Back
पाटण नगर पालिका में सत्ता पक्ष और विरोधी सदस्य आमसभा में हंगामा, 86 कामों पर बहस
PTPremal Trivedi
Nov 01, 2025 05:03:58
Patan, Gujarat
પાટણ નગર પાલિકામાં સત્તા નું સૂકાન ભાજપ પાસે હોવા છતાં વિરોધ ના વંટોળ અંદરો અંદર જોવા મળતા હતા ગત રોજ પાટણ પાલિકા ની સામાન્ય સભા માં વિકાસ કામો મંજુર કરવા મામલે પાલિકા પ્રમુખ સામે જ સત્તાધારી પક્ષ ના કેટલાક સભિયોોએ બાયો ચઢાવતા મામલો ઉગ્ર બનવા પામ્યો હતો pતણ નગરપાલિકામાં ગત રોજ સામાન્ય સભા મળી હતી જેમાં તૈયાર કરાયેલ એજન્ડામાં સત્તા પક્ષના કેટલાક સભ્યોના કામોનો સમાવેશ ન કરતા સભા શરૂ થાય પૂર્વે સત્તા પક્ષ ભાજપના સભ્યોએ ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખનો વિરોધ કરતા હોબાળો મચ્યો હતો. સભામાં પ્રમુખ અને સભ્યોના બે પક્ષ આમને સામને આવી જવા પામ્યા હતા તો સામાન્ય સભા મા કુલ 86 કામો એજન્ડા મા મુકવામાં આવ્યા હતા જેમાંથી 10 નામંજુર કરવામાં આવ્યા અને 15 કામો સાશક પક્ષ ના સભ્યોએ મુલતવી રાખ્યા હતા સભામા ભાજપની બોડીમાં જુથવાદ સામે આવ્યો છે આ મામલે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું 86 કામો મા 10 કામો ના મંજુર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા છે આ સામાન્ય સભા મા મહત્વ ની વાત એ હતી કે પોતાની મહત્વ બતાવવા માટે સાશક પક્ષ ના અમુક સભ્યો એ વિપક્ષ ની ભૂમિકા ભજવી છે જે એમને યાદીઓ આપી હતી તેમાં 271 મુજબ જવાબ કરી દીધેલ છે cynnwys છતાં પણ તેમને વિકાસ ના કામો મા અવરોધ ઉભો થાય તેવું કામ કર્યું છે તેનું મને આજે દુઃખ છે પાટણ ની જનતા ને જે નુકશાન થશે તેના સીધા જવાબદાર સભ્યો રહેશે આ સભ્યો એ વિકાસ ના કામો કારોબારી મા મંજુર કર્યા હતા તેજ સભ્યો એ સામાન્ય સભા મા તે કામો ના મંજુર કર્યા જેથી તેમને વિકાસ ના કામો થવા દેવા નથી તેમ જણાવ્યુ હતું તો પ્રમુખ દ્વારા જે સભ્ય પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે પૈકી પાલિકા સભ્ય મનોજ પટેલે પાલિકા પ્રમુખના આક્ષેપોને તદ્દન પાયા વિહોણા હોવાનું ગણાવી જણાવ્યું હતું કે સામાન્ય સભામાં એજન્ડા ઉપરના કામો પાલિકા પ્રમુખની અણ આવડતને કારણે લઈ શકાય એમ ન હતા એવા મુક્તાવવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખે સવા બે વર્ષમાં પોતાનો વ્યક્તિગત વિકાસ કર્યો છે પાણી પેટણ નગરના પ્રજાનો કોઈ વિકાસ પ્રધાને કર્યો નથી. પાટણ શહેરમાં એવા કેટલાય પ્રશ્નો છે કે જેમાં ચૂંટાયેલા સભ્યોની કોઈ જરુર હોતી નથી તે વહીવટી પાંખને સૂચના કરવાથી થઈ શકે તેમ હોય છે. આજે શહેરમાં ઠેર ઠેર ગંદકી, ષખડતા ઢોર, દબાણ, અને ભૂગર્ભ ગટર સહિત રોડ રસ્તાઓ બિસ્માર છે તે પાલિકા પ્રમુખ ની અણઆવડતએ કારણે છે. પાલિકા પ્રમુખ પોતાની વહીવટી અણ આવડત છુપાવવા માટે અમારી ઉપર ખોટા આક્ષેપ કરે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SKSundram Kumar
FollowNov 01, 2025 09:42:240
Report
SKSundram Kumar
FollowNov 01, 2025 09:41:570
Report
SKSundram Kumar
FollowNov 01, 2025 09:41:460
Report
RSRUPENDRA SHRIWASTVA
FollowNov 01, 2025 09:41:360
Report
ASAmit Singh
FollowNov 01, 2025 09:41:150
Report
ASAmit Singh
FollowNov 01, 2025 09:40:590
Report
RKRupesh Kumar
FollowNov 01, 2025 09:32:490
Report
CPCHETAN PATEL
FollowNov 01, 2025 09:32:380
Report
AKArpan Kaydawala
FollowNov 01, 2025 09:32:320
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 01, 2025 09:31:240
Report
PKPushpender Kumar
FollowNov 01, 2025 09:24:550
Report
KLKANHAIYA LAL SHARMA
FollowNov 01, 2025 09:24:450
Report
VAVishnupriya Arora
FollowNov 01, 2025 09:23:060
Report
RRRAJA REHBER JAMAL
FollowNov 01, 2025 09:22:570
Report
KBKETAN BAGDA
FollowNov 01, 2025 09:01:410
Report