Back
फूलडोर उत्सव के लिए हाईवे से बाधाएं हटाने की भारी सुरक्षा ड्राइव
LJLakhani Jaydeep
Feb 25, 2026 14:03:03
Dwarka, Gujarat
એંકર
દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ખાતે આગામી ફૂલડોર ઉત્સવ પૂર્વે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હાઈવે પર નડતરરૂપ બનતા કાચા-પાકા દબાણો પર 'દાદાનું બુલડોઝર' ફરી વળ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકની સુવિધાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે પરથી તમામ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.Jagat mandir ખાતે આગામી ફૂલડोर ઉત્સવને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ઉમટી પડવાની શક્યતાને જોતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તentor ''એક્શન મોડ''માં આવ્યું છે.નેશનલ હાઈવે પર નડતરરૂપ બનતા તમામ કાચા-પાકા દબાણો પર આજે ''દાદાનું બુલડોઝર'' ફરી વળ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસના ચુstest કાફલા સાથે હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવમાં માર્ગો પરની તમામ અડચણો દૂર કરવામાં આવી છે. ખાસ કરીને પદયાત્રીઓ અને વાહનોની અવરજવર સુગમ બને તે હેતુથી હાઈવેને દબાણમુક્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
અમોલ આવતે (પ્રાંત અધિકારી, દ્વારકા)
તંત્રની આ કડક કાર્યવાહીથી માર્ગો હવે ખુલ્લા બન્યા છે. જેનાથી ઉત્સવ દરમિયાન ભક્તોને હાલાકીનો સામનો નહીં કરવો પડે. હાલમાં પણ વહીવટી સ્ટાફ દ્વારા વિવિધ સ્થળોએ સર્વે કરી દબાણ હટાવવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવી છે.
স্টોરી :- જયદીપ લાખાણી, દ્વારકા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 25, 2026 13:18:590
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 12:51:340
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 12:51:250
Report
MMMitesh Mali
FollowFeb 25, 2026 12:51:130
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 25, 2026 12:47:530
Report
BPBurhan pathan
FollowFeb 25, 2026 12:03:250
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 11:22:490
Report
JSJayanti solanki
FollowFeb 25, 2026 11:18:220
Report
PTPremal Trivedi
FollowFeb 25, 2026 11:17:410
Report
PAParakh Agarawal
FollowFeb 25, 2026 11:16:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 25, 2026 11:01:440
Report
DSDM Seshagiri
FollowFeb 25, 2026 10:46:050
Report
KSKartar Singh Rajput
FollowFeb 25, 2026 10:45:520
Report
TDTEJAS DAVE
FollowFeb 25, 2026 10:45:340
Report