Back
पाटन धारपूर अस्पताल में पुरानी दूध थैली वितरण से गंभीर बेपरवाही, मरीजों की सुरक्षा पर सवाल
PTPremal Trivedi
Oct 12, 2025 10:45:31
Patan, Gujarat
પાટણ ધારપુર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જૂની તારીખની દૂધની થેલીઓprasુતિ વિભાગમાંprasુત મહિલાઓને પીવા માટે આપવામાં આવી હતી. એક દર્દીએ દૂધ પીતા પિતા ખાટુ જણાતાં દૂધની થેલીની તારીખ જોતા જૂની તારીખનું માલુમ પડતા ભારે હોબડો મચાયો હતો. ત્યારબાદ હોસ્પિટલના સત્તાધીશઓ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરી ગઈ. ગાયનેક, ટીબી અને સર્જિકલ વિભાગના કેટલાક પોષણ ક્ષમ આહાર અંતર્ગત દૂધ પુરુ પાડવામાં આવે છે, જેવી વિગતો દર્દીઓને દૂધની થેલીઓ પીવા માટે આપવામાં આવી હતી. થેલીઓ તોડીને પિતા ખાટુ જણાઈ આવતા દર્દીના પરિવારજનોએ નર્સિંગ સ્ટાફને આ બાબતની જાણ કરી હતી. તમામ દૂધની થેલીઓ નર્સિંગ સ્ટાફે એકત્રિત કરી હોસ્પિટલના સત્તાધીશો ને જાણ કરી હતી. તબ્બી અધિકક્ષકે જણાવ્યું હતું કે કુલ 66 દૂધ થેલીઓમાં 32 થેલીઓ 11 તારીખની મળી આવી હતી. સપ્લાય એજન્સીએ કબૂલાત કરી કે અલગ-અલગ તારીખની થેલીઓ મિક્સ થાય છે, જોકે આ ગંભીર બાબત નીતિ મુજબ કાર્યવાહીવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowOct 12, 2025 18:47:370
Report
AKAshok Kumar
FollowOct 12, 2025 18:31:440
Report
SVSANDEEP VASAVA
FollowOct 12, 2025 18:31:360
Report
DMDURGESH MEHTA
FollowOct 12, 2025 16:46:100
Report
DMDURGESH MEHTA
FollowOct 12, 2025 16:30:160
Report
PDPRASHANT DHIVRE
FollowOct 12, 2025 15:31:220
Report
PDPRASHANT DHIVRE
FollowOct 12, 2025 15:31:100
Report
PDPRASHANT DHIVRE
FollowOct 12, 2025 15:15:440
Report
AKArpan Kaydawala
FollowOct 12, 2025 13:18:130
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 12:12:010
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 12:10:470
Report
URUday Ranjan
FollowOct 12, 2025 12:04:270
Report
RMRaghuvir Makwana
FollowOct 12, 2025 12:00:270
Report
SHSAYED HUSSAIN AKHTAR
FollowOct 12, 2025 10:34:230
Report