Back
गुजरात विधानसभा में आदिवासी बजट के आवंटन पर विपक्ष ने केंद्र-राज्य तुलना उठाई
DMDURGESH MEHTA
Mar 12, 2026 17:34:14
Gandhinagar, Gujarat
ગાંધીનગર
* *આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું મિડિયા રૂમ ખાતેથી આપ્યું નિવેદન*
આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી માંગણીઓ લઈને આવ્યા છે ત્યારે એમાં ચર્ચામાં મેં પણ ભાગ લીધો, અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું. કે જે પ્રકારે ગુજરાતમાં 15% આદિવાસી સમુદાય વસે છે. 1 કરોડ 25 લાખ જેટલો આદિવાસી સમાજ વસતો હોય, આપણે જે વિધાનસભામાં બેઠા છે વિધાનસભા હોય, સચિવાલય હોય, હાઈકોર્ટ હોય, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય, કે આ ગુજરાતના રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ આદિવાસી સમાજે પોતાનો પરસેવો આપીને આ ગુજરાતના વિકાસમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. ત્યારે આદિજાતિ બજેટમાં આ વર્ષે 5425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે ખૂબ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15% આદિવાસિની વસ્તી સામે 17.57% એમનું બજેટ હોવું જોઈએ, એની સામે માત્ર 1.35% જ આદિવાસિઓને બજેટ ફાળવવામાં આવ્યું છે. જે લોકો વિકાસથી ઝંકી રહ્યા છે. વંચિત છે. એના માટે પણ સરકારે 1.35% જે બજેટ ફાળવ્યું છે. ત્યારે આપણા ને એના પરથી ખબર પડે છે કે સરકારને કેટલી ચિંતા આદિવાસીઓની છે. અને સાથીઓ, તમે જોયું હશે 2024-25 માં આ જ પ્રકારે 4373 કરોડની જોગવાઈ થઈ હતી, અને એ 4373 કરોડની સામે માત્ર 3373 કરોડ રૂપિયા જ વાપરવામાં આવ્યા. 1000 રૂપિયા, 1000 કરોડ રૂપિયા કાં છે. કયા હેડે પડેલા છે એની કોઈ રેકોર્ડમાં માહિતી નથી. એ જ પ્રમાણે ગત નાણાકીય વર્ષ 2025-26 માં 5120 કરોડની જોગવાઈ કરવામાં આવી, તેની સામે માત્ર ને માત્ર 2410 કરોડ જ આદિવાસીઓ માટે વપરાયું. ત્યારે એક બાજુ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી નથી. શાળાના ઓરડા નથી. કુપોષણથી બાળકો પીડાય છે. મારા જ નર્મદા જિલ્લાની વાત કરું, 11253 બાળકો કુપોષણથી પીડાય છે. દાહોદ જિલ્લામાં 19596 બાળકો કુપોષણથી પીડાય છે. સિકલ સેલ એનિમિયાથી પીડાય છે. અને સરકાર એ આદિવાસીઓનું બજેટ બીજી જગ્યાંે વપરાય છે. તો એ બજેટ ટ્રાઇબલ સપ્લાયના માધ્યમથી ડાયરેક્ટ આદિવાસીઓ માટે વપરાય, એની અમે apresentados કરી છે. એ જ પ્રમાણે જે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમે ખેડૂતોને ખેતીવાડીના બોર કરી આપતા હતા, દુધાળા પશુ આપતા હતા, માંડવા પ્રોજેક્ટ આપતા હતા, એ ગુજરાત પેટર્નમાં 1000 થી પણ વધારે જોગવાઈ વાગ્યાઇ હતી, આ વર્ષે માત્ર 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જે પણ એક દુખદ બાબત છે. એ જ પ્રમાણે જે બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, જે ભારત સરકાર પુરુષક્રૃત હતી, ઘણા વર્ષોથી ચાલુ હતી, આ सरकारले 28/10/2024 ના રોજ પરિપત્ર બહાર પાડીને આદિજાતિના 12માં ધોરણ પછી ઊંચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જે મેનેજમેન્ટ કોટે અને વેકેન કોટેમાં એડમિશન લીધા છે. એના માટે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. સરકારને આજે અમે વિનંતી કરી છે કે જે આદિવાસી विद्यार्थીઓ મેનેજમેન્ટ કોટામાં વેકેન કોટેામાં છે, એને તાત્કાલિક સ્કોલરશીપ ચાલુ કરવામાં આવે, એવી અમે માંગણી કરી છે. સાથીઓ, એક બહુ ચર્ચિત મુદ્દો ઘણા વર્ષોથી ચાલે છે. આદિવાસીઓના ખોટા જાતિના સર્ટી લઈને લાખો લોકો નોકરીઓમાં લાગી ગયા છે. કેટલાક લોકો ચૂંટણીઓ લડીને વિધાનસભા સુધી પહોંચી ગયા છે. અને શિક્ષણમાં પણ એ રીતના એડમિશન લઇ લે છે. અમે આજે સન્માન્ય ગૃહમાં કીધું 2018 માં કાયદો બન્યો, 2020-22 માં નિયમો બન્યા, છતાં પણ એ ખોતા લોકો આજીવંત નોકરી હજુ છે. ગુજરાત સરકારની વિભાગીય વિશ્લેષણ સમિતિ તાત્કાલિક અસરથી એવા લોકોને અંતર્ગતavaid ગ્રામસભાઓને પાવર આપવામાં આવ્યા છે દેસાઈ 1996 અંતર્ગત ગ્રામસભા ને સર્વ પરિભ્રમમાં આવી છે વડી સભા આજે મેં વિધાનસભામાં સરકારશ્રીને કીધું અંબાજીથી ઉમરગામ વિસ્તારમાં એ ચાહે અંબાજી હોય કેવડિયા હોય માલ સામર્થ હોય ઢમલાઈ હોય વાલીયા હોય આંબા ડુંગર હોય કે નસવાડી હોય દરેક જગ્યાએ આદિવાસીઓની જમીનો વિકાસના નામે બારોબાર લેવામાં આવે છે સરકાર તાત્કાલિક ધોરણે અટકાવે જ્યાં સુધી ગ્રામસભા પરવાનગી નહીં આપે સહમતિ નહી આપે ત્યાં સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં આપણે તેની ના લેવામાં આવે એને આજે વિધાનસભામાં અમે રજૂઆત કરી છે માન્ય મંત્રીને પણ કીધું છે કે જે ભવન અધિકાર અધિનિયમ 2006 જે કાયદો બન્યો તે ભાઈ જંગલ જમીનમાં રહેતા આદિવાસીઓ તેમના દાવાઓ આપવાના છે એ જમીન આપણને આપવાની તો સરકાર શું કર્યું એ કાયદા અંતર્ગત ફાઉન્ડેશન હોય કે કલેક્ટર કચેરીઓ ઓફિસોમાં બેસીને દસ ગુંઠા કેવીને ૨૦ ગુંઠા આપી દીધી છે વન અધિકાર અધિનિયમ માટે જે લોકોએ સનોતોની માંગણી કરી છે એવા લોકોને કેટલો કબજો છે એનો પાંચ એકમનો કબજો હોય કે આઠ એકમનો કબજો હોય એક કબજા પ્રમાણે માપણી કરીને એને આ જમીન આપી દેવામાં આવે એની માંગ કરી છે અને સાથે સાથે જે ગુજરાતમાં આવી જાતિઓ માટેની વન અધિકાર અધિનિયમના પેન્ડિંગ દાવા આજવાવે સત્વરે સરકાર એ આદિવાસીઓને અધિકારો આપે તેની પણ માંગ કરી છે સાથે સાથે ખૂબ જ મહત્વની બાબત નર્મદા ડેમનુ પાણી સુજલામ સુફલામ સોની યોજના મારફતે લઈને ઉત્તર ગુજરાત થી લઈને બસ સુધી પહોંચાડવામાં આવ્યું છે એ ડેન બનો છે અને નિવેદનની એની વસાહતો નર્મદા જિલ્લામાં જ વસે છે એમની વસાહતો છે એક બાજુ ઉકાઈ ડેમના વિસ્થાપિતો નર્મદા જિલ્લામાં એક બાજુ કરજણના વિસ્તારથી તો વસે છે એમને પણ એમનું બાકી વળતર આપવામાં આવે અને એમને નર્મદા ડેમનું જ પાણીથી આપવામાં આવે એની પણ મેં માંગ કરી છે મામું આદિવાસી વિસ્તારનો જે આંગણવાડીની ઘટ છે શાળાના હોરરાની ઘટ છે એના માટે યોગ્ય આયોજન કરીને આદિજાતિનું બજેટ વાપરવામાં આવે એ આજે સન્માન્ય બૃહમાં સરકારને અમે રજૂઆત કરી છે.
______
*ગિરનાર ડુંગર પરના અંબાજી મંદિર પર દારૂ - ચિકનની પાર્ટી અંગે ધારાસભ્યનું નિવેદન*
ધારાસભ્ય સંજય કોટડીયા એ દારૂ - ચિકનની પાર્ટી અંગે આપી માહિતી
સમગ્ર મામલે પ્રഭારી મંત્રી અને સરકારનું ધ્યાન દોર્યું છે
સનાતન ધર્મ માટે લાંછનની વાત છે
દોષિતો સામે કાર્યવાહી થાય તે માટે પ્રશાસન સાથે વાત કરી છે
ભાજપની સરકાર સનાતન ધર્મની સરકાર છે
અમુક લોકો દ્વારા ધર્મને બદનામ કરવાની કોશિશ થાય છે
ધર્મગુરુઓએ પણ તેમની પાસે કોણ આવે છે તેની માહિતી રાખવી જોઈએ
કલેકટર દ્વારા સમગ્ર કેસની તપાસના આદેશ અપાયા છે
જે લોકો વ્યવસ્થામાં હતા તેમને કલેકટર દ્વારા દૂર કરવામાં આવ્યા છે
ટૂંક સમયમાં કલેકટર દ્વારા વિધાન પ્રમાણે નવા પૂજારીની નિમણૂક કરાશે
__________
* ઉમેશભાઈ મકવાણા*
*ધારાસભ્ય*
*શહેરી વિસ્તારોમાં આવાસ બનાવવા માટે જે રીતે 3 થી 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘર બનાવવા માટે સમાન રકમની ફાળવણી કરવામાં આવે.*
*બોટાદ જિલ્લામાં હજુ સુધી एक પણ महिला ITI કોલેજ નથી, તેથી ત્યાં નવી મહિલા ITI શરૂ કરવામાં આવે*.
