Back
नवसारी में भारी बारिश से फसलों को नुकसान, किसान चिंतित
DPDhaval Parekh
Nov 01, 2025 03:45:13
Navsari, Gujarat
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલા نقصانમાં ડાંગર બાદ શાકભાજી અને ફળ પાકોમાં પણ نقصان જોવા મળ્યું છે. ખાસ કરીને શાકભાજી અને ફળ પાકોમાં ફૂગ જન્ય रोग તેમજ જીવાત પડવાને કારણે ઉત્પાદન ઉપર માઠી અસર થશે. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસોતે કમોસમી ભારે વરસાદ પડતા ખેતરો પાણીમાંથી ભરાયા છે. ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવામાં અસમર્થ ખેડૂતોને મોટાપાયે ડાંગરમાં نقصان સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લામાં અંદાજે 1 હજાર હેક્ટરથી વધુ શાકભાજીની ખેતી થાય છે. જેમાં રીંગણ, કોબીજ, ફ્લાવર, મરચા, ચીભડા જેવી શાકભાજીમાં વાદળછાયા વાતાવરણ સાથે પડી રહેલા ભારે વરસાદથી ફૂગ લાગી છે. સાથે જ પાન પાંકડતી જાતની જીવાત લાગી જતા ખેડૂતોને نقصانના દાડા જોવા પડશે. બીજી તરફ પપમ, કેળા, ચીકુ જેવા પાકોમાં પણ મોટું نقصان થયું. પપમ અને કેળામાં વાયરસ લાગી જતા પાન પીળા પડવા માંડ્યા છે અને કેળા પાકી જવા માંડ્યા છે. જ્યારે પપમમાં ફળનું બેસાણ નહી હોવાનું કારણે ખેડૂતોને રાત્રે પાણીમાં રોવાનો વારો આવ્યો છે. શાકભાજીમાં نقصان થતાં બજારમાં શાકભાજીના ભાવો વધશે, તો ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. ત્યારે સરકાર યોગ્ય સર્વે કરીને વહેલું વળતર આપે અને ખેડૂતો માટે કોઈ યોજના બનાવે જેથી ખેતીથી વિમુખ ન રહે, પરંતુ હિંમત કરી પાછળ ખેતી કરતો થાય તેવી અપેક્ષા ખેડૂત સેવી રહ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 01, 2025 06:34:460
Report
ASAVNISH SINGH
FollowNov 01, 2025 05:48:180
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 01, 2025 05:48:020
Report
MGMohd Gufran
FollowNov 01, 2025 05:47:500
Report
TDTEJAS DAVE
FollowNov 01, 2025 05:47:390
Report
GKGovindbhai Karmur
FollowNov 01, 2025 05:47:240
Report
NBNarendra Bhuvechitra
FollowNov 01, 2025 05:30:130
Report
PTPremal Trivedi
FollowNov 01, 2025 05:03:580
Report
DPDhaval Parekh
FollowNov 01, 2025 05:03:380
Report
DPDhaval Parekh
FollowNov 01, 2025 04:49:360
Report
CPCHETAN PATEL
FollowNov 01, 2025 04:46:100
Report
CPCHETAN PATEL
FollowNov 01, 2025 04:45:500
Report
RMRaghuvir Makwana
FollowNov 01, 2025 04:45:090
Report
SBShilu Bhagvanji
FollowNov 01, 2025 03:45:550
Report