Back
राजकोट साइबर क्राइम का बड़ा खुलासा: 1500 करोड़ फ्रॉड में तेलंगाणा मास्टरमाइंड समेत गिरफ्तार
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Feb 25, 2026 13:18:59
Rajkot, Gujarat
એંકર : રાજકોટ ગ્રામ્ય પોલીસના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ફ્રોડના એક ಬಹચર્ચિત રેકેટનો પર્દાફાશ કરાયો છે. કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરતો પોલીસ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એપીએમસી સાથે સંકળાયેલા બેંક આાઉન્ટ્સનો ઉપયોગ કરીને મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં તેલંગણાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ આદિલુદ્દીન મહમદ અને રાજકોટના બે શખ્સોનો સમાવેશ થાય છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 02 : ટેકનિકલ સર્વેલન્સના આધારે તેલંગણાથી ઝડપાયેલા આદિલુદ્દીનની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે પોતાની નીચેની ચેનલના લોકોના એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરાવી, રોકડ ઉપાડી આંગડિયા મારફતે ઉપર મોકલતો હતો. તેણે ‘અલ આદીન’, ‘અલ મુનીર’ જેવી ડમી પેઢીઓ બનાવી હતી. પોલીસના મતે આ એકાઉન્ટ્સમાં માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ જી എസ് ટી ચોરી અને ઇલીગલ ગેમિંગના નાણાં પણ ઠાલવવામાં આવતા હતા. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસપી, રાજકોટ ગ્રામ્ય) વિઓ _ 03 : આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપી મિહિર રંગાણીની ‘લોરીલ એગ્રી એક્સપોર્ટ’ પેઢીના એકાઉન્ટમાં ₹87 કરોડની શંકાસ્પદ લેવડદેવડ મળી આવી છે, જે એપીએમસી સાથે લિંકડ હતું. જ્યારે ત્રીજો આરોપી હિરેન લીંબાસીયા આ આખા નેટવર્કમાં ‘મિડિયેટર’ એટલે કે મધ્યસ્થાતી તરીકે કામ કરતો હતો. તે મિહिर અને મનીષના બેંક એકાઉન્ટ્સના વ્યવહારો સંભાળતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 바이ટ : વીજયસિંહ ગુર્જર (એસਪੀ, રાજકોટ ગ્રામ્ય) 바이ટ 04 : રાજકોટ ગ્રામ્ય સાઈબર ક્રાઇમ સેલ હવે આ કેસમાં સાઈબર ફ્રોડની સાથે-સાથે જી એસ ટી ફ્રોડના એંગલથી પણ ઊંડી તપાસ કરી ਰਹી છે. પોલીસને આશંકા છે કે આગામી દિવસોમાં આંતરરાજ્ય કૌભાંડના તાર વધુ ઊંડા નીકળશે અને અન્ય મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે. અહેવાલ: સાહિલ સપ્પા, રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowFeb 25, 2026 14:03:030
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 12:51:340
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 12:51:250
Report
MMMitesh Mali
FollowFeb 25, 2026 12:51:130
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 25, 2026 12:47:530
Report
BPBurhan pathan
FollowFeb 25, 2026 12:03:250
Report
AKArpan Kaydawala
FollowFeb 25, 2026 11:22:490
Report
JSJayanti solanki
FollowFeb 25, 2026 11:18:220
Report
PTPremal Trivedi
FollowFeb 25, 2026 11:17:410
Report
PAParakh Agarawal
FollowFeb 25, 2026 11:16:220
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 25, 2026 11:01:440
Report
DSDM Seshagiri
FollowFeb 25, 2026 10:46:050
Report
KSKartar Singh Rajput
FollowFeb 25, 2026 10:45:520
Report
TDTEJAS DAVE
FollowFeb 25, 2026 10:45:340
Report