*ગુજરાતમાં મહિલાઓ અને બાળકો માટે ST બસ સેવા અને মેટ્રો ટ્રેનમાં ભાડામાં 50% ની છૂટ આપવામાં આવે.*
*મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેવા રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ દર મહિને સન્માન રાશિ (જેમ કે પંજાબમાં 1000 થી 1500 રૂપિયા) આપવામાં આવે.*
*આજે પ્રશ્નોતરી દરમ્યાન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH) બનાવવા માટેના માપદંડો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.*
*જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટેના ધારા-ધોરણો શું છે?*
*તાલુકા કક્ષાએ હોસ્પિટલ બનાવવા માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે?*
*શું ગઢડા તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની કોઈ યોજના કે વિચારણા છે?*
*આ અંગે માનનીય આરોગ્ય મંત્રી પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો. મંત્રીશ્રી પોતાના પુનરોગાણને કારણે એવા લાગતા નહોતા કે તેઓ ગૃહમાં યોગ્ય ઉત્તર આપી શક્યા નહીં.*
_____
ગાંધીનગર
ઈમરાન ખેડાવાલા
કોગ્રેસ ધારાસભ્ય
અમદાવાદ શહેરની ૨૪ ખાનગીHospitals દ્વારા PM-JAY કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે.
આ હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી કુલ ૩૮.૬૦ લાખ રૂપિયા જેટલી મહત્ત્વપૂર્ણ રકમ વસૂલી છે.
સરકાર દ્વારા આHospitals સામે નોટિસ ફટકારવામાં આવી છે અને દંડની વસૂલાત પણ કરવામાં આવી છે.
માત્ર દંડ કે નોટિસ પૂરતી નથી, આવીHospitals સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
આધારિત્યોમાં AMC/કોર્પોરશનની શાળાઓમાં આરોગ્ય તપાસ શ્રેણી 2024-25 માં 1,15,949 બાળકોની આરોગ્ય તપાસ થઈ હતી. તબિયતમાં ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. જેમાં 360 બાળકોને હૃદયની તકલીફ દેખાઈ.
• વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૭૦ બાળકોને હૃદયની બીમારી જોવા મળી.
• વર્ષ ૨૦૨૫-૨૬ માં આ આંકડો વધી ૧૯૧ પર પહોંચ્યો.
• હૃદયના રોગો સિવાય કેન્સર, કિડની, પેટ, કાન અને ગળાની ગંભીર બીમારીઓ بچوںમાં જોવા મળી છે.
સવારે અને સરકારી શાળાઓની જેમ ગુજરાતની તમામ ખાનગી શાળાઓમાં પણ આરોગ્ય તપાસ ફરજિયાત હોવી જોઈએ.
આંગણવાડીની બહેનાઓને અને તેડાગર બહેનાઓને તેમના કામના બદલામાં યોગ્ય વેતન મળવું જોઈએ એવી કોંગ્રેસની માંગ છે.
આંગણવાડી અને તેડાગર બહેનાઓ તેમના હકો માટે આંદોલન કરી રહ્યા છે. વિધાનસભામાં ચર્ચા થઈ અને કાપ દરખાસ્ત પરત ખેંચાઈ ગઈ.
અત્યાર સુધીના આંદોલનના મુદ્દા પર બAffectedયા દ્વારા અગ્રેસર માંગણી રજૂ થઈ હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowMar 12, 2026 17:34:400
Report
RMRaghuvir Makwana
FollowMar 12, 2026 17:34:300
Report
NDNavneet Dalwadi
FollowMar 12, 2026 17:33:390
Report
PTPremal Trivedi
FollowMar 12, 2026 17:33:260
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 15:03:360
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 15:03:200
Report
ARAlkesh Rao
FollowMar 12, 2026 14:49:520
Report
AKAshok Kumar
FollowMar 12, 2026 13:37:280
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 13:04:130
Report
CPCHETAN PATEL
FollowMar 12, 2026 12:55:520
Report
VPVasu Parmar
FollowMar 12, 2026 12:55:280
Report
GDGaurav Dave
FollowMar 12, 2026 12:55:080
Report
URUday Ranjan
FollowMar 12, 2026 11:50:090
Report
AKArpan Kaydawala
FollowMar 12, 2026 11:46:55Ahmedabad, Gujarat:અમદાવાદઃ રિન્યુએબલ અનર્જી વિષય પર સોલર એનર્જી સાથે સંકળાયેલા 3 બિઝનેસમેનની બાઇટ. બાઇટ-1 અક્શય વાળંદ. બાઇટ-2 ચાહિલ સપકાલ. બાઇટ-3 નિકેત શાહ
0
Report