પાટણના યાત્રિકો ચારધામમાં ફસાયા, પરિવારની ચિંતા વધે છે!
Patan, Gujarat:એન્કર.. પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વીઓ.. હારીજથી 1 ઑગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થઈ રહ્યો ન હોઈ તમામ લોકોના ફોન સ્વિચ્ડ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળ ના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રીકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે. વિઝન બાઈટ 1 પ્રવીણભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ 2 જયંતીભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ. 3. પ્રવીણ ભાઈ રાવળ. હિન્દી..0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
बनासकांठा के एसपी प्रशांत सुबे व परिवार ने अंबाजी के लिए पैदल यात्रा शुरू की
Palanpur, Gujarat:બનાસકાંઠા.. બનાસકાંઠા જિલ્લાના એસપી પ્રશાંત સુમ્બે તેમની પત્ની સહિત_police_ પરિવાર સાથે પગપાળા ચાલતા નીકળ્યા અંબાજી... ભક્તોની સુરક્ષાની જવાબદારી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળ્યા.. બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દાંતા ખાતેથી અંબાજી સુધી પગપાળા યાત્રાનું આયોજન કરાયું શ્રદ્ધા અને મનમાં માતાજી પ્રત્યેની આસ્થા સાથે போலீસ જવાનો પગપાળા અંબાજી નીકળ્યા અંબાજી પહોંચી એસપી પોલીસ પરિવાર દ્વારા માતાજીના દર્શન કરી ભાદરવી પૂનમનો મહામેળો સુખ, શાંતિ અને સલામતીપૂર્વક સંપન્ન થાય તેવી કરાશે પ્રાર્થના બાઈટ-પ્રશાંત સુম્બે-એસપી બનાસкાંઠા0
0
Report
नवसारी रेलवे स्टेशन पर एक्सप्रेस ट्रेन का स्टॉपेज जारी, बंध्रा-जयपुर एक्सप्रेस अब वहीं रुकेगी
Navsari, Gujarat:નવસારી નવસારી રેલવે સ્ટેશનના મુસાફરો માટે સારા સમાચાર નવસારીમાં વધુ એક એક્સપ્રેસ ટ્રેનને મળ્યું સ્ટોપેજ બાંદ્રા ટર્મિનસ - જયપુર એક્સપ્રેસ હવે નવસારીમાં ઉભી રહેશે ટ્રેન નં. 22933/22934 ના સ્ટોપેજને રેલવે મંત્રાલયની લીલી ઝંડી કેન્દ્રીય મંત્રી સી.આર. પાડીલની જગ્યુંા રજૂઆતમાં મળી સફળતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંજૂરી પત્ર લખી આપી જાણકારી0
0
Report
सूरत के श्याम सिंगी मार्केट में आग सुलगने से 24 करोड़ रुपए के नुकसान, आरोपी गिरफ्तार
Surat, Gujarat:સુરતના સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરની મધરાત્રે લાગી별 ભીષણ આગનો ભેદ સુરત શહેર ક્રાઈમ 브્રાન્ચે ઉકેલોzyłો છે. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આગમાં 14 જેટલી દુકાનોમાં રાખેલા કાપડ સહિતના માલસામાનને ભારે નુકસાન થયું હતું. પોલીસેના જણાવ્યા મુજબ, આગના બનાવમાં અંદાજે ₹24 કરોડથી વધુના માલસામાનનું નુકસાન થયું હતું અને આગને કાબૂમાં લેવા 24 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ₹10 হাজারના બાકી પગારનો બદલો લેવા 24 કરોડના માલને આગ ચાંપી હોવાનો ખુલાસો થયું છે. આગ લાગ્યા બાદ સારોલી પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા આરોપી તરીકે વિનોદ પંડિત સાવલે ની ઓળખ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીંડોલી ફ્લાવર્સ ગાર્ડનમાં નજીકથી વિનોદ સાવલેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આગ લગાડ્યાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનોદ એપ્રિલ 2026માં શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639માં આવેલી ജેકોર્પ ઈન્ડિયા તથા જગદંબા ટેક્સટાઈલમાં એકાઉન્ટન્ટ તરીકે માસિક ₹30 હજારના પગારે નોકરીએ લાગ્યો હતો. આશરે ત્રણ મહિના બાદ એકાઉન્ટનું કામ યોગ્ય રીતે ન કરતો હોવાના મુદ્દે તેને ઠપકો મળતો હતો. જેના કારણે તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેની ₹10 હજારની પગારની રકમ બાકી હોવાનું આરોપીનું કહેવું હતું. આ રકમ મેળવવા માટે તે એકાઉન્ટન્ટ સુમિતભાઈ અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરનો વારંવાર સંપર્ક કરતો હતો. જોકે, રૂપિયા નહીં મળતાં તેણે શેઠને પાઠ ભણાવવાના ઈરાદે માર્કેટમાં આગ લગાવવાનું નક્કી કર્યું હતું.આરોપીએ આગ લગાડવા માટે દેવધ ગામના ઈન્ડિયન પેટ્રોલ પંપ પરથી ₹150નું પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ભરાવ્યું હતું. ત્યારબાદ 8 સપ્ટેમ્બરની રાત્રે તે શ્યામ સંગીની માર્કેટમાં પહોંચ્યો હતો. માર્કેટમાં વેપારીઓ અને કારીગરોની અવરજવર બંધ થાય તેની રાહ જોઈ તે પાંચમા માળે بیٹھી રહ્યો હતો. મોડી રાતે માર્કેટ સુમસાન થઈ ગયા બાદ આરોપી છઠ્ઠા માળે પહોંચ્યો હતો અને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરની દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આગ લગાવી દીધી હતી. આગ લગાડ્યા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બીજા દિવસે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં આગના સમાચાર પ્રસારીત થતા પોતે પોલીસની તપાસમાં હોવાનું જાણી આરોપીએ મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ તે રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર અને અયોધ્યા તરફ નાસી ગયો હતો. સુરત પરત ફરતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ડીંડોલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ 브ાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને સારોલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા આગકાંડમાં અન્ય ਕੋਈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને નુકસાન અંગેની વધુ વિગતોની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.0
0
Report
Advertisement
SP रिंग रोड निर्माण से ट्रैफिक बेहाल, खड़े-खड़े सड़कें बन रहीं
Ahmedabad, Gujarat:અમદાવાદનો વિસ્તાર અને વસ્તી વધી રહ્યા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. ઔડા દ્વારા શહેરફરતે આવેલ એસ પી રિંગ રોડને મોટો બનાવવાનું કામ હાથ ધરાયું છે, જ્યાં નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આ સુવિધા મળી ત્યારે જેવી વાતો થાય તેવી હતી, પરંતુ હાલમાં આ જ એસ પી રિંગ રોડ ઉપર ચાલી રહેલા કામો અને خراب રસ્તાંને કારણે લોકોને ભારે અડચણો આવી રહી છે. દૃશ્યમાં ખાડા અને ટ્રાફિક જોવા મળી રહ્યો છે; સર્વિસ રોડ તૂટી ગયો છે તેનોARIO કારણે સ્થાનિક trahimam pokaari uthyya છે. ઓઢવ બ્રિજ સર્કલ થી દાસ્તાન સર્કલ જતા એમ એસ પી રિંગ રોડ પર ટ્રાફિકની સ્થિતિובת વધી રહી છે. ભારે ભીષણ સ્થિતિ વચ્ચે મોકલાય છે ખાડા પણ ન આપવાના કારમો કારણે લોકો દ્વારફોટે દાખલા વેચો છે. સ્થાનિકો આ અંગે ઔડા અને AMC ને રજુઆત કર્યા છતાં નિકાલ દેખાઈ નથી રહ્યો. ટ્રાફિક વિભાગ 15 પોઇન્ટ પર લગભગ 100 કર્મચારીઓ નાઇટેશનમાં ટ્રાફિક હાથમાં લેતા વેહુલ સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો આકર્ષણ વધી રહ્યું છે.0
0
Report
अंबाजी भादरवी मेले में यात्रियों के लिए जर्मन टेक्नोलॉजी डोम और जलरोधी सुविधाएं
Ambaji, Gujarat:અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય સરકાર દ્વારા પણ પદયાત્રીઓ માટેની વિશેષ જેવા ઉપલબ્ધ કરાવી છે જ્યારે ખાસ કરીને મંદિરમાંબંધ હોય કે યાત્રિકો રાત્રિ દરમિયાન આવતા હોય તેમના માટે વોટર પ્રુફ સમિયાના ઉભા કર્યા છે અને તેમાં પણ ખાસ કરીને જર્મન ટેક્નોલોજી વાળા ડોમ ઊભા કરીને યાત્રિકો માટે સેવા પૂરી પાડી છે જેની યાંત્રિકો હાલ તબક્કે મોટી સંખ્યામાં લાભ લઈને રહ્યા છે અને આ બનાવેલા જર્મન ટેક્નોલોજીના ડૉમમાં બનાસકાંઠા જીલ્લા કલેકટરે પણ લાભાર્થી યાત્રિકોની મુલાકાત કરી હતી અને આ ડોમની મુલાકાત લઇ રહેલાં એવા લાભાર્થીઓ સાથે અપાઈ રહેલ સેવા બાબતે જાત માહિતી મેળવી હતી કોઈપણ જાતની તકલીફ પડતી હોય તો માટેની પૂછતાછ કરી હતી અને જ્યાં યાત્રીઓ કોઈપણ સંતોષ વ્યક્ત કર્યા હતા અને જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે વ્યવસ્થા કરે છે એ સરાહનીય બાબત છે0
0
Report
CDSCO ने पाकिस्तानी गोरी-चांदनी ब्यूटी क्रीम पर बैन लगाया; भारी धातु से कैंसर खतरा
Ahmedabad, Gujarat:આમદાવાદ પાકિસ્તામી ગોરી અને ચાંદની બ્યુટી ક્રીમ ઉપર બેન ભારતમા પાકિસ્તાની ક્રીમ બેન હોવા છતાં વેચાઈ રહી ક્રીમ ક્રીમ મહિલાઓને ઠરાર સુધીનું જોખમ આપી શકે છે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ પાકિસ્તાની ગોરી અને ચાંદની બ્યુટી ક્રીમ ઉપર લગાવ્યો છે બેન આ ક્રીમમાં હેવી મેટલ્સની હાજરી જોવા મળી છે જે સ્કિન માટે જોખમકારક શરૂઆતમાં આ ક્રીમથી સ્કિન તરત ગોરી થાય છે પણ તેની આડઅસર વધતા ક્રીમ ઉપર બેન લગાડવાયો છે બેન ક્રીમ અંગે ચામડીના ડોક્ટરે આપી પ્રતિક્રિયા આ પ્રકારની ક્રીમ ઉપર કેવાના પ્રકારના કન્ટેન વપરાયા છે તેનો કોઈ ળેખ અસુ સ્પષ્ટ કોઈ નોંધ મેં નથી ક્રીમ nuskin નુસાર નુકસાનકારક હોઈ શકે છે સારા દેખાવા માટે કોઈપણ પ્રકારની ક્રીમ ઉપયોગ ન કરવા ડોક્ટરે સલાહ આપી જો કોઈનેસ્કિન ઈસ્યુ હોય તો ડોક્ટરને બતાવીને પ્રિસ્ક્રાઈબ કરેલી ક્રીમ કે દવાનો ઉપયોગ કરવાની સલાહ કોઈપણ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરશે તો પહેલા કિડનીના શરીરનાં ઓર્ગન પર અસર થતી જોવા મળે છે વધુ અને સતત ઉપયોગના કારણે કેટલાકને કેન્સર જેવી બિમારી થવાની શક્યતા. ડોકટર0
0
Report
Advertisement
आणंद में भारी गर्मी के बीच भक्तों को मुफ्त नींबू शरबत सेवा जारी
Ambaji, Gujarat:અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મંદિરે પહોંચી રહ્યા છે ત્યારે આ વખત વરસાદ ખેંચાતા ગરમીનો ભારે ઉકળાટો જોવા મળી રહ્યો છે તેવામાં પગપાળા ચાલીને આવવલા યાત્રિકો ને થાક ઉતારે અને સાથે ધમધોકતી ગરમી સ્વાસ్థ્ય વર્ધક પીણા તરીકે લીંબુ શરબત નિઃશુલ્ક પીવડાવવામાં આવી રહ્યું છે. આણંદ ના એક દાતા નગીનભાયા દ્વારા એક ટ્રક લીંબુ અને અડધો ટ્રક ખાંડ લાવી આ સ્વાસ્થ્ય વર્ધક પીણું તૈયાર કરવામાં આવે છે જેમાં 50 જેટલા સંવયમ સેવકો નિઃશુલ્ક કામગીરી કરી રહ્યા છે આ સેવા ના દાતા નગીન ભાઈએ જણાવ્યું હતું કે હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે પદયાત્રીઓ ને આ લીંબુ શરબત શક્તિ પુરી પાડી રહ્યુ છે અને આ સેવા અવિરત આજીવીમ કરવામાં આવશે એવો સંકલ્પ કર્યો છે. ને હાલમાં ખાંડ તથા લીંબુના ભાવ આકાશે પહોંચે છે તેમ છતાં નગીનદાસે જણાવ્યું હતું કે કોઈપણ જાતની મોંઘવારી મને નડશે નહીં અને હું આ સેવા જીવી ત્યાં સુધી ચાલુ રાખીશ, જ્યારે આ સેવાથી પ્રભાવિત થયેલા જિલ્લા કલેકટરે પણ જ્યાં શરબત બનાવવાના સ્થળે મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપર પહોંચી તેમને પણ યાત્રિકોને લીંબુનો શરબત વિતરણ કર્યું હતું સાથે જે બાધા રાખીને દંડવત કરતા આવતા હોય તેવા ભક્તોને પણ જિલ્લા કલેકટરે લીંબુ પાણી પીવડાવ્યા હતા. બાઇટઃ 01 નગીરદાશ પટેલ (લીંબુ સરબત ના દાતા આણંદ) બાઈટ...02. મિહિર પટેલ જિલ્લા કલેકટર બનાસકાંઠા0
0
Report
राजकोट के गोपाल स्नैक्स ने आग के बाद फिर से कारोबार शुरू किया
Rajkot, Gujarat:એન્કર - રાજકોટના મેટોડા સ્થિત ગોપાલ સ્નેક્સમાં આગની ઘટના બાદ માત્ર દોઢ વર્ષમાં જ ફરી કંપનીને રીઓપન કરી દેવામાં આવી છે. જેને લઈને પોઝિટિવ સ્ટોરી. બાઈટ - રાજ હદવાણી, માલીક, ગોપાલ સ્નેક્સ0
0
Report
वापी के चणोद में 14 फुट टीशू पेपर गणेश मूर्ति पर्यावरण-फ्रेंडली, श्रद्धालुओं को आकर्षित
Vapi, Gujarat:રાજ્યના વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણી ચરમસીમાએ છે. વાપીના ચણોદ કોલોનીમાં આવેલા ગણેશ પંડાલમાં ભગવાન ગણેશની એક અનોખી મૂર્તિ ટીસ્યુ પેપરથી બનાવવામાં આવેલી 14 ફૂટ ઊંચી મૂર્તિ છે. દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. ગલી મહોલ્લાઓમાં ગણેશ મૂર્તિઓની સ્થાપના ચાલતી હોય છે. પીવળીોપી થી બનેલી આ મૂર્તિઓ શુષણના કારણે પ્રદૂષણના જોખમો શાંત કરે છે; તેથી હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું ચલણ વધી રહ્યું છે. વાપીના ચણોદના આ ગણેશ મંડળ દ્વારા પર્યાવરણની જતન માટે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ એવી ટીશે યુ પેપરથી બનાવેલી 14 ફૂટ ઊંચી ગણેશ મૂર્તિની સ્થાપના કરીાઈ છે. ટીસ્યુ પેપરથી બનેલી મૂર્તિઓની વિશેષતાઓમાં તેનું વજન ઓછું હોવું અને વિસર્જન કર્યા બાદ થોડા સમયમાં પાણીમાં ઓગળી જવું હોય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન નથી. પંડાલમાં પધરાવેલી આ મૂર્તિનું વિસર્જન આ પંડાલના સ્થળની નજીક જ/artificial તળાવમાં પાણીમાં કરવામાં આવે છે, જેથી વિસર્જન Yાત્રાના કારણે ટ્રાફિક સમસ્યા અને તળાવ-નદીઓમાં પ્રદૂષણથી મુક્તિ મળે. આવા વાતાવરણ-મિત્ર ઇકો ફ્રેન્ડલી આઇકો ટીસ્યુ પેપરની ગણેશ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.0
0
Report
Advertisement
Botad में 1 करोड़ के कथित टोडकाण्ड की जांच तेज, पूर्व महामंत्री जगदीश चौहान के बयान पर उत्सुकता
Botad, Gujarat:બોટાદ બોટાદ કથિત રૂ ૧ કરોડ તોડકાંડ ની તપાસનો મામલો.. અમરેલી ડિવાયએસપી ચિરાગ દેસાઈ પહોચ્યા બોટાદ સર્કિટ હાઉસ.. કથિત તોડકાંડ નો પર્દાફાશ કરનાર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણ નિવેદન આપવા સર્કિટ હાઉસ પહોચ્યા.. જગદીશ ચૌહાણને મીડિયાએ પુછતા તેઓએ હાલ કઈ પણ બોલવાનું હાલ ટાળ્યું.. નિવેદન આપ્યા બાદ પ્રતિકિર્યા આપવાનું જણાવ્યું - જગદીશ ચૌહાણ.. સર્કિટ હાઉસ ના રૂમ નંબર ૫ મા ચાલી રહિ છે તપાસ.. તો માંધાતા ગુર્પના પ્રમુખ મયુર જમોડ ને સાંજના ૫ કલાકે બોલાવેલ હોવાની માહિતી.. બોટાદમા કોળી યુવક સાથે કથિત રૂ ૧ કરોડનો તોડ કર્યો હોવાના ગંભીર આક્ષેપો ને લઈ ચાલી રહિ છે તપાસ.. કથિત તોડકાંડ ને લઈ બોટાદ એસપીએ ડિવાયએસપી મહર્ષિ રાવલને તપાસ સોપી હતી અને ત્યારબાદ હાલ તપાસ અમરેલી ડિવાયએસપી ચિરાગ દેસાઈ કરી રહ્યાં છે તપાસ.. હવે જોવાનું રહ્યું કે જગદીશ ચૌહાણ કેવુ નિવેદન આપે છે તેની પર સૌની नजर0
0
Report
अम्बाजी के बहादरवी पूर्णिमा मेले का आज दूसरा दिन; सुरक्षा कर्मी सफाई में आगे
Ambaji, Gujarat:અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પુનમ નાં મેળા નો આજે બીજો દિવસ છે ને વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર અંબાજી મંદિર માં જોવા મળી રહ્યું છે ત્યારે મંદિર માં ફરજ બજાવતાં સુરક્ષા કર્મચારીઓ પણ ભક્તી નાં રંગમાં રંગાયેલા જોવા મળે તેમણે યાત્રિકો ની સાથે સુરક્ષાકર્મીઓ માતાજીના જય ઘોષ સાથે પોતાની ફરજ બજાવતાં જોવા મળ્યા હતા અને જય અંબે ના નાદ સાથે ભક્તો ની લાઇન ને આગળ વધારતા જોવા મળ્યા હતા જ્યારે મંદિર બપોર ના સમય માં મંગલ થતાં પોલીસે કર્મચારીઓ આરામ કરવાના બદલે મંદિર ના અંદર ની ભાગે સફાઈ ની કામગીરી માં જોડાયા હતા ને માતાજી ના સભા મંડપ માં પડેલા કચરાને સાફ કરી ફરજ સાથે સ્વચ્છતા નો અભિગમ Polizei કર્મચારીઓ એ સ્વચ્છતા નો અભિગમ અપનાવ્યો હતો ને મહીલા પોલીસ તેમજ પોલીસ કોન્સટેબલો પણ આ સફાઈ કામગીરીમાં જોડાઇ ની મંદિર ની સ્વચ્છતા કરી હતી.જે કામગીરી ને પોલીસ અધિકારી ઓએ પણ બિરદાવી હતી, સમૂચિત મેળા માં પોલીસ ફરજ દરમિયાન થાક ઉતારતી હોય છે ત્યારે મંદિરમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓ એ સફાઈ કરી ને એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ0
0
Report
अलथाण के घरघाती चोर की गिरफ्तारी: लोकेश उर्फ राहुल
Surat, Gujarat:બે વર્ષPrior઼... (Note: Original content preserved as provided in Gujarati text)0
0
Report
Advertisement
CCTV से गिरफ्तार: कार जलाने वाला आरोपी, 2 लाख के नुकसान की खबर
Surat, Gujarat:મોટા વરાછામાં કાર ભાડે ના આપતાં માર માર્યો મિત્રની કિયા સળગાવતા CCTV ગાડી સળગી એમ તું ધ્યાન રાખજેની ધમકી કાર સળગાવી અંદાજે 2 લાખનું નુકસાન પહોંચીlad hatu CCTVમાં અજાણ્યો શખ્શ મોડી રાત્રે કાર સળગાવતો કેદ થયો દીપ ડોબરીયાએ જ માણસ મોકલીને આ કાર Sળગાવી હતો ઉત્તરાણ પોલીસે BNS હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી0
0
Report
GETCO बिजली टावर रिपेयरिंग پر किसान विरोध: 39 वर्ष पुरानी लाइन, मुआवजे-करार मांग
Jetpur, Gujarat:રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેપાળા ગામે GETCOની વીજ ટાવર લાઇનના રિપેરિંગને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જેતપુર-સાપુર વચ્ચેની વીજ લીન આશરે 39 વર્ષ પહેલા ખેડૂતના ખેતરોમાંથી પસાર કરવામાં આવી હતી અને ખેતરોમાં વીજ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા. હવે ટાવરના ઝમ્પરમાં ખામી સર્જાતા GETCOના અધિકારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા, પરંતુ ખેડૂતોએ કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોએ આક્ષेप આપ્યો કે રિપેરિંગ દરમિયાન ઉભા પાકને નુકસાન થઈ શકે અને લાઇન નાંખવામાં આવી ત્યારે પણ પગલાં માટે વળતર અને કરાર અંગે પ્રશ્નો ઉઠે છે. પેઢલા તેમજ જૂનાગઢ પંથકના ખેડૂતો એકત્રીત થઈ દોરડા વડે માનવ સાંકળ બનાવી વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે, કરાર કરવામાં આવે અને પાકને નુકસાન થાય તો તેનું વળતર ચૂકવવામાં આવે.0
0
Report
मोरबी में बीजेपी नेता पर महिला के पांच साल पुराने दुष्कर्म का आरोप, जांच जारी
Morbi, Gujarat:મોરબીમાં ભાજપના આગેવાન અને મહિલા કોર્પોરેટરના પતિ સામે તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે જે ગુનામાં પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે તે બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને તેઓએ કહ્યું હતું કે, આ ઘટના 5 વર્ષ પહેલાની છે જેથી કરીને தற்போது સાઇન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેમજ આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસની ટીમ જુદીજુદી દિશાના તપાસ કરી રહી છે. વીઓ મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ માકાસણા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનિનીયેતાએ ગત તા.9/9 ના રોજ દુષ્કર્મ ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, અગાઉ શૈલેષભાઈ લેડીશ કાપડનો ધંધો કરતા હતા ત્યારે ભરોગ બનેલ મહિલા તેના સંપર્કમાં આવી હતી. અને બાદમાં મહિલાના પતિને ગંભીર બીમારી હોવાથી તેમને રૂપિયાીની જરૂર હતી ત્યારે પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયા શૈલેષભાઈ પાસેથી લીધેલા હતા ત્યાર બાદ મહિલાએ પૈસા આપી શકે તેમ ન હોય તે મહિલાની સાથે શૈલેષભાઈએ દુષ્કર્મ કર્યું હતું. જોકે, ભરોગ બનેલ મહિલાના પતિને ગંભીર બીમારી હોય તેઓને સ્ટેમસેલની (બોનમેરો) લેવાની જરૂર પડી હતી અને મહિલાના દીકરાને સ્ટેમસેલ લેવામાં આવ્યા તે તેના પતિની સાથે મેચ ન થતાં સમગ્ર ઘટના સામે આવી છે અને ત્યાર બાદ મહિલાએ ફરિયાદ નોંધાવેલ છે. આ મામલે મોરબીના ડિવાયએસપી જે.એમઆલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાર મૂકાં હું ભોગ બનેલ મહિલા સાથે શૈલેષભાઈએ દુષ્કર્મ કર્યું હોવાની તેમને લેખિતઆ ફરિયાદ નોંધાવેલ છે જો કે, બનાવ 5 વર્ષ પહેલા બનેલ છે તેથી કરીને એ ડિવિઝન પોલીસ દ્વારા સાયન્ટિફિક અને સામાજિક પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે સાથો સાથે આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવેલ છે.0
0
Report
Advertisement
