Back
गणदेवी विधायक नारेश पटेल को मंत्री पद मिला, कार्यकर्ता खुशी से फूले नहीं समाए
DPDhaval Parekh
Oct 17, 2025 09:10:05
Navsari, Gujarat
ગુજરાત સરકારમાં આજે થયેલા મંત્રિત મંડળના વિસ્તરણમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીપદ મળવાની જાણ થતા જ ગણદેવીમાં કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. ગણદેવી શહેર અને તાલુકાના આગેવાનો સાથે જ કાર્યકર્તાઓએ ગણદેવી ચાર રસ્તા પાસે ફટાકડા ફોડી ધારાસભ્યના મંત્રી પદને વધાવી લીધું હતું. નરેશ પટેલની ગત ટીર્મમાં અન્ન અને પુરવઠા મંત્રી તરીકેની કામગીરીને બિરદાવી આ વર્ષે પણ તેમને સારૂ ખાતું મળે તેવી આશા રહે હતી. સાથે જ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ અભિનંદન પાઠવી ગણદેવી માટે ગૌરવવંતી ક્ષણ ગણાવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 17, 2025 10:57:090
Report
PTPremal Trivedi
FollowOct 17, 2025 09:54:440
Report
BPBurhan pathan
FollowOct 17, 2025 09:34:260
Report
HBHimanshu Bhatt
FollowOct 17, 2025 09:34:130
Report
NJNILESH JOSHI
FollowOct 17, 2025 09:11:140
Report
CPCHETAN PATEL
FollowOct 17, 2025 09:10:470
Report
CPCHETAN PATEL
FollowOct 17, 2025 09:10:380
Report
CPCHETAN PATEL
FollowOct 17, 2025 09:10:130
Report
CPCHETAN PATEL
FollowOct 17, 2025 09:09:401
Report
AKArpan Kaydawala
FollowOct 17, 2025 09:09:142
Report
KBKETAN BAGDA
FollowOct 17, 2025 06:46:062
Report
HPHital Parekh
FollowOct 17, 2025 03:31:1010
Report
SKSantosh Kumar
FollowOct 17, 2025 02:33:277
Report
ATAMIT TRIPATHI
FollowOct 17, 2025 02:33:138
Report