાળો જામે તે પહેલાં સમારકામની માંગ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ છે.
0
comment0
Report
PTPremal Trivedi
Feb 25, 2026 11:17:41
Patan, Gujarat:પાટણ નગરપાલિકાના સત્તાધારી ભાજપ પક્ષના 5 જેટલા સભ્યોએ બસ સ્ટેશનના કોમર્શિયલ બિલ્ડીંગનું મીઠાઈ ખાઈને bu પરમિશન આપી હોવાના આક્ષેપો સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે વધુ એક અરજી પાટણ ડિવિઝન પોલીસ મથકે આપતા નગરપાલિકાનું રાજકારણ ગર્મનુર્વર્તન થયું છે. વિઓ:- પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને સત્તાધારી ભાજપ પક્ષના સભ્યો વચ્ચે ગજગ્રાહ હવે ચરણ સીમાએ પહોંચ્યો છે ગતરેোজ રોજ શહેરની મધ્યમાં આવેલ કશે શ્યામ સ્ક્વેર બિલ્ડીંગની ઇમ્પેક્ટ ફી ખોટી રીતે મંજૂર કરી હોવા મુદ્દે શાસક પક્ષના સભ્યોોએ જ પોલીસ સ્ટેશનમાં આક્ષેપો બાદ આજે વધુ એક અરજી એડમિશન પોલીસ સ્ટેશનમાં સત્તાધારી ભાજપ પક્ષના સભ્યોએ આપી છે પાટણ શહેરના નવનિર્મિત બસ સ્ટેન્ડના આગળના ભાગે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાત માળનું છે તે બિલ્ડીંગનું બાંધકામ ચાલુ હોવા છતાં ચીફ ઓફિસરે બીયુ પરમિશન મીઠાઈ ખાઈને આપી હોવાના આક્ષેપો સાથે આજે વધુ એક અરજી ભાજપના સભ્યોએ આપી છે. સભ્યોએ જણાવ્યું હતું કે હિરલબેન ઠાકર ખોટું કરવા ટેવાયેલા છે બિલ્ડીંગનું કામ કાજ ચાલુ હોવા છતાં સાત માળની પરમિશન આપી દીધી છે તો કામકાજ ચાલુ હોવા છતાં ચીફ ઓફિસરે કઈ રીતે પરમિશન આપી તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે. બસ સ્ટેન્ડ શરૂ થાય તેમાં ચીફ ઓફિસરને રસ નથી પણ આગળના ભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો શરૂ થાય તેમાં ચીફ ઓફિસરને રસ છે. એવા ભ્રષ્ટાચારી અને મીઠાઈ ખાઉ ચીફ ઓફિસરને દૂર કરવા આગામી સમયમાં સરકારમાં રજૂઆત કરાશે. તો નવું બસ સ્ટેન્ડ ઝડપથી કાર્યરત થાય તે માટે સરકારમાં રજૂઆત કરાશે સાથે જ જરૂર પડે તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી sત્તાધારી પક્ષના સભ્યોએ ઉચ્ચારી છે. બાઈટ 1 મનોજ પટેલ વીઓ 2 પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે બે દિવસમાં આક્ષેપો સાથેની બે અરજીઓ સત્તાધારી ભાજપ પક્ષના પાંચ સભ્યોએ નવીન બસ સ્ટેશનના આગળના ભાગે કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીયુ પરમિશન મુદ્દે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે આ બાબતે ચીફ ઓફિસર ને પૂછવા જતા તેઓએchalતી પકડલી હતી ચીફ ઓફિસર હિરલ ઠાકર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીઓ બાબતે કંઈ પણ કહેવા તૈયાર ન થયા અને ના કોમેન્ટ ના કોમેન્ટ કરી ચીફ ઓફિસરેchalતી પકડડી મારી જે સત્તાઓ છે તે બાબત મામુલન nutનક્કી કરશે. ફરિયાદ કરવા વાળા અને તમે પણ જજ નથી તેમ ચીફ ઓફિસર હિરલবেন ઠાકરએ કહ્યું હતું... બાઈટ.2.હિરલ બેન ઠाकર. ચીફ ઓફિસર પાટણ નગર પાલિકા વીઓ. 3 નગર પાલિકાના ચીફ ઓફિસર સામે બે દિવસમાં થયેલ બે અરજીઓ થવા પામી છે ત્યારે મીડિયા quelcon જેવા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના ચીફ ઓફિસરેchalતી પકડડી આ મુદ્દે નગરપાલિકાના ਕਾਰોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના સદસ્યોએ ચીફ ઓફિસર સામે કરેલી બંને અરજીઓ સો ટકા સાચી છે પોલીસ ફરુદ નહિ.nફાઇલ નોંધે તો આ મુદ્દે અમે હાઇકોર્ટમાં ફરિયાદ કરીશું..ચીફ ઓફિસરે ગેરરીતિ કરીને ઇમ્પેક્ટ ફી ભરાવી છે અને બીયુ પરમિશન પણ આપી છે ચીફ ઓફિસરે આ બંને કામોમાં આર્થિક લાભ લીધો છે માટે મીડિયાથી ભાગ્યા છે તેમ જણાવ્યું હતું બાઈટ 3.મુકેશ પટેલ. ચેરમેન કારોબારી સમિતિ પાટણ નગર પાલિકા
0
comment0
Report
Advertisement
Back to